Type Here to Get Search Results !

ગુજકેટ માટે આજથી અરજી પ્રક્રિયા શરુ GUJCET Registration process 2023

GUJCET 2023 Registration

ગુજકેટ 2023 માટે આજથી અરજી પ્રક્રિયા શરુ

કેવી રીતે કરવી અરજી સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ?

 

ગુજરાત શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા ગુજરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનરએ ગુજકેટ 2023 માટે અરજી પ્રક્રિયા શરુ કરી દીધી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડિગ્રી, ફાર્મસી કે એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ આપી ફરજિયાત છે. ગુજકેટની પરીક્ષા માટે 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરીને 350 રૂપિયા ફી ઓનલાઈન ભરવાની રહેશે

ગુજકેટની પરીક્ષા આપવા ઇચ્છતા ઉમેદવારોએ ગુજકેટની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org ઉપર જઇને અરજી કરવી. પરીક્ષા માટે (GUJCET 2023 Registration) અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2023 છે. નીચે આપેલા પગલાંઓ દ્વારા, તમે પણ અરજી કરી શકો છો (GUJCET 2023 નોંધણી). GUJCET 2023 માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ.350 ચૂકવવાના રહેશે. ઉમેદવારો SBIePay સિસ્ટમ (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ) દ્વારા અથવા દેશની કોઈપણ SBI શાખા દ્વારા અરજી ફી ચૂકવી શકે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

GUJCET 2023 રજીસ્ટ્રેશન કેવી રીતે અરજી કરવી

1.   GUJCET ની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org ની મુલાકાત લો.

સૌ પ્રથમ ગૂગલ પર www. gseb. org સર્ચ કરવું અને તેમાં GSEB પર ક્લિક કરવાનું રહેશે જેમાં ગુજરાત બોર્ડ,સ્કૂલ રજિસ્ટ્રેશન સહિતના વિકલ્પ મળશે જેમાં ગુજકેટ- 2023નો વિકલ્પ વિદ્યાર્થીઓએ પસંદ કરવાનો રહેશે.

2.     હોમ પેજ પર ઉપલબ્ધ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.

ત્યારબાદ ગુજકેટ રજિસ્ટ્રેશનનો વિકલ્પ ખુલશે જેમાં લોગ ઇન કરવાનું રહેશે.જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમને નીચે ન્યુ કેન્ડીડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે જેમાં રજિસ્ટ્રેશનનું નવું પેજ ખુલશે.

3.     જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

પેજમાં સરનેમ,વિદ્યાર્થીનું નામ,વાલીનું નામ લખવાનું રહેશે.મોબાઈલ નંબર,2 વખત ઈમેલ એડ્રેસ,2 વખત પાસવર્ડ લખીને કેપચા કોર્ડમાં ટોટલ કરીને વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.રજિસ્ટ્રેશન કરીને વિદ્યાર્થીએ લોગ ઇન કરવાનું રહેશે.

4.     અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો.

લોગ ઇન કર્યા બાદ વિદ્યાર્થીઓને પેયમેન્ટનું વિકલ્પ દેખાશે જેમાં ક્લિક કરવાનું રહેશે
ક્લિક કર્યા બાદ sbi epay ખુક્ષે જેમાં 350 રૂપિયા ડેબીટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટબેન્કિંગ દ્વારા પેયમેન્ટ કરવાનું રહેશે.ઓનલાઇન પેયમેન્ટ ના કરવું હોય તે sbi બેંકમાં જઈને ચલણ દ્વારા પેયમેન્ટ કરવાનું રહેશે.

5.     જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

પેયમેન્ટ કર્યા બાદ ગુજેક્ટ 2023નું નવું પેજ ખુલશે જેમાં વિદ્યાર્થીની વિગત લખવાની રહેશે જેમાં કેન્ડીડેટ નામમાં સૌ પ્રથમ અટક,નામ અને પિતાનું નામ લખવાનું રહેશે.જન્મ તારીખમાં કેલેન્ડર મુજબ ધ્યાનથી જન્મ તારીખ લખવી,કાસ્ટ, પરિવારની આવક,આધારકાર્ડ નંબર વિદ્યાર્થીનો,2 લાઈનમાં એડ્રેસ,સ્ટેટમાં ગુજરાત,જિલ્લામાં જે જિલ્લામાં વસવાટ કરતા હોય તેનું નામ,તાલુકો,ગામનું નામ,પીનકોડ અને ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે.

6.     સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.

બોર્ડની વિગત બાદ સ્કૂલની વિગત ભરવાની રહેશે જેમાં સ્કૂલ કોર્ડ સ્કૂલ દ્વારા આપવામાં આવે તે અને ના હોય તો સ્કૂલમાં જઈને સ્કૂલનો કોર્ડ લેવાનો રહેશે.સ્કૂલ કોર્ડ લખતા નીચે ઓટોમેટિક સ્કૂલનું નામ આવી જશે,સ્કૂલનું નામ ના આવે તો કદાચ કોર્ડ ખોટો હોય શકે છે.સેન્ટર કોર્ડના બોક્સમાં સેન્ટરનો કોર્ડ લખવાનો રહેશે.નીચે વિદ્યાર્થીનો ફોટો તથા એક કોરા પેજમાં સહી કરીને તેના ફોટા પાડીને તે ફોટા અપલોડ કરવાના રહેશે. ફોટા jpeg અને 50 kb ના હોવા જોઈએ.બધી વિગત ભર્યા બાદ એક વાર ફરીથી વિગત ચેક કરીને સેવ કરવાનું રહેશે.

7.     વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

સેવ કર્યા બાદ pdf ખુલશે, pdf ને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કઢાવી સાચવવાની રહેશે અને પરીક્ષા અગાઉ હોલ ટીકીટ મેળવવાની રહેશે.

 

મહત્વપૂર્ણ Links


Official website અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી8J

કેન્ટોનમેન્ટ બોર્ડ ઔરંગાબાદ ભરતી 20225j

DHS દેવભૂમિ દ્વારકા ભરતી7j

દાહોદ છાત્રાલય ભરતી 20228j

સુરત એસ વી પટેલ કોલેજ ભરતી13J 

સિટી હેલ્થ સોસાયટી સુરત  ભરતી10j 
 

અમદાવાદ રોજગાર ભરતી મેળો20226j

રોજગાર સમાચાર ગુજરાત  04-01-2023 ડાઉનલોડ 

સુરત ભરતી Surat MIS/EXPERT bharti 20236j 

આજ ના દિવસ નો ઈતિહાસ : 3 જાન્યુઆરી

UGC નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) નોટિફિકેશન 2023 17j

મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 7j

 ગુજરાત સ્ટેટ લાયન કોંઝર્વેશન સોસાયટી ભાવનગર  ભરતી7j

CSIR-CSMCRI ભાવનગર ભરતી7j

 ગુજરાત શહેરી વિકાસ મિશન ભરતી 20235j

ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) ભરતી 20235J 

ઇન્ડિયન એર ફોર્સ એપ્રેન્ટિસ ભરતી 2023 (A4TWT)5J 

યુ.ટી. દમણ અને દીવ વહીવટીતંત્રે મદદનીશ પ્રોફેસર 20225J ની જગ્યાઓ માટે જાહેરાત

વ્રુદાવન પોલિટેકનિક જસદણ રાજકોટ ભરતી 20225J

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL ભરતી23j

રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અમદાવાદ ભરતી9j

ICPS નવસારીએસસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 2023 ની ભરતી10j

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022-23 85 ડેટા એન્ટ્રી ઓપરેટર27j

બોરસદ નગરપાલિકા ભરતી13j 

સિવિલ હોસ્પિટલ સુરત ભરતી11j

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022-2312j

રોજગાર સમાચાર ગુજરાત 28-12-2022 ડાઉનલોડ

વરાછા કો-ઓપરેટિવ બેંક, સુરતમાં ભરતી15j 

દાહોદ જીલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના ભરતી7j 

ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ (ICPS) ભરૂચ ભરતી21j

આમોદ નગરપાલિકા ભરતી 20226j

NAU ભરતી 2022 વિવિધ જગ્યાઓ 9j

ONGC OPAL ભરતી 2022 વિવિધ 47 જગ્યાઓ 8j

NPCIL ભરતી 2022 243 વિવિધ જગ્યાઓ 5j

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.