GERMI ભરતી 2025: JRF અને Senior Manager માટે જગ્યાઓ
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI) દ્વારા 2025 માટે Senior Manager (New Technology Management) પદ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે રિન્યૂએબલ એનર્જી, ઈલેક્ટ્રિક વ્હીકલ ટેક્નોલોજી અને એનર્જી ક્ષેત્રના પ્રોજેક્ટ્સમાં કામ કરવા માંગતા હોવ, તો આ છે તમારા માટે ઉત્તમ તક.
GERMI JRF અને Assistant Manager ભરતી 2025 – મુખ્ય વિગતો
🔹 સંસ્થા: Gujarat Energy Research & Management Institute (GERMI)
🔹 પદ: Senior Manager (New Technology Management)
🔹 સ્થળ: ગુજરાત
🔹 અરજી કરવાની રીત: માત્ર ઓનલાઈન
🔹 ઓફિશિયલ વેબસાઈટ: https://www.germi.org/
📌 Senior Manager (New Technology Management) – લાયકાત અને જવાબદારીઓ
✅ લાયકાત:
-
B.E./B.Tech (ઉપરોક્ત ક્ષેત્રમાં) સાથે M.E./M.Tech અથવા MBA (Energy Sector)
-
01/07/2025 સુધીમાં ઓછામાં ઓછી 11 વર્ષની અનુભવી હોવી જરૂરી
🛑 છેલ્લી તારીખ: 21 જુલાઈ 2025, સાંજના 06:00 વાગ્યા સુધી
🔗 મહત્વપૂર્ણ લિંક્સ – GERMI ભરતી 2025
વર્ણન | લિંક |
---|---|
📄 અધિકૃત સૂચના | અહીં ક્લિક કરો |
💻 ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
🌐 GERMI ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.