Type Here to Get Search Results !

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ભરતી bharti 2023 Officer Grade A

SEBI ઓફિસર ગ્રેડ A ભરતી 2023

 

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ઓફિસર ગ્રેડ A ભરતી 2023 - આસિસ્ટન્ટ મેનેજર:-

SEBI Officer Grade A bharti 2023

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા તાજેતરમાં આસિસ્ટન્ટ મેનેજરની ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો


 આ પણ વાંચો :

IBPS RRB ભરતી 8612 ખાલી જગ્યા 202328j

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ભરતી 202330j

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)

કુલ ખાલી જગ્યા: 25 પોસ્ટ્સ

પોસ્ટ:  આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ્સ

કોણ અરજી કરી શકે

લાયકાત:

Bachelor’s Degree in Law from a recognized University/ Institute.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

વયમર્યાદા


પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. 30 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા ઉમેદવા પોસ્ટ માટે અરજી કરી શકશે નહીં. OBC, EWS, ST કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે

પસંદગી પ્રક્રિયા


સ્ટેજ 1- ઓનલાઈન સ્ક્રિનિંગ ટેસ્ટ ટેસ્ટમાં 100 માર્ક્સના બે પેપર હશે.

સ્ટેજ 2- ઓનલાઈન પરીક્ષા- ટેસ્ટમાં 100 માર્ક્સના બે પેપર હશે.

સ્ટેજ 3- ઈન્ટરવ્યૂ રાઉન્ડ

અરજી ફી


બિનઆરક્ષિત કેટેગરીના ઉમેદવાર, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 1,000 રૂપિયા ફી તથા 18 ટકા GST ભરવાનો રહેશે. ST, PWD કેટેગરીના ઉમેદવારો 100 રૂપિયા ફી તથા 18 ટકા GST ભરવાનો રહેશે. ઉમેદવાર અધિકૃત નોટિફિકેશન પરથી વધુ જાણકારી મેળવી શકે છે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

·         અધિકૃત વેબસાઈટ પર જઈને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.

·         હવે અરજી ફોર્મમાં તમામ માહિતી ફીલઅપ કરો.

·         તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

·         હવે સબમિટ બટન પર કલ્કિ કરો.

·         ભવિષ્યના રેફરન્સ માટે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કાઢીને તમારી પાસે રાખો.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 09-07-2023

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો


 આ પણ વાંચો :

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ભરતી 202330j

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો

Official websiteઅહી ક્લિક કરો

 

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 કેન્દ્રીય વિદ્યાલય (KVS) અમદાવાદ ભરતી1ju

કેન્દ્રીય વિદ્યાલય (KVS) સુરત ભરતી1ju 

કેન્દ્રીય વિદ્યાલય (KVS) મહેસાણા ભરતી4ju

 રોજગાર સમાચાર ગુજરાત 28-June-2023 ડાઉનલોડ

અમદાવાદ રોજગાર ભરતી મેળો  (30-06-2023)

 ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) નવસારી ભરતી7ju

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ભરતી9ju

 અર્બન હેલ્થ સોસાયટી (UHS) ભાવનગર ભરતી2ju

જૂનાગઢ વન્ય વિભાગ ભરતી20237ju

  આણંદ Anand (IRMA)ભરતી 202330j

 ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) ભરતી9ju

UPSC  ભરતી  Advt No 12/202313ju

નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) ભરતી202330j

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ભરતીInstructor  20235ju

VNSGU સુરતમાં વિઝિટિંગ ફેકલ્ટીની જગ્યાઓ માટે ભરતી 202330ju

 રોજગાર સમાચાર ગુજરાત 21-June-2023 ડાઉનલોડ

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ભરતી5ju

ડીસા નગરપાલિકામાં ભરતી20231ju

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI) ભરતી29j

 રોજગાર સમાચાર ગુજરાત 14-June-2023 ડાઉનલોડ

 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)  ભરતી29j

વિરમગામ નગરપાલિકા ભરતી4ju

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ભરતી 202330j

ભારતીય રિઝર્વ બેંક (RBI) ભરતી30j

 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ભરતી30j

ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ (IRMA)ભરતી30j

 રોજગાર સમાચાર ગુજરાત 07-June-2023 ડાઉનલોડ

IBPS RRB ભરતી 8612 ખાલી જગ્યા 202328j

 રોજગાર સમાચાર ગુજરાત 31-May-2023

રોજગાર સમાચાર ગુજરાત 17-May-2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 10-May-2023 ડાઉનલોડ

રોજગાર સમાચાર ગુજરાત 03-May-2023 ડાઉનલોડ


  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.