Type Here to Get Search Results !

GSSSB Notification for Senior Clerk Computer Proficiency Re-Test 2022

 GSSSB સિનિયર ક્લાર્ક કોમ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ સૂચના 2022

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળની જા, , ૧૮૫/૨૦૧૯૨૦, સીનીયર કલાર્ક, વર્ગ- સંવર્ગની બીજા તબક્કાની તા. ૨૦/૦૬/૨૦૨૨ ના રોજ બે સેશનમાં યોજવામાં આવેલ કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ બાબતે મંડળને ઉમેદવારો તરફથી ઘણી રજૂઆતો મળી છે. જેની મંડળ દ્વારા કરાવવામાં આવેલ ટેકનીકલ તપાસ અન્વયે મંડળને તા. ૨૦/૦૬/૨૦૨૨ ના રોજ બે સેશનમાં યોજાયેલ કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે ઉમેદવારોના હિતને ધ્યાનમાં લઇને વૈકલ્પિક રીટેસ્ટની વ્યવસ્થા કરવી જરૂરી જણાયુ છે. જેને અનુલક્ષીને તા.૦૬/૦૭/૨૦૨૨ ના રોજ કોમ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ લેવાનું નક્કી કરવામાં આવેલ છે. કોમ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. એટલે કે તા. ૨૦/૦૬/૨૦૨૨ ના રોજ બે સૈશનમાં લેવાયેલ કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ રદ કરવામાં આવેલ નથી.

તા.૦૬/૦૭/૨૦૨૨ ના રોજ આયોજિત કોમ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટનો સમય પ્રથમ સેશનનો સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ અને બીજા સેશનનો સમય ૧૫:૩૦ થી ૧૭:00 કલાકનો રહેશે.

તા.૨૦/૦૬/૨૦૨૨ ની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં જે ઉમેદવારોએ પહેલા સેશનમાં કૉપ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ આપેલ હોય તેઓએ તા.૦૬/૦૭/૨૦૨૨ ના રૌજ પહેલા સેશનમાં કોમ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ આપવાની રહેશે.

તા.૨૦/૦૬/૨૦૨૨ ની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં જે ઉમેદવારો બીજા સેશનમાં કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ આપેલ હોય તેઓએ તા.૦૬/૦૭/૨૦૨૨ ના રોજ બીજા સેશનમાં કોમ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ આપવાની રહેશે.

તા.૨૦/૦૬/૨૦૨૨ ની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં જે ઉમેદવારો પ્રથમ અને બીજા સેશનમાં ગેરહાજર રહેલ હોય તેવા ઉમેદવારો તા.૦૬/૦૭૨૦૨૨ ના વૈકલ્પિકા સ્વૈચ્છિક કોમ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ આપી શકશે નહિ.

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ઉમૈદવારોએ ઉક્ત પ્રથમ અને બીજા સેશન માટે પોતાના કોલલેટર ''http://ojas.gujarat.gov.in" વેબસાઇટ પરથી અચુક (ON LINE) ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

જે ઉમેદવાર તા.૦૬/૦૭/૨૦૨૨ ના પ્રથમ અને બીજા સેશનમાં વૈકલ્પિકા સ્વૈચ્છિક કોમ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ આપશે તેઓના તા. ૨૦/૦૬/૨૦૨૨ ના રોજ લેવાયેલ કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટના ગુણ(Marks) ધ્યાને લેવામાં આવશે નહિ.

સ્થળ: ગાંધીનગર તા.૨૮/૦૬/ર૦૨૨

સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગાંધીનગર

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 

Gujueduhouse home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.