Type Here to Get Search Results !

GSSSB Additional Assistant Engineer (Mechanical) CPT Date Notification 2022

 

GSSSB Additional Assistant Engineer (Mechanical) CPT Date Notification 2022


 

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક) વર્ગ- જાહેરાત ક્રમાંકઃ ૧૯૨/૨૦૨૦૨૧ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા કપ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ CPT Notification 2022

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

કપ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે અગત્યની જાહેરાત

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ ૧૯૨/૨૦૨૦૨૧- અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક) વર્ગ- સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની કપ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય). ઠરેલ ઉમેદવારોની યાદી તથા અભ્યાસક્રમ અને અગત્યની સુચના મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ હતી. જે સંદર્ભે સંવર્ગની કપ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષા તા.૨૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકે યોજવાનુ મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

અનિવાર્ય કારણોસર મંડળ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.

નોંધઃ- કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાના ૧૦ દિવસ પહેલાં વર્તમાનપત્રો તેમજ મંડળની વેબસાઇટ "https://gsssb.gujarat.gov.in" પર મુકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

Posts details

Name of posts: Additional Assistant Engineer (Mechanical)

Advt. No.: GSSSB/201920/192

CPT Date: 26/06/2022 (11:00 AM to 12:00 Noon)

GSSSB AAE CPT Syllabus 2022

Duration: 1:00 Hours

Total Marks: 50 Marks

Question No. 1: Excel Spreadsheet: 10 Marks

Question No. 2: E-Mail (with File Attachment): 10 Marks

Question No. 3: Power Point: 10 Marks

Question No. 4: Word Typing / Word Formfitting (English & Gujarati: 20 Marks

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વેબસાઇટજોવા માટે:  અહી ક્લિક કરો

Gujueduhouse home pageClick Here 

Join Telegram Channel click here

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.