Type Here to Get Search Results !

રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગરમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી National health mission GANDHINAGAR bharti 2023 for 37 various posts

NHM ગાંધીનગરમાં 37 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023


 

રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગરમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023

રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા તાજેતરમાં 37 વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર

કુલ ખાલી જગ્યા: 37  પોસ્ટ્સ

કોણ અરજી કરી શકે

પોસ્ટ: 

Accountant cum Data Assistant

DEIC cum RBSK Manager

DEIC Pediatrician

DEIC Medical Officer-Dental

DEIC Physiotherapist

DEIC audiologist and speech therapist

DEIC Psychologist

Optometrist

DEIC Early Interventionist cum Special Educator

Laboratory Technician

Dental Technician

RMNCH+A Counsellor

JSSK Counsellor

Office Assistant to A.A.H.

 

લાયકાત:

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

લાયકાત

એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ

7

માન્ય યુનિવર્સીટીના કોમર્સ (B.Com) સ્નાતક સાથે કોમ્પ્યુટરની બેઝીક જાણકરી.

MS OFFICEની જાણકારી.

ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની જાણકારી.

કાઉન્ટીંગ ટેલી સોફ્ટવેરનો સર્ટિફિકેટ હોવો જરૂરી છે.

ઓછામાં ઓછા 2 થી 3 વર્ષનો અનુભવ.

DEIC આર.બી.એસ.કે. મેનેજર

2

માસ્ટર ઇન ડીસેબ્લીટી રિહાબ્લીટેશન એડમીનીસ્ટ્રેશન (MDRA).

રિહાબ્લીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (RCI)ની મંજુરીનુ સર્ટીફીકેટ.

બેચલર ઇન ફીઝીયોથેરાપી/બેચલર ઇન ઓક્યુપેશન થેરાપી/બેચલર ઇન પ્રોસ્થેટીક એન્ડ ઓર્થોટીક / BSC નર્સિંગ / અધર RCI રીકોગ્નાઈઝ ડિગ્રી.

હોસ્પિટલ / હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિગ્રી અથવા ડીપ્લોમા (ડીપ્લોમા માટે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી).

ઓછામાં ઓછા 2 વર્ષનો હોસ્પિટલ / હેલ્થ પ્રોગ્રામનો અનુભવ.

DEIC પિડિયાટ્રીશીયન

5

એમ.બી.બી.એસ. પિડિયાટ્રીશીયનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાનું રજીસ્ટ્રેશન.

DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલ

2

ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સીટીમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી.

ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન.

DEIC ફિઝીયોથેરાપીસ્ટ

3

ભારતની કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી ફીઝીયોથેરાપીમાં સ્નાતક.

ફીઝીયોથેરાપી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન.

DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ

4

ભારતની કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્પિચ અને લેન્ગવેજ પેથોલોજીમાં સ્નાતક.

DEIC સાયકોલોજીસ્ટ

2

ભારતની કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.

ઓપ્ટોમેટ્રિસ્ટ

2

કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ઓપ્ટોમેટ્ર

DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર

1

MSC ઇન ડીસેબ્લીટી સ્ટડી (અર્લી ઇન્ટરવેનશન) અને ફિઝીયોથેરાપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પીચ લેન્ગવેજ પેથોલોજિસ્ટમાં સ્નાતક અથવા

પોસ્ટ ગ્રજ્યુએટ ડીપ્લોમા ઇન અર્લી ઇન્ટરવેનશન અને ફિઝીયોથેરપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પીચ લેન્ગવેજ પેથોલોજીસ્ટમાં સ્નાતક.

લેબોરેટરી ટેક્નીશીયન

1

કોઈપણ માન્ય યુનિવર્સીટી મેડીકલ લેબોરેટરી ટેક્નીશયનની ડીપ્લોમાં અથવા બેચલર ડિગ્રી.

ડેન્ટલ ટેકનીશીયન

4

કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી ડેન્ટલ ટેકનિશિયનનો 1 અથવા 2 વર્ષનો કોર્ષ

RMNCH + A કાઉન્સેલર

1

સોશિયલ વર્કમાં અનુસ્નાતક.

કાઉન્સિલિંગનો સર્ટીફિકેટ કોર્ષ. (સર્ટીફીકેટ હોવું જરૂરી)

MS OFFICEની જાણકારી.

ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.

ટીમમા કામ કરવાની ક્ષમતા

JSSK કાઉન્સેલર

1

કોઇપણ ગ્રેજ્યુએટ.

MS OFFICEની જાણકારી.

ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.

ટીમમા કામ કરવાની ક્ષમતા

ઓફિસ આસીસ્ટન્ટ ટુ ..એચ.

2

કોઇપણ ગ્રેજ્યુએટ.

કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડિગ્રી/ડીપ્લોમાં (સર્ટીફીકેટ હોવું જરૂરી)

MS OFFICEની જાણકારી.

ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.

ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ.

 

(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગાર અને વય મર્યાદા

જગ્યાનું નામ

પગાર

વય મર્યાદા

એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ

રૂ. 13000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC આર.બી.એસ.કે. મેનેજર

રૂ. 24000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC પિડિયાટ્રીશીયન

રૂ. 50000/-

મહત્તમ વયમર્યાદા 65 વર્ષ

DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલ

રૂ. 25000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC ફિઝીયોથેરાપીસ્ટ

રૂ. 15000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ

રૂ. 15000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC સાયકોલોજીસ્ટ

રૂ. 11000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

ઓપ્ટોમેટ્રિસ્ટ

રૂ. 12500/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર

રૂ. 11000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

લેબોરેટરી ટેક્નીશીયન

રૂ. 13000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

ડેન્ટલ ટેકનીશીયન

રૂ. 12000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

RMNCH + A કાઉન્સેલર

રૂ. 16000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

JSSK કાઉન્સેલર

રૂ. 12000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

ઓફિસ આસીસ્ટન્ટ ટુ ..એચ.

રૂ. 12000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 28-02-2023

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSF ભરતી27m

નેશનલ હેલ્થ મિશન (NHM) સુરત ભરતી 6m

નશનલ હેલ્થ મિશન NHM વડોદરા ભરતી28f 

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ભરતી 202328f

ONGC અમદાવાદ  ભરતી9m

GSRTC ભરૂચ  ભરતી10m

27 ફેબ્રુઆરી નો ઈતિહાસ

 વિદ્યાસહાયક ભરતી ડાંગ8m

વિદ્યાસહાયક ભરતી 2023, નર્મદા8m

વિદ્યાસહાયક ભરતી વલસાડ પારડી,કપરાડા,વાપી8m

 વિદ્યાસહાયક ભરતી 2023, ધરમપુર વલસાડ9m

વિદ્યાસહાયક ભરતી 2023, દાહોદ 12m

વિદ્યાસહાયક ભરતી વલસાડ કપરાડા ધરમપુર11m

 વિદ્યાસહાયક ભરતી વડોદરા10m

સુરત વિદ્યાસહાયકભરતી 20234m

 ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કો. લિ. (GIPCL) ભરતી10m

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા કચેરી સુરત Engineer  જગ્યાઓ માટે ભરતી 20236m

મધ્યાહન ભોજન યોજના નવસારી ભરતી 13M

 

 
 
 
 
 
 
 

 
 
 
 
 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.