SPIPA UPSC અને અન્ય કેન્દ્ર સરકાર પરીક્ષા માટે તાલીમ પ્રવેશ પરીક્ષા 2022
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) SPIPA
ઈસરો સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૧૫
www.spipa.gujarat.gov.in
પરીક્ષાલક્ષી વિગતવાર જાહેરાત
(ક્રમાંક: સીસપ-તાલીમા૨૦૨૨-૨૩પ્રવેશ પરીક્ષા ૨૦૨૨/૦૧/સ્ટડી)
યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩(IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગુપ “A” કેન્દ્રીય સેવાઓ માટે
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
પ્રશિક્ષણવર્ગ ૨૦૨૨-૨૩ (આ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પ્રશિક્ષણવર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.)
૧. યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્ય તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩IAS, IFS, IPs etc.)ની તૈયારી માટેના પ્રશિક્ષણવર્ગ ૨૦૨૨-૨૩ માટેની પ્રવેશ પરીક્ષા માટે સ્પીપા દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે http://ojas.gujarat.gov.in/વેબસાઇટ પર તા.૦૬/૦૬/૨૦૨૨ (બપોરે ૧૪.૦૦ કલાકથી) થી તા.૦૫/૦૭/૨૦૨૨ (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉક્ત વિગત અન્વયે ઓનલાઇન અરજી કરતાં પહેલા તમામ ઉમેદવારોએ નીચેની વિગતો ધ્યાને લેવી.
૨.ઉક્ત જણાવેલ પ્રશિક્ષણવર્ગ ૨૦૨૨-૨૩ માટેની વિગત નીચે મુજબ છે.
> સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના પ્રાદેશિક તાલીમ કેન્દ્રો ખાતે તાલીમકેન્દ્ર દીઠ ગુજરાત
સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં આવનાર તાલીમાર્થીઓની સંખ્યા (ફાળવેલ સંખ્યાબળની વિગત)નો ઉલ્લેખ આ વિગતવાર જાહેરાતમાં કરવામાં આવેલ નથી, તેની જાહેરાત પ્રવેશ પરીક્ષાના અંતિમ પરીણામની સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
૩.શૈક્ષણિક લાયકાત અને પાત્રતા
શૈક્ષણિક લાયકાત: કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સીટી,ડીડ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલ હોવા જોઇએ.
રાષ્ટ્રીયતા: ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઇએ.
Name of exam: UPSC Civil Services (IAS, IPS, IFS & Other) Exam 2022-23
Educational Qualification :Degree of any Discipline from any Government Board
Age limit : 21 to 32 years
Application Fee : Rs. 300/- for General Category and Rs. 100/- for others.
Selection Process : SPIPA Candidates Final Selection will be based on written exam.
Exam Centre: Ahmedabad, Vadodara, Surat, Rajkot & Mehsana
First Exam Paper pattern: Multiple Choice Question, Total 300 Marks
· Paper -1, General Studies-1 – 200 marks (2 hours)
· Paper – 2, General Studies-2 (CSAT) (Aptitude)- 100 marks (1.30 hours)
Second Exam Paper Pattern: Essay Test, Total 100 Marks No. of Essay 02 (50 – 50 Marks) (Each Essay 800 Words)
Syllabus for SPIPA written exam 2020 :
Paper -1 General Studies
· Current events of national and international importance.
· History of India and Indian national movement.
· Indian and World Geography – physical, social, economic geography of India and the world.
· Indian Polity and governance – constitution, political system,Panchayati Raj, public policy, Rights Issues, etc.
· Economic and social development – sustainable development, poverty, inclusion, demographics, social sector initiative, etc.
· General issues on environmental ecology, bio-diversity and climate Change – that do not require subject specialization.General Science.
Paper – 2 Aptitude
· Comprehension
· Interpersonal skill including communication skills
· Logical reasoning and analytical ability
· Decision making and problem solving
· General mental ability
· English Language comprehension skills (Class X level).
· Basic numeracy (numbers and their relations, orders of magnitude etc (Class X level), Data interpretation (charts, graphs, tables, data sufficiency etc. – Class X level)
How to Apply : Interested and Eligible Candidates can apply online by website https://www.spipa.gujarat.gov.in and https://ojas.gujarat.gov.in Candidates are requested to visit the website and go through detail advertisement carefully before submitting the application form
Important Dates & Links :
· Press Note Note : 06-06-2022
· Application start from: 06-06-2022
· Last Date for Online Application : 05/07/2022
· Exam date: Sep. / Oct. 2022
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Apply: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો