Type Here to Get Search Results !

જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી DCPU Narmada BHARTI 2023

જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023

જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023

જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા

કુલ ખાલી જગ્યા: 03 પોસ્ટ્સ

પોસ્ટ: 

1-સામાજીક કાર્યકર (ફક્ત મહિલા)-01

2-ડેટા એનાલીસ્ટ-01

3-આઉટ રીચ વર્કર-01

કોણ અરજી કરી શકે

લાયકાત:

જગ્યાનું નામ

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

સામાજીક કાર્યકર (ફક્ત મહિલા)

MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ તથા શૈક્ષણિક લાયકાતને અનુરૂપ લઘુત્તમ 02 વર્ષનો અનુભવ.

ડેટા એનાલીસ્ટ

કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કોમ્પ્યુટરની ડિગ્રી/ડીપ્લોમા 50% સાથે ઉત્તીર્ણ, MS Office, ઈન્ટરનેટ અને માહિતી વિશ્લેષણ ક્ષેત્રે બે વર્ષનો અનુભવ.

આઉટ રીચ વર્કર

BRS/BSW/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ, સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ લઘુત્તમ એકવર્ષનો અનુભવ.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગાર ધોરણ

જગ્યાનું નામ

પગાર

સામાજીક કાર્યકર (ફક્ત મહિલા)

14,000/-

ડેટા એનાલીસ્ટ

14,000/-

આઉટ રીચ વર્કર

11,000/-

વય મર્યાદા

  • 21 વર્ષની ઉંમર પૂરી થયેલ હોય અને 40 વર્ષથી વધારે ઉંમર ધરાવતા ન હોવા જોઈએ.

·         દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝીક જાણકારી અંગેનું CCCનું પ્રમાણપત્ર ફરજીયાત જોડવાનું રહેશે.

·         ઉપરોક્ત ભરતી સંબંધિત વિગત માટે કચેરીએ રૂબરૂ / ટેલીફોનીક સંપર્ક કરવો નહી.

·         દરેક જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે.

·         જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી સંકલિત બાળ સુરક્ષા યોજનાની માર્ગદર્શીકામાં થતા તમામ ફેરફારોને બંધનકર્તા રહેશે. જાહેરાત આપ્યા બાદ જગ્યાઓમાં સંભવિત જગ્યાઓ ખાલી પડતા વધારો કરવાની તમામ સત્તા જીલ્લા કક્ષાની પસંદગી સમિતી, નર્મદાની રહેશે.

·         આ જાહેરાત સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો અબાધિત અધિકાર જીલ્લા કક્ષાની પસંદગી સમિતી, નર્મદાનો રહેશે.

·         જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની ભરતી / ઈન્ટરવ્યુ / સંબંધી કોઈ પ્રકારની માહિતી આપવાપાત્ર રહેશે નહી.

·         મળેલ અરજીઓ પૈકી લાયકાત, અનુભવ વગેરેને ધ્યાને રાખીને સ્કુટીનીટી કરવામાં આવશે. જેના આધારે ઉપલબ્ધ જગ્યાના બે થી ત્રણ ઘણી યાદી બનાવી કાર્યવાહી કરવામાં આવશે.

·         ત્યાર બાદ યોગ્ય ઉમેદવારને પસંદગી માટે ઈન્ટરવ્યું માટે જાણ કરવામાં આવશે.

·         આ મુલાકાત / ઈન્ટરવ્યુમાં કોઈ પણ જાતના ભથ્થા કે રકમ ચુકવવામાં આવશે નહી.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

લાયકાત ધરાવતા ઉમેદવારે સ્વલીખીત અરજી પત્રક જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રજીસ્ટર એ.ડી.સ્પીડ પોસ્ટ અથવા કુરિયર મારફતે જીલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં – 06, ગ્રાઉન્ડ ફ્લોર કેન્ટીન સામે, જીલ્લા સેવા સદન, રાજપીપળા, જી-નર્મદા, 363145 ખાતે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી દિન 10માં (જાહેર રજા સાથે) મોકલી આપવાની રહેશે ત્યાર બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

મહત્વપૂર્ણ તારીખ

જાહેરાત પ્રસિદ્ધ તારીખ:14-01-2023

છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી દિન 10માં (જાહેર રજા સાથે)

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.