GSEB Board ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા કાર્યક્રમ જાહેર 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB Board ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા કાર્યક્રમ જાહેર 2023
ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
પરીક્ષાનું નામ |
ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2023 |
બોર્ડનું નામ |
ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB |
પોસ્ટ પ્રકાર |
ટાઈમ ટેબલ |
પ્રવાહનું નામ |
સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ |
પરીક્ષા ચાલુ તારીખ |
14 માર્ચ 2023 |
પરીક્ષા છેલ્લી તારીખ |
29 માર્ચ 2023 |
ટાઈમ ટેબલ જાહેર તારીખ |
02 જાન્યુઆરી 2023 |
ટાઈમ ટેબલ સ્થિતિ |
જાહેર |
સત્તાવાર વેબસાઈટ |
http://gseb.org |
GSEB ધોરણ 10 પરીક્ષા તારીખ
પરીક્ષા સમય : 10:00 AM થી 13:15 PM
તારીખ / વાર |
વિષય કોડ |
14-03-2023 (મંગળવાર) |
ગુજરાતી (પ્રથમ ભષા) – 01 |
16-03-2023 (ગુરુવાર) |
સ્ટાન્ડર્ડ ગણિત – 12 |
17-03-2023 (શુક્રવાર) |
બેઝીક ગણિત – 18 |
20-03-2023 (સોમવાર) |
વિજ્ઞાન – 11 |
23-03-2023 (ગુરુવાર) |
સામાજિક વિજ્ઞાન – 10 |
25-03-2023 (શનિવાર) |
અંગ્રેજી (દ્વિતીય ભષા) – 16 |
27-03-2023 (સોમવાર) |
ગુજરાતી (દ્વિતીય ભષા) – 13 |
28-03-2023 (મંગળવાર) |
હિન્દી (દ્વિતીય ભષા) – 14 |
ધોરણ 10 પરીક્ષા પદ્ધતિ 2023
SSC ધોરણ 10ના તમામ પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે જયારે વોકેશનલ કોર્ષના વિષય કોડ 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80 વિષયના પ્રશ્નપત્રો 30 ગુણના રહેશે.
પ્રશ્નપત્રનો સમય 10:00 થી 10:15 કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે તથા 10:15 થી 13:15 કલાક ઉત્તરો લખવા માટે રહેશે. વિષય ક્રમાંક 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80માં 11:15 સુધી લખવા દેવામાં આવશે.
પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષયકોડ નંબર અવશ્ય લખવો. પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહી.
પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના સમયના અડધો કલાક અગાઉ હાજર થવાનું રહેશે.
GSEB ધોરણ 12 પરીક્ષા તારીખ
સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહનો કાર્યક્રમ
તારીખ / વાર |
સમય 10:30 AM થી 1:45 PM |
સમય 3:00 AM થી 6:15 PM |
14-03-2023 (મંગળવાર) |
સહકાર પંચાયત |
નામનાં મૂળતત્વો |
15-03-2023 (ગુરુવાર) |
કૃષિ વિદ્યા |
તત્વજ્ઞાન |
16-03-2023 (શુક્રવાર) |
ઈતિહાસ |
આંકડાશાસ્ત્ર |
17-03-2023 (સોમવાર) |
– |
અર્થશાસ્ત્ર |
18-03-2023 (ગુરુવાર) |
ભૂગોળ |
સેક્રેટરિયલ પ્રેક્ટીસ અને વાણિજ્ય પત્રવ્યવહાર |
20-03-2023 (શનિવાર) |
સામાજિક વિજ્ઞાન |
વાણિજ્ય વ્યવસ્થા |
21-03-2023 (સોમવાર) |
સંગીત સૈધ્ધાંતિક |
ગુજરાતી (દ્વિતીય ભાષા) |
23-03-2023 (મંગળવાર) |
– |
મનોવિજ્ઞાન |
24-03-2023 (મંગળવાર) |
– |
ગુજરાતી (પ્રથમ ભષા) |
25-03-2023 (મંગળવાર) |
– |
હિન્દી (દ્વિતીય ભાષા) |
27-03-2023 (મંગળવાર) |
ચિત્રકામ સૈધ્ધાંતિક |
કમ્પ્યુટર પરિચય |
28-03-2023 (મંગળવાર) |
– |
સંસ્કૃત |
29-03-2023 (મંગળવાર) |
રાજ્યશાસ્ત્ર |
સમાજશાસ્ત્ર |
વ્યવસાયલક્ષી પ્રવાહનો કાર્યક્રમ
નીચે આપેલ લિન્કમાં સત્તાવાર ટાઈમ ટેબમાં આપેલ છે તે જુઓ
વિજ્ઞાન પ્રવાહના નિયમિત/રિપીટર/પૃથ્થક ઉમેદવારો માટે માર્ચ 2023 પરીક્ષા કાર્યક્રમ
તારીખ / વાર |
સમય |
વિષય |
14-03-2023 (મંગળવાર) |
03:00 થી 6:30 |
ભૌતિક વિજ્ઞાન |
16-03-2023 (ગુરુવાર) |
03:00 થી 6:30 |
સસાયણ વિજ્ઞાન |
18-03-2023 (શનિવાર) |
03:00 થી 6:30 |
જીવ વિજ્ઞાન |
20-03-2023 (સોમવાર) |
03:00 થી 6:30 |
ગણિત |
23-03-2023 (ગુરુવાર) |
03:00 થી 6:30 |
અંગ્રેજી (પ્રથમ ભાષા) |
25-03-2023 (શનિવાર) |
03:00 થી 6:30 |
ગુજરાતી (પ્રથમ ભાષા) |
03:00 થી 5:15 |
કમ્પ્યુટર એજ્યુકેશન |
વિદ્યાર્થીઓ સત્તાવાર ટાઈમ ટેબલમાં આપેલ તમામ સૂચનાઓ ફરજીયા વાંચો
ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સુચનાઓ
પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલ વિષયોના કોડ નંબર તથા તે વિષયની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહી.
પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનીટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા થવાના 20 મિનીટ આગાઉ હાજર રહેવું.
અન્ય સૂચનાઓ વાંચવા નીચે આપેલ લીંક પર સત્તાવાર ટાઈમ ટેબલ આપેલ છે તે વાંચો.
નોંધ : સત્તાવાર જાહેર થયેલ પરીક્ષા કાર્યક્રમ અચૂક વાંચો.
સીબીએસઈની ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) ગુરુવારે વર્ષ 2023માં યોજાનારી 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. સીબીએસઈની આધિકારિક સાઇટ cbse.gov.in પર ટાઇમ ટેબલ ઉપલબ્ધ છે.
ધોરણ 10 માટે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે અને 21 માર્ચ 2023ના રોજ સમાપ્ત થશે. જ્યારે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શરુ થશે અને 5 એપ્રિલ 2023 સુધી ચાલશે. મોટાભાગની પરીક્ષાઓ ત્રણ કલાકની રહેશે અને બપોરે 1.30 કલાકે સમાપ્ત થશે. જ્યારે કેટલીક પરીક્ષા બે કલાકની રહેશે જે બપોરે 12.30 કલાકે સમાપ્ત થશે.
ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર
ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તા.6થી 20 જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવું નોટિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે.
મહત્વપૂર્ણ Links
Time table: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.