સોલાર ફેન્સીંગ યોજના 2022 :
સોલાર ફેન્સીંગ યોજના 2022 :ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
1) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
2) ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
3) લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
4) સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો હેતુ
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા, ઝડપથી પાકની ફેરબદલી માટે તથા પાકના સંરક્ષણ માટે સોલાર ફેન્સીંગ માટે સબસીડી આપવાનું નક્કી કરેલું છે.
Gujarat Solar Fencing Yojana 2022 | ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સહાય યોજના | ikhedut Portal Yojana | Solar Fencing Yojana Gujarat 2022 |Ikhedut yojana 2022 | Solar Fencing subsidy In Gujarat | ગુજરાત સબસીડી યોજના 2022
i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખૂલું મુકવામાં આવ્યું છે, આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
ધરતીપુત્રોની કર્મભૂમિ ગણાતા ખેતરની રક્ષા કરવા રાજ્ય સરકાર દ્વારા સોલાર ફેન્સીંગ યોજના થકી ખેડૂતોને સહાય અપાઈ રહી છે જેથી ખેડૂતવર્ગ પાકોના રક્ષણ સાથે ખર્ચમાં ઘટાડો કરી શકે છે. લાભ લેવા માટે ૧૦-૦૯-૨૦૨૨ થી ૦૯-૧૦-૨૦૨૨ સુધી i-khedut પોર્ટલ પર અરજી કરી શકાશે.
પોસ્ટ ટાઈટલ |
સોલાર ફેન્સીંગ યોજના 2022 |
પોસ્ટ નામ |
સોલાર ફેન્સીંગ યોજના 2022 |
વિભાગ |
કૃષિ વિભાગ, ગુજરાત રાજ્ય |
લાભ કોને મળશે? |
ગુજરાતના ખેડૂતો |
રાજ્ય |
ગુજરાત |
પરિપત્ર પ્રકાશિત તારીખ |
૧૦/૦૯/૨૦૨૨ |
છેલ્લી તારીખ |
૦૯/૧૦/૨૦૨૨ |
સત્તાવાર વેબસાઈટ |
ikhedut.gujarat.gov.in |
અરજી પ્રકાર |
ઓનલાઈન |
સોલાર ફેન્સીંગ યોજના 2022 નો લાભ કોણ લઇ શકશે?
§ કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
સોલાર ફેન્સીંગ યોજના 2022 માં શું લાભ મળવા પાત્ર છે?
§ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
સોલાર ફેન્સીંગની ખરીદી કઈ રીતે કરવાની રહેશે?
§ ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
સોલાર ફેન્સીંગ યોજના 2022 માં કેટલી વાર લાભ મળવા પાત્ર છે?
§ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
§ સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
સોલાર ફેન્સીંગ યોજના ૨૦૨૨ માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?
§ ખેડૂતોએ સૌપ્રથમ આઈ-ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે.
§ ત્યારબાદ ખેતીવાડી ની યોજના ટેબ સિલેક્ટ કરવાનું રહેશે.
§ તે ટેબ સિલેક્ટ કર્યાબાદ લીસ્ટ માં સોલાર ફેન્સીંગ યોજના ૨૦૨૨ આપને પેજ પર દેખાશે.
§ સોલાર ફેન્સીંગ યોજના ની બાજુમાં અરજી કરો નામનું ઓપ્શન શો થશે.
§ અરજી કરો ઓપ્શન પર ક્લિક કરતા ફોર્મ ઓપન થશે, તેમાં માંગ્ય મુજબ માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
જરૂરી દસ્તાવેજ
- અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
- S.C જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- S.T જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
મહત્વપૂર્ણ Links
ઓનલાઇન અરજી જોવા માટે: અહી ક્લિક કરો
Official website: અહી ક્લિક કરો
Gujueduhouse home page: અહી ક્લિક કરો
Join Telegram Channel click here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો