Type Here to Get Search Results !

MDM તાપી ભરતી Tapi bharti 2023

 MDM તાપી ભરતી 2023

 

મધ્યાહન ભોજન (MDM) તાપીની વિવિધ જગ્યાઓ 2023 ભરતી:-

મધ્યાહન ભોજન (MDM) તાપી દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મધ્યાહન ભોજન (MDM) તાપી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

 તાપી જિલ્લામાં પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: મધ્યાહન ભોજન (MDM) તાપી

 

કુલ ખાલી જગ્યા: 06 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર      1

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર    5

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર  

 



તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર 

 


 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

Salary

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર     15,000/- ફિક્સ

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર    15,000/- ફિક્સ

તારીખ 21-12-2023, ગુરૂવાર કચેરી સમય દરમિયાન 10-30 થી 06-10 સુધી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, બ્લોક નં. 1-2, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, પાનવાડી વ્યારા, જિ તાપી

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, બ્લોક નં. 1-2, તાપી-વ્યારામાંથી તેમજ https://tapi.gujarat.gov.in/circulars અને https://tapi.nic.in/docuument-category/others/ પરથી મેળવી શકાશે.

અરજી નિયત નમુનામાં રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, પી.એમ. પોષણ યોજના તાપી દ્વારા લેખિત/ઈ-મેલ દ્વારા જણાવવામાં આવશે.

 

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 21-12-2023

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 IOCL ભરતી 2023-245j

UPSC ભરતી bharti  Advt No 23/202328d

 ITBP ભરતી202315d

 જ્ઞાનસહાયક ભરતી2023-2417d

IDBI bank ભરતી 2023 25d

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ભરતી202321d

 બેંક ઓફ બરોડા ભરતી 250posts202326d

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) નર્સ ભરતી 20241j

SPCBL બેંક ભરતી 202317d-

હાલોલ નગરપાલિકા ભરતી 20232j-

RRCWR રેલ્વે ભરતી 20239j- 

CGHS અમદાવાદ ભરતી 2023 15d-

બારડોલી સુગર ફેક્ટરી ભરતી 202317d-

 ધોલેરા ભરતી 202327d-

જીલ્લા પંચાયત મોરબી ભરતી 202315d-

GMDC ભરતી 202327d-

IREL ભરતી 202315d- 

વડોદરા પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટીઝ ભરતી 202318d-

જામજોધપુર નગરપાલિકા ભરતી 202315d-

રાજકોટ નગરપાલિકા ભરતી 202320d- 

ખેડા નગરપાલિકા ભરતી 20231j- 

PRI Gandhingar ભરતી 20231j-

ધ્રોલ નગરપાલિકા ભરતી 202327d-

DRDA નવસારી ભરતી 202315D

 રોજગાર સમાચાર ગુજરાત 06-12-2023 ડાઉનલોડ

 રેલવે ભરતી 1785 posts 2023-2428d

 ઇન્ડિયન નેવી એપ્રેન્ટિસ ભરતી2023-241j

નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) ભરતી202320d  

 રોજગાર સમાચાર ગુજરાત 29-11-2023 ડાઉનલોડ

જૂનાગઢ નગરપાલિકા ભરતી24posts 202315d

UPSC ભરતી 2023 ADVNO.22/202314d

રોજગાર સમાચાર ગુજરાત 22-11-2023 ડાઉનલોડ

 SSC કોન્સ્ટેબલ GD ભરતી 75768 જગ્યાઓ202329d

 રેલ્વે Railway RRC NCR ભરતી 1697 Post202314d 

રોજગાર સમાચાર ગુજરાત  8 & 15-November-2023 ડાઉનલોડ

રોજગાર સમાચાર ગુજરાત 01-11-2023 ડાઉનલોડ

સુરત VNSGU ભરતી202331d

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.