મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભરતી 2022
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી 50 એપ્રેન્ટીસ ની જગ્યાઓ માટે ભરતી 2022
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં 50 એપ્રેન્ટીસ ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી 50 એપ્રેન્ટીસ ની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 50 એપ્રેન્ટીસ જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 30 ,06, 2022 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 30-06-2022 છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
જાહેરાત નં. ૦૬/૨૦૨૨
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના-૨૦૧૮ અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ વિવિધ ટ્રેડમાં કુલ-૫૦ એપ્રેન્ટીસ જગ્યાઓ ભરવા વર્ષ-૨૦૨૨-૨૦૨૩ માટે સ્નાતક પાસ અને કોમ્યુટર અંગેની ccc ની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવે છે.
૧. ઉપરોક્ત કેટેગરી પૈકી ૦૨ જગ્યા સરકારશ્રીના ઠરાવ મુજબ શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવાર માટે અનામત રાખવામાંઆવશે.
2 સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
3 એપ્રેન્ટીસશીપનો ૧૨ માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે.
૪. એપ્રેન્ટીસ તરીકે નિમણુંક પામેલ ઉમેદવારે એપ્રેન્ટીસ એક્ટ મુજબનું નિયત નમૂનાનું કરારનામું કરવાનું રહેશે.
આ પણ વાંચો :એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI ભરતી 2022
5 કોમ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. સંસ્થા ખાતે એપ્રેન્ટીસ(તાલીમાર્થી) તરીકે પસંદગી પામેલ ઉમેદવારે મુખ્યમંત્રી પોર્ટલ ઉપર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અગાઉ ઉપર દર્શાવેલ બંને ટ્રેડમાં જે ઉમેદવારે એપ્રેન્ટીસશીપ કરેલ હોય અને એ પ્રેન્ટીસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ન થાય તે ઓને સંસ્થા ખાતે એપ્રેન્ટીસ તરીકે માન્ય ગણવામાં આવશે નહી.
7 આ પસંદગી કામચલાઉ હોય મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ભવિષ્યમાં નોકરી અંગેનો ઉમેદ વારનો કોઈ કાયદેસરનો હક પ્રસ્થાપિત થશે નહી
8 એપ્રેન્ટીસ ટ્રેડની જગ્યા ભરવા અંગેની આખરી નિર્ણય/સત્તા યુનિવર્સિટીની રહેશે.
૯. જે ઉમેદવારોએ એપ્રેન્ટીસ તરીકે સંસ્થા ખાતે અરજી કરવા ઈચ્છુક હોય તેમણે સંસ્થાની વેબ સાઈટ www,mkbhavuni.edu.in પરથી તા.૨૩/૦૬/૨૦૨૨ થી તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી નિયત અરજી ફોર્મ ડાઉનલોડ કરી સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, જાતી અંગેનો દાખલો, કીમીલેયર સર્ટિફિકેટ, સ્નાતક પાસ તથા ccc પાસ અંગેનો જરૂરી આધારો સાથે કુલસચિવશ્રી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના સરનામે અરજી મોકલવાની રહેશે. અરજી મોકલવાની છેલ્લી તા.૩૦/૦૬/૨૦૨૨ સાંજના ૦૫:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે.
નિયત સમયબાદ આવેલ અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
૧૦. એપ્રેન્ટીસ ભરતી સંદર્ભે આગળની માહિતી સંસ્થાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Application
form: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Gujueduhouse home page: અહી ક્લિક કરો
Join Telegram Channel click here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક