Type Here to Get Search Results !

LRD લોકરક્ષક ભરતી મહત્વપૂર્ણ સૂચના Important Notification (28-12-2022)

 LRD લોકરક્ષક ભરતી મહત્વપૂર્ણ સૂચના (28-12-2022)


 

LRD Important Notification (28-12-2022)



ગુજરાત પોલીસે LRD મહત્વપૂર્ણ સૂચના (28-12-2022) પ્રકાશિત કરી છે, વધુ વિગતો માટે નીચે તપાસો.

LRD Important Notification (28-12-2022)
Post: Constable – Lokrakshak

Advt. No. LRB/202122/2

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

:: ૨૮.૧૨.૨૦૨૨ ::

જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા હોય તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૦૨ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૪૭ ઉમેદવારો પૈકી નીચે મુજબ એક ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ એક ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...


:: ૨૭.૧૨.૨૦૨૨ ::

જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેવા ST અને SEBC ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા હોય તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૪૯૪ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૫૫ ઉમેદવારો પૈકી નીચે મુજબ કુલ-૮ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૮ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...


:: તા.૧૪.૧૨.૨૦૨૨ ::

તા. ૦૨.૧૧.૨૦૨૨ બાદ જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેની તારીખવાઈઝ વિગત

અ.નં.જાતિ પ્રમાણપત્ર
માન્ય થઇ આવેલ તારીખ
કેટેગીરીસંખ્યા
૦૮.૧૧.૨૦૨૨ST૬૮
SEBC
૧૧.૧૧.૨૦૨૨ST૫૭
૨૩.૧૧.૨૦૨૨ST૪૭
૨૪.૧૧.૨૦૨૨ST
૨૯.૧૧.૨૦૨૨ST
૦૩.૧૨.૨૦૨૨SEBC
૦૮.૧૨.૨૦૨૨ST
૦૯.૧૨.૨૦૨૨ST
કુલ સંખ્યા૨૦૭

:: તા.૧૧.૧૨.ર૦રર ::

જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેવા ST અને SEBC ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨, તા.૩૦.૧૦.૨૦૨૨ તથા તા.૦૨.૧૧.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.

પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હોવાના કારણે આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરેલ નહોતો તેવા ૩૬૨ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ હતી તેવા કુલ ૨૦૭ ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરી આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપેલ હતી. પરંતુ ચૂંટણી આચારસંહિતાને ધ્યાને રાખી વેબસાઇટ ઉપર જાહેર કરેલ નથી તેવા નીચેની લીંકમાં જણાવ્યા મુજબના ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

આ અંગે હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

તા.૦૨.૧૧.૨૦૨૨ બાદ આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...


:: તા.૦૮.૧૧.ર૦રર ::

જાતિ પ્રમાણપત્રની ચકાસણી / જીલ્લા ફાળવણી કરવા બાબત.

લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨, તા.૩૦.૧૦.૨૦૨૨ તથા તા.૦૨.૧૧.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.

જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ ન હોવાના કારણે બાકી રહેલ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો સંબંધિત વિભાગ તરફથી જેમ જેમ ચકાસણી/ખરાઇ થઇ આવશે તેમ તેમ તે ઉમેદવારોની યાદી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગર તરફ આગળની કાર્યવાહી સારૂ મોકલી આપવામાં આવશે. હાલમાં ચાલી રહેલ ચૂંટણી આચાર સંહિતાને ધ્યાને લઇ, આ અંગેની વિગતો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

વધુમાં ઉમેદવારોને જણાવવાનું કે, ૫રિણામ જાહેર કરી ડી.જી.પી.શ્રીની કચેરીને મોકલ્યા બાદ આગળની કાર્યવાહી તે કચેરી ઘ્વારા કરવાની થતી હોઇ તે અંગેની માહિતી બોર્ડ ઘ્વારા આપી શકાશે નહીં.

મહત્વપૂર્ણ Links

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

કેન્દ્રીય વિદ્યાલયસંગઠન (KVS) 13404 ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ માટે ભરતી 20222j

થાનગઢ નગરપાલિકાભરતી 2023 મ્યુનિસિપલ એન્જિનિયરની ખાલી જગ્યા3j 

રોજગાર સમાચાર ગુજરાત 28-12-2022 ડાઉનલોડ

વરાછા કો-ઓપરેટિવ બેંક, સુરતમાં ભરતી15j 

દાહોદ જીલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના ભરતી7j 

ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ (ICPS) ભરૂચ ભરતી21j 

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSB) ભરતી3j

જનરલ હોસ્પિટલ રાજપીપળા નર્મદા ભરતી 202228d

UPSC ભરતી 2022 વિવિધ પોસ્ટ માટે  જાહેરાત નંબર 23/202229D

IITE ભરતી 2022 Assistant Professorની જગ્યાઓ માટે 28D 

જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી JAU વિવિધ જગ્યાઓ માટે 2022 ભરતી 28D 

ભાવનગર CSIR– CSMCRI દ્વારા પ્રોજેક્ટ એસોસિયેટ-I પોસ્ટ્સ 2022 માટે ભરતી29D

આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) વિવિધ જગ્યાઓ માટે 2022 ભરતી29D 

ભાવનગર CSIR– CSMCRI દ્વારા વિવિધ પોસ્ટ્સ 2022 માટે ભરતી31D

આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) TECHNICAL ASSISTANT જગ્યાઓ માટે 2022 ભરતી29D

આમોદ નગરપાલિકા ભરતી 20226j

NAU ભરતી 2022 વિવિધ જગ્યાઓ 9j

પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી ઓફિસ સુરત ઝોન ભરતી 202230d

DHS નવસારી ભરતી 202330d

NHM સુરત ભરતી 2022 25 જગ્યાઓ31d

રોજગાર સમાચાર ગુજરાત 21-12-2022 ડાઉનલોડ

PGCIL ભરતી 211 જગ્યા 202231d

ONGC OPAL ભરતી 2022 વિવિધ 47 જગ્યાઓ 8j

IOCL ભરતી 2022 1760 જગ્યાઓ માટે ભરતી3j

વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (બરોડા ડેરી) ભરતી 202231d

SIDBI બેંકમાં 100 જગ્યાઓ માટે 2023 માં ભરતી3j

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ભરતી 2022 54 SCO પોસ્ટ29d

NPCIL ભરતી 2022 243 વિવિધ જગ્યાઓ 5j

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હોસ્પિટલ વાપી ભરતી 20229d

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.