ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ 2023
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ 2023
જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 09 એપ્રિલ ૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
પોસ્ટનું ટાઇટલ |
GPSSB Junior Clerk Call Letter 2023 |
પોસ્ટનું નામ |
જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 |
સંવર્ગનું નામ |
જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) |
પરીક્ષા તારીખ |
09 એપ્રિલ, 2023 (રવિવાર) |
કોલલેટર / હોલટીકીટ / પ્રવેશપત્ર ડાઉનલોડ સમયગાળો |
તારીખ 31-03-2023ના 13:00 કલાકથી શરૂ |
ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમ છતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.07-04-2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જા.ક્ર:૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગના ઉમેદવારો માટેની સુચના
· ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ નિયત કરાયેલ કેન્દ્રો ખાતે યોજાનાર છે.
· સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની તારીખો મંડળ ધ્વારા હવે પછી જાહેર કરવામાં આવનાર છે. પરંતુ ટેકનીકલ ખામીને કારણે જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની અગાઉની પરીક્ષાના કોલલેટર બ્રાઉઝરમાં જુની લીંક ઉપરથી અમુક ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ હોવાની બાબત મંડળના ધ્યાનમાં આવેલ છે.
· જેથી મંડળ દ્વારા સ્પષ્ટતાં કરવામાં આવે છે કે નિયત તારીખ પહેલા બ્રાઉઝરમાં જુની લીંક ઉપરથી જે ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરેલ છે, તે તમામ કોલલેટર તા.૦૯-૦૪-૨૦૨૩ની પરીક્ષા માટે માન્ય ગણાશે નહિ, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
· મંડળ દ્વારા તા.૦૯-૦૪-૨૦૨૩ની પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ નિયત થયેથી તે તારીખ દરમિયાન જ પોતાનો કોલલેટર ડાઉનલોડ કરવાનો રહેશે, જેની પણ તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ગુજરાત સરકારશ્રીના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૨૨-૭-૨૦૨૧ જાહેરનામા ક્રમાંકઃ કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬ ખ થી બહાર પાડેલ ગુજરાત પંચાયત સેવા (વર્ગ-૩) ભરતી (પરીક્ષા) નિયમો, ૨૦૨૧ ની જોગવાઇ મુજબ ફકત -૧ (એક) લેખિત પ્રશ્નપત્ર(હેતુલક્ષી) નીચે મુજબ રહેશે:-
GPSSB Junior Clerk New Exam Date Details and syllabus
Cadre Name |
Syllabus |
Marks |
Exam Medium |
Duration |
Junior |
General Awareness and General Knowledge * |
50 |
GUJARATI |
One
Hour |
Gujarati Language and Grammar |
20 |
GUJARATI |
||
English Language and Grammar |
20 |
ENGLISH |
||
General Mathematics |
10 |
GUJARATI |
||
|
TOTAL |
100 |
GPSSB જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?
GPSSB જુનીયર કલાર્ક કોલ લેટર 2023 OJAS પોર્ટલ પરથી
ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન
નીચે પ્રમાણે આપવામાં આવી છે.
સ્ટેપ 1- ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો-
https://ojas.gujarat.gov.in/
સ્ટેપ 2- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3 – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
સ્ટેપ 4 – કોલ લેટર ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ Links
GPSSB Junior Clerk Call Letter Official Notification: Click Here
Exam Time-Related Notification: Click Here
Exam Date: 09-04-2023
Exam Time: 12:30 pm to 01:30 pm
GPSSB Junior Clerk Call Letter Download Date & Time: 31-03-2023, 01:00 pm to 09-04-2023, 12:30 pm
GPSSB Junior Clerk Call Letter: Click Here
(starts from: 31-03-2023, 01:00 pm)
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.