GMDC વોક-ઇન ઈન્ટરવ્યુ 2025 : માઇનિંગ પ્રોજેક્ટ માટે ભરતી
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC), ગુજરાત સરકારનો અગ્રણી સાહસ, દ્વારા વિવિધ માઇનિંગ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આધારિત જગ્યાઓ માટે વોક-ઇન ઈન્ટરવ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ડિપ્લોમા અને ડિગ્રી ધારકો માટે આ એક ઉત્તમ તક છે.
ઉપલબ્ધ જગ્યા
- માઈન્સ સર્વેયર
- લાયકાત : ડિપ્લોમા/ડિગ્રી (ઇજનેરી - માઇનિંગ/સિવિલ)
- જૂનિયર ઓવરમેન/જૂ. ફોરમેન
- લાયકાત : ડિપ્લોમા (માઇનિંગ)
- મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ – માઇન્સ (કોયલ/મેટલ)
- લાયકાત : ડિગ્રી (ઇજનેરી - માઇનિંગ)
લાયકાતની શરતો
- DGMS દ્વારા જાહેર કરાયેલ માન્ય સર્ટિફિકેટ (MMR 1961 અને CMR 2017 હેઠળનું) હોવું આવશ્યક.
- ઓછામાં ઓછો 1 થી 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી.
પગાર પેકેજ
- ડિપ્લોમા ઉમેદવાર માટે : ₹30,000/- પ્રતિ મહિનો
- ડિગ્રી ઉમેદવાર માટે : ₹35,000/- પ્રતિ મહિનો
ઈન્ટરવ્યુની વિગત
- તારીખ : 4 ઓક્ટોબર 2025
- સમય : સવારે 11:00 વાગ્યાથી આગળ
- સ્થળ
:
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ,
ખનિજ ભવન, 132 ફૂટ રિંગ રોડ,
યુનિવર્સિટી ગ્રાઉન્ડ નજીક,
વસ્ત્રાપુર, અમદાવાદ – 380052
ઉમેદવારો સાથે લાવવાના દસ્તાવેજો:
- અપડેટેડ રિઝ્યૂમ
- મૂળ પ્રમાણપત્રો
- પ્રમાણપત્રોની ફોટોકોપી
અરજી કેવી રીતે કરવી?
રુચિ
ધરાવતા
ઉમેદવારોને ઉપર
જણાવેલ
સ્થળે
વ્યક્તિગત હાજરી
આપવી
રહેશે.
વધુ
વિગતો
માટે
મુલાકાત લો:
www.gmdcltd.com
Important Links
Notification: Click Here
Official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.