Type Here to Get Search Results !

GSEB HSC ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ Purak Pariksha Result 2022

 

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ

 


ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ તા. 04-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે. જુલાઇ-૨૦૨૨ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ ..બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૪/૦૮/૨૦૨૨ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરિણામ બાદ ગુણ-ચકાસણી, દફતર-ચકાસણી, નામ-સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

ધોરણ 12 પરિણામ જાહેર

જુલાઈ 2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ..બુ.પ્રવાહ, સંસ્કૃત માધ્યમ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ તારીખ 04-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે.

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) નાખીને મેળવી શકશો. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને S.R. શાળાવાર મોકલવા અંગે જાણ હવે પછીથી કરવામાં આવશે.

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022

જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માંગે છે તેઓ ઓફિશિયલ સાઈટમાં જઈને તેનો સીટ નંબરનો નાખીને જોઈ શકશે.

ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષા પરિણામ જાહેર / ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષા પરિણામ 2022

ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષા પરિણામ જાહેર / ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષા પરિણામ 2022

ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા પરિણામ જાહેર / ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા પરિણામ 2022

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ કઈ રીતે જોવું

§  સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gseb.org

§  ધોરણ 12 પુરક પરીક્ષા પરિણામ વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.

§  તમારો પ્રવાહ સિલેક્ટ કરો.

§  તમારો બેઠક ક્રમાંક નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો

§  તમારું પરિણામ દેખાડશે.

 

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ જોવા : અહીં ક્લિક કરો

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિપત્ર : અહીં ક્લિક કરો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિપત્ર : અહીં ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.