Type Here to Get Search Results !

દૂધસાગર ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી Dudhsagar Dairy bharti for Various Posts 2023

દૂધસાગર ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023


 

મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. (દૂધસાગર ડેરી)માં વિવિધ જગ્યાઓ માટે 2023ની ભરતી:-

મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. (દૂધસાગર ડેરી) દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. (દૂધસાગર ડેરી) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. (દૂધસાગર ડેરી)

કુલ ખાલી જગ્યા: વિવિધ પોસ્ટ્સ

પોસ્ટ: 

ડેપ્યુટી મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર / સિનિયર એક્ઝિક્યુટીવ ફોર સિવિલ ડિપાર્ટમેન્ટ

સિનિયર એક્ઝિક્યુટીવ / એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ કેટલ ફીડ પ્લાન્ટ

કોણ અરજી કરી શકે

લાયકાત:

ડેપ્યુટી મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર / સિનિયર એક્ઝિક્યુટીવ ફોર સિવિલ ડિપાર્ટમેન્ટ

બીઈ સિવિલ, કો ઓપરેટિવ સંસ્થાઓમાં સિવિલ પ્રોજેક્ટ, કસ્ટ્રક્શન વર્કમાં 10 વર્ષનો અનુભવ

સિનિયર એક્ઝિક્યુટીવ / એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ કેટલ ફીડ પ્લાન્ટ

B.V.Sc & AH. & M.V.Sc (એનિમલ ન્યુટ્રીશન) કો ઓપરેટીવ સંસ્થામાં 10 વર્ષનો અનુભવ

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

વય મર્યાદા

ડેપ્યુટી મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર / સિનિયર એક્ઝિક્યુટીવ ફોર સિવિલ ડિપાર્ટમેન્ટ

45 વર્ષ

સિનિયર એક્ઝિક્યુટીવ / એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ કેટલ ફીડ પ્લાન્ટ

40 વર્ષ

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

રસ ધરાવાતા અને લાયક ઉમેદવારોએ ભરતી જાહેરાતના 15 દિવસની અંદર અરજી કરવાની રહશે. ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પોસ્ટની વિગત વાર વિગતો જાણવા માટે ઉમેદારો https://www.dudhsagardairy.coop/ વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેવી. સાથે સાથે સત્તાવાર નોટિફિકેશન પણ વાંચવું

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: દુધસાગર ડેરી ભરતીની ભરતીની જાહેરાત 4 ઓક્ટોબર 2023ના રોજ ન્યૂઝપેપરમાં છપાઈ છે. અને જાહેરાત પ્રમાણે 15 દિવસની અંદર ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએએ ડેપ્યુટી જનરલ મેનેજર (એચઆર એડમીન એન્ડ કમ્યુનિકેશન), ધ મહેસાણા ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિ. હાઇવે રોડ, મહેસાણા 384002, ગુજરાતના સરનામા પર જરૂરી દસ્તાવેજો સાથે અરજી મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત ઉમેદવારો jobs@mehsanaunion.coop પર સ્કેન કોપીઓ, તાજેતરનો પાસપોર્ટ સાઇજના ફોટા સાથે અરજી મેઈલ કરી શકે છે. અરજી કરતા સમયે ઉમેદવારોએ કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે તેનો ઉલ્લેખ ચોક્કસ કરવો.

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ભરતી 202313n

DHS દાહોદ ભરતી 202319o 

SBI SO ભરતી  439 post 202321o

SBI Recruitment 107 posts 202312o

 રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી RUDA ભરતી202319o

આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) 202313o

મધ્યાહન ભોજન યોજના (MDM) વડોદરા ભરતી202315o

વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ  (VSCDL) ભરતી202319o

પાદરા નગરપાલિકા ભરતી202326o 

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) ખેડા નડિયાદ ભરતી202315o

 અમદાવાદ રોજગાર ભરતી મેળો (12-10-2023)

ભાવનગર નગરપાલિકા ભરતી 202321o 

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંક લિમિટેડ ભરતી 202310o

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ભરતી 202317o

 રોજગાર સમાચાર ગુજરાત 04-10-2023 ડાઉનલોડ

મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ભરતી 202325o

નેશનલ હાઉસિંગ બોર્ડ NHB ભરતી202318o

 જામનગર મહાનગરપાલિકા ભરતી 202314o

GBRC વિવિધ જગ્યાઓ માટે ભરતી202315O

 નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (NCL) ભરતી202315o

 રોજગાર સમાચાર ગુજરાત 27-September -2023

DCPU પંચમહાલ ભરતી 202312o- 

GMB પોલિટેકનિક રાજુલા ભરતી 202325o

સરકારી મુદ્રણ અને સ્ટેશનરી ગાંધીનગર ભરતી 202313o 

BEL પ્રોબેશનરી એન્જિનિયરની ભરતી 202328o 

જિલ્લા આરોગ્ય સોસાયટી ગાંધીનગર ભરતી 202312o 

MDM ભરૂચ ભરતી 202310o  

NHM વડોદરા ભરતી 202312o

ITI વિરપુર મહિસાગર ભરતી 202313o

ઇન્ડિયન આર્મી ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ  TGC- 13926o 

 ઈનકમટેક્સ  ડીપાર્ટમેન્ટ, ગુજરાત ભરતી202315o

 UPSC ભરતી  bharti  Advt No 18/202312o

IIT ગાંધીનગર ભરતી202315O

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) ભરતી202322o

CSMCRI ભરતી 2023120 -

નવસારી કાયદા સલાહકાર ભરતી 2023 13o-

BAOU ભરતી 202311O-

RCM ભાવનગર ભરતી 20238o-

સુરત VNSGU ભરતી202331d

 રોજગાર સમાચાર ગુજરાત 20-09-2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 13-September -2023 ડાઉનલોડ

જૂનાગઢ નગરપાલિકા ભરતી202317o

રેલ્વે (RRC) 3115 એપ્રેન્ટીસ પોસ્ટ્સભરતી202326o

 રોજગાર સમાચાર ગુજરાત06-09-2023 ડાઉનલોડ

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.