Type Here to Get Search Results !

ગુજરાત વિદ્યાપીઠ ભરતીGujarat Vidyapith BHARTI for Various Posts 2023

ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2023

 

ગુજરાત વિદ્યાપીઠ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023

Gujarat Vidyapith BHARTI for Various Posts 2023

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત વિદ્યાપીઠ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 આ પણ વાંચો :

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC ભરતી20238s

 જ્ઞાન સહાયક ભરતી20234s

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર Notification No. 07/2023-24

સંસ્થાનું નામ: ગુજરાત વિદ્યાપીઠ

કુલ ખાલી જગ્યા: 03 પોસ્ટ્સ

પોસ્ટ: 

ડ્રાઈવર કમ અટેંડન્ટની 01,

એકાઉન્ટન્ટ કમ મેનેજરની 01

 ડાયરેક્ટરની 01 જગ્યા

કોણ અરજી કરી શકે

લાયકાત:

મિત્રો, ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. અન્ય લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

પોસ્ટનું નામ

શેક્ષણિક લાયકાત

ડ્રાઈવર કમ અટેંડન્ટ

10 પાસ

એકાઉન્ટન્ટ કમ મેનેજર

B.com અથવા કોમર્સ ગ્રેજ્યુએટ (સ્નાતક)

ડાયરેક્ટર

ગ્રેજ્યુએટ (સ્નાતક)

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગારધોરણ

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ

પગારધોરણ

ડ્રાઈવર કમ અટેંડન્ટ

રૂપિયા 11,000

એકાઉન્ટન્ટ કમ મેનેજર

રૂપિયા 18,000

ડાયરેક્ટર

રૂપિયા 35,000

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ઉમેદવાર દ્વારા ભરતી ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવાર પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા ગુજરાત વિદ્યાપીઠ પાસે છે. ઉમેદવારની 11 માસના કોંટ્રાક્ટ ઉપર પસંદગી કરવામાં આવશે.

 

Application Fee

·         Rs. 500/-

·         Payment Mode: Online

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓનલાઇન તથા ઓફલાઈન બંને રીતે ફોર્મ ભરવાનું રહેશે.
  • ઓનલાઇન કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ વિજિત કરો તથા ત્યાં આપેલ “Recruitment” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે “Click here for Apply Online” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ ની સામે આપેલ ઓપ્શન પર સિલેક્ટ કરો.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફાઈનલ સબમિટ કરી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ઓનલાઇન ફોર્મ ભરાઈ જશે.
  • હવે પ્રિન્ટ સાથે તમામ દસ્તવેજોની ઝેરોક્ષ જોડી દો. તથા ઓફલાઈન માધ્યમ RPAD/રજીસ્ટર પોસ્ટ અથવા કુરિયરથી અરજી ફોર્મ મોકલી દો.
  • અરજી કરવાનું સરનામું – સેન્ટ્રલ ઓફિસ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – 380009 છે.
  • આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર 079-40016200 પર સંપર્ક કરી શકો છો.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 11-08-2023

છેલ્લી તારીખ: 31-08-2023

Last Date For Hard Copy by Post 8-9-2023

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 MSU બરોડામાં ભરતી202331a

યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC) ભરતી 202314S

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) 738 પોસ્ટભરતી202310s  

ITI વ્યારા ભરતી 202331A

 સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતીJHT 202312s

 જ્ઞાન સહાયક ભરતી20234s

રોજગાર સમાચાર ગુજરાત 23-August -2023 ડાઉનલોડ

સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ભરતી29a

 ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GACL ભરતી20233s

 GSRTC રાજકોટ ભરતી 20236s

 રોજગાર સમાચાર ગુજરાત  16-August -2023 ડાઉનલોડ

 સુમુલ ડેરી સુરત ભરતી202328a

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) (SMIMER) ભરતી 20232s

વડોદરા નગરપાલિકા(VMC) 71 પોસ્ટ્સ  ભરતી202331a

DHS નર્મદા ભરતી 2023 2s-

NHM ગાંધીનગર ભરતી 202331a- 

દાહોદ વિદ્યાસહાયક ભરતી 202330a-

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC ભરતી20238s

રાજકોટ નગરપાલિકા ભરતી 202329a

 જામનગર નગરપાલિકા (JMC)ભરતી202331A

 રોજગાર સમાચાર ગુજરાત 02-August -2023 ડાઉનલોડ

 IBPS ભરતી RRB PO / MT XIII  202328a

IBPS ભરતી bharti RRB SO XIII 202328a

સશસ્ત્ર દળો મેડિકલ ઓફિસરની ભરતી 202310s

 GCSC મેનેજર ભરતી 202331a

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ભરતી 202331a-

 ICMR ભરતી 202331a-

 IITRAM ભરતી 202331a-

 GSDMA ભરતી 202328a-

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ભરતી10s

રોજગાર સમાચાર ગુજરાત 26-July-2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 19-July-2023 ડાઉનલોડ

રોજગાર સમાચાર ગુજરાત 12-July-2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 05-July-2023 ડાઉનલોડ


 

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.