Gujarat Panchayat Seva Selection Board -GPSSB Junior Clerk Important notice
ગુજરાત રાજ્ય સેવા પસંદગી મંડળ GPSSB જુની કલાર્ક અગત્યની સૂચના
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર
જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)
ADVISORY FOR CANDIDATES
જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૯-૦૧-૨૦૨૩ ના રોજ નિયત કરાયેલ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. ઉપરોકત પરીક્ષા માટે નોધાયેલ ઉમેદવારોની સંખ્યા ખુબ જ વિશેષ પ્રમાણમાં હોઇ, પરીક્ષાના દિવસે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોચવામાં તકલીફ ન થાય તે ધ્યાનમાં રાખી દરેક ઉમેદવારને તેનું પરીક્ષા કેન્દ્ર જે શહેરમાં આવેલુ હોય તે શહેરમાં પરીક્ષાના આગળના દિવસે પહોચી જાય તેવી સલાહ દરેક ઉમેદવારને આપવામાં આવે છે. જેથી પરીક્ષાના દિવસે તેઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવામાં તકલીફ રહે નહિ.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
૨. ઉમેદવાર પોતાની વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી, તેને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાના દિવસે સમયસર પહોચી જાય તે રીતે પોતાનું આયોજન કરી લેવા પણ સલાહ આપવામાં આવે છે.
3. પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવાર માત્ર પોતાનું પ્રવેશપત્ર(કોલલેટર/હોલટીકીટ), પેન અને ઓળખના પુરાવા માટેનું અસલ ફોટો ઓળખપત્ર (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ,પાસપોર્ટ વિગેરે પૈકી કોઇ એક) લઇને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ કરી શકાશે. કોઇ પણ ઉમેદવાર મોબાઇલ, સ્માર્ટવોચ, બ્લુટુથ, કેમેરા, ઇયરફોન, લેપટોપ વિગેરે ઇલેકટ્રોનીક ગેઝેટ કે પુસ્તક, અન્ય કોઇ પણ સાહિત્ય,બેગ વિગેરે પ્રકારની કોઇ પણ વસ્તુ લઇને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહિ, જેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી. પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ આપતા પહેલા પોલીસ ધ્વારા ફ્રિસ્કીંગ (Frisking) કરવામાં આવનાર હોઇ, જેથી પરીક્ષા કેન્દ્ર ખાતે આવી વસ્તુઓ સાથે “ના” લાવવા દરેક ઉમેદવારને જણાવવામાં આવે છે.
૪.
દરેક ઉમેદવારને તેના પ્રવેશપત્ર(કોલલેટર/હોલટીકીટ) સાથે આપવામાં આવેલ સુચનાઓનો અભ્યાસ
કરી, તેનું ચુસ્તપણે પાલન કરવા દરેક ઉમેદવારને જણાવવામાં આવે છે.
તારીખઃ- ૨૪-૦૧-૨૦૨૩
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
કોલલેટર/હોલટીકીટ : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :