Type Here to Get Search Results !

GSSSB CCE Exam પરીક્ષા મોકૂફ 2024 Postponed Notification of Different Various Dates 2024

 GSSSB CCE Exam Postponed Notification of Different Various Dates 2024

GSSSB CCE પરીક્ષા મોકૂફ રાખવા અંગે : તારીખ 20,21,27,28 એપ્રિલ અને 04,05 મે

 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.


મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છેતા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.


મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Official website:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 રેલવે RPF 4208 કોન્સ્ટેબલ 10 pass ભરતી202414m

 રેલવે (RPF)સબ-ઇન્સ્પેક્ટર (SI) ભરતી202414m

 UPSC ભરતી ADV NO.07/20242m

CSIR –  CSMCRI  Bhavngar ભરતી 20242m

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) 862 POSTS ભરતી20249M

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા AAI ભરતી20241M

 GACL-નાલ્કો આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ પ્રા. લિ. GNAL bharti 202425A

સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી SVNIT Surat ભરતી20246m

 ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI ભરતી202424a

 UPSC કોમ્બીનેડ મેડિકલ સર્વિસીસ એક્ષામીનેશન CMS 202430a

UPSC IES – ISSE Examination 202430a

ઉત્તર રેલ્વે ભરતી 20241m

 સ્ટાફ સિલેક્શન કમિશન SSC (CHSL)  bharti 12th pass 20247m 

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ભરતી20246m 

IITRAM ભરતી202430a

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ. (GACL)ભરતી202421a 

 ગુજરાત પોલીસ ભરતી202430a

 રેલ્વે ભરતી1133 Vacancies20241m

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ ભરતી202430a  

રોજગાર સમાચાર ગુજરાત  13-March-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 06-March-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 28-2-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 21-02-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 14-2-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 7-February-2024 ડાઉનલોડ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.