Type Here to Get Search Results !

મધ્યાહન ભોજન યોજના (MDM) જામનગર ભરતી Jamnagar BHARTI 2023

MDM જામનગર ભરતી 2023 | સુપરવાઈઝર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પોસ્ટ્સ

 

મધ્યાહન ભોજન યોજના (MDM) જામનગર ભરતી 2023 | સુપરવાઈઝર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યાઓ:-

મધ્યાહન ભોજન યોજના (MDM) જામનગર દ્વારા તાજેતરમાં સુપરવાઈઝર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મધ્યાહન ભોજન યોજના (MDM) જામનગર સુપરવાઈઝર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 આ પણ વાંચો :

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી6000+ post202321s

SBI પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી  202327S 

 ONGC ભરતી 202320s

 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ભરતી107 posts20235o

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: મધ્યાહન ભોજન યોજના (MDM) જામનગર

કુલ ખાલી જગ્યા: 08 પોસ્ટ્સ

પોસ્ટ: 

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ

06 સુપરવાઈરની જગ્યાઓ અને

પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ની 02 જગ્યા

ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. ભરતીની સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

કોણ અરજી કરી શકે

લાયકાત:

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારે સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ.

Post Name

Qualification

District Project Co-Ordinate

Graduate

CCC Course Certificate

02 Years Experience as a Data Entry Operator

Supervisor

Graduate in Home Science/ Food & Nutrition Science

2 to 3 Years Experience

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ હોવી ન જોઈએ.

વય મર્યાદા  વર્ષ

લઘુત્તમ વય મર્યાદા       18 વર્ષ

મહત્તમ વય મર્યાદા       58 વર્ષ

પગાર

આ ભરતીમાં પસંદગી કરવામાં આવેલ ઉમેદવારોને મહિને ફિક્સ રૂપિયા 15,000/- પગાર આપવામાં આવશે અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર માટે 10,000 રૂપિયા પગાર આપવામાં આવશે. MDM ભરતી 2023ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ મેરીટ ના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ પસંદગી કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

 

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરી, MDM શાખા કલેકટર કચેરી, જામનગર ખાતેથી મેળવવાનું રહેશે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

 

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 16-09-2023

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 આ પણ વાંચો :

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી6000+ post202321s

SBI પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી  202327S 

 ONGC ભરતી 202320s

 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ભરતી107 posts20235o

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 GPSC ભરતી  69 Various Posts 202330s

રેલ્વે  (RRC) 3115 પોસ્ટ્સ ભરતી202326o 

 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ભરતી202327s

 સમગ્ર શિક્ષા – SSA ભરતી202323s

CHEGUJ  અધ્યાપક સહાયકની ભરતી20232o

 રોજગાર સમાચાર ગુજરાત06-09-2023 ડાઉનલોડ

મધ્યાહન ભોજન યોજના (MDM) જામનગર ભરતી202316s

અમદાવાદ રોજગાર ભરતી મેળો202315s

રેલ્વે ભરતી સેલ (RRC) ભરતી 202328S

 સુરત VNSGU ભરતી 202324s

કાલુપુર બેંક ભરતી 202316s

 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ભરતી107 posts20235o

સાયન સુગર ફેક્ટરી ભરતી  202317s 

UPSC ભરતી Advt No 17 – 202328s 

ગુજરાત વિદ્યાપીઠ ભરતી202328s 

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFCL) ભરતી202320s

 ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ભરતી202319s

SBI પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી  202327S 

 ONGC ભરતી 202320s

UPSC એન્જિનિયરિંગ સર્વિસિસ પરીક્ષા 202426S

 ભારતીય માનક બ્યુરો  (BIS) ભરતી 202318S

વાપી નગરપાલિકા ભરતી202315s 

 IIT Gandhinagar ભરતી202315s

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) સચિન ભરતી19s 

ITI વિરમગામ ભરતી202316s

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ઇડર ભરતી202315s

 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી6000+ post202321s

અમદાવાદ નગરપાલિકા (AMC) ભરતી202318s

રોજગાર સમાચાર ગુજરાત 30-August -2023 ડાઉનલોડ

SBI ડેટા પ્રોટેક્શન ઓફિસર જગ્યાઓ માટે ભરતી202322s 

 હિન્દુસ્તાન પેટ્રોલિયમ HP  ભરતી202318S

રોજગાર સમાચાર ગુજરાત 23-August -2023 ડાઉનલોડ 

 રોજગાર સમાચાર ગુજરાત  16-August -2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 02-August -2023 ડાઉનલોડ

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.