Type Here to Get Search Results !

TRB PSI Call Letter Document Verification and Physical Test 2022

 TRB PSI ટેકનીકલ ભરતી બોર્ડ, ગાંધીનગર શારીરિક માપદંડ કસોટી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી

 

બોર્ડ દ્વારા વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ ()TRB/202122/1-પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) () TRB/202 122/2ટેકનિકલ ઓપરેટર () TRB/202122/3-પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સપોર્ટ) વર્ગ- સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી. ટેસ્ટ એમ બંન્ને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને શારીરિક માપદંડ કસોટી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે, તેવા ઉમેદવારોની સંવર્ગ-જાહેરાતવાર યાદી સાથે નીચે આપેલ એનેક્ષર મુજબ સામેલ રાખેલ છે, જે સબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

. જા.ક્ર. TRB/202122/1-પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) (Annexure- A)

 . જા.ક્ર. TRB/202122/2-ટેકનીકલ ઓપરેટર (Annexure - B)

. જા.ક્ર. TRB/202122/3-પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સપોર્ટ) (Annexure - C)

ઉકત સંવર્ગોના ઉમેદવારોના શારીરિક માપદંડ કસોટી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ તા.૦૫/૦૭/૨૦૨૨ થી ૦૭/૦૭/૨૦૨૨ સુધી ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, તા.જી. ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જે ઉક્ત દરેક સંવર્ગની શારીરિક માપદંડ કસોટી તેમજ અસલ પ્રમાણપત્રો ચકાસણી માટેના કોલ-લેટર તા.૨૭/૦૬/૨૦૨૨ થી ઓજસ ની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પરથી અચૂક (ON LINE) ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

Name of the Organization:

Technical Recruitment Board (TRB) Gujarat Police Department

Total Vacancies


333

  • Police Sub Inspector (PSI Wireless) : 62 Posts
  • Technical Operator : 236 Posts
  • Police Sub Inspector (PSI MT) : 35 Posts

Name of the Recruitment

TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) Recruitment

Name of the Recruiting Board

Technical Recruitment Board (Gujarat Police)

Name of the Posts

PSI (Wireless), Technical Operator & PSI (MT) Posts

Job Location

Gujarat / India

Mode of Application

Online

Level of Recruitment

State Level Recruitment

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


શારીરિક માપદંડ કસોટી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કોલ-લેટર:  અહી ક્લિક કરો

Gujueduhouse home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.