સાબરકાંઠા NHM ભરતી 2025
સાબરકાંઠા NHM કોમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO) ની જગ્યાઓ માટે ભરતી 2025
સાબરકાંઠા NHM દ્વારા તાજેતરમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO)ની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સાબરકાંઠા NHM કોમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO)ની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતેના કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ખાલી રહેલ જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ૧૧ માસ માટે ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. માન્ય લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા:૨૧/૦૮/૨૦૨૫થી તા.૩૦/૦૮/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in/ આપેલ લીંક પર કરવાની રહેશે
ઉક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર, ઉચ્ચક માસિક વેતન અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: સાબરકાંઠા NHM
કુલ ખાલી જગ્યા: 05 પોસ્ટ્સ
પોસ્ટ: કોમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO) પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
૧. CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે
૨. CCCH નો કોર્ષ B.Sc નસીઁગ તથા પોસ્ટ બેઝીક B.Sc નર્સીંગના કોર્ષમાં જુલાઇ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય જુલાઇ -૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સીંગ પાસ થયેલ ઉમેદવારો.
ઉમર/વય મર્યાદા
મહત્તમ ૪૦ વર્ષ
ઉચ્ચક માસિક વેતન
રૂ.૩૦૦૦૦/- ફિક્સ + વધુમાં વધુ રૂ.૧૦૦૦૦/- સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ :
૧. ઉમેદવારની ફકત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ,કુરીયર કે સાદી ટપાલ દ્રારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
૨. સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૩. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
૪. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ-૩૦/૦૮/૨૦૨૫ ની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે.
૫. નિમણૂંક પામેલ ઉમેદવારની અન્ય જીલ્લામાં બદલી થઈ શકશે નહિ.
૬. નિમણૂકને લાગત આખરી નિર્ણય સભ્ય સચિવ, જીલ્લા આરોગ્ય સોસાયટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 21-08-2025
છેલ્લી તારીખ: 30-08-2025
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.