Type Here to Get Search Results !

GPSSB Extension Officer (Agriculture) Document Verification 2022

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB જાહેરાત ક્રમાંક 4/2૦21-22 વિસ્તરણ અધિકારી (ખેતી) પ્રમાણપત્ર ચકાસણી

 


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

https://gpssb.gujarat.gov.in બ્લોક નં., પાંચમો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦/,ગાંધીનગર પ્રોવીઝનલ મેરીટયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી અંગેની અગત્યની જાહેરાત

. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 4/2૦21-22 વિસ્તરણ અધિકારી (ખેતી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯/૦૩/૨૦૨૨ના રોજ લેવાયેલ હતી. સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવીઝનલ રીઝલ્ટ અને પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ મંડળ દ્વારા તા.૨૭-૦૫-૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

 . પ્રોવીઝનલ મેરીટલીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને નીચે મુજબની વિગતે અસલ પ્રમાણપત્ર ચકાસણી માટે નીચે દર્શાવેલ સ્થળે દરેક ઉમેદવારને ફાળવેલ તારીખ-સમયે જાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અંગેના ઇમેઇલ ,ઉમેદવારે તેની અરજીમાં દર્શાવેલ ઇમેઇલ આઇડી ઉપર મોકલવામાં આવી રહેલ છે. ઉમેદવારને મોકલવામાં આવનાર ઇમેઇલ સાથે પ્રમાણપત્રોની અનુક્રમણિકાની નકલ એટેસ્ટેશન ફોર્મ (નમુનો-), અને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વિગત દર્શાવતું પત્રક (નમુનો-) પણ મોકલવામાં આવશે જે ઉમેદવારે ધ્યાનથી વાંચી સમજી તેમાં જરૂરી વિગતો ભરીને પ્રમાણપત્ર ચકાસણી વખતે આવવાનું રહેશે.

 . આથી પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ દરેક ઉમેદવારોને તેમને ફાળવેલ તારીખ/સમયે નીચે દર્શાવેલ પ્રમાણપત્રો સહિત (લાગુ પડતા હોય તે, (અસલ પ્રમાણપત્રો સહિત) ચકાસણી માટે નિયત સ્થળે જાતે અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.જો પ્રમાણપત્ર ચકાસણીની નિયત તારીખે-સમયે કોઇ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સબંધિત ઉમેદવારે તેની ઉમેદવારી કાયમીપણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ ગ્રાહય રાખવામાં આવશે નહીં, તેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. ઉમેદવારે રૂબરુમાં રજુ કરવાના પ્રમાણપત્રો (અસલ + સ્વપ્રમાણિત નકલો- બે સેટમાં )

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

વિગત |

1 ઉમેદવારની ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ

  | એટેસ્ટેશન ફોર્મ (નમુનો-).

| ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વિગત દર્શાવતું પત્રક (નમુનો-) |

| ધોરણ-૧૦ ની માર્કશીટની પ્રમાણિત નકલ

5| ધોરણ-૧૦ના ટ્રાયલ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ

6 ધોરણ-૧૨ ની માર્કશીટની પ્રમાણિત નકલ

7 ધોરણ-૧૨ના ટ્રાયલ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ

 () | ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઇ મુજબ A bachelor's degree in Agriculture or Horticulture ના સટીફીકેટની પ્રમાણિત નકલ

() ઉપરોકત ડિગ્રીના તમામ સેમેસ્ટર/વર્ષની માર્કશીટની પ્રમાણિત નકલો

9 શાળા છોડયાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ

0 કોમ્યુટરના નોલેજ અંગેનું નિયત પ્રમાણપત્રની પ્રમાણિત નકલ

૧૧ | જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC/ST ઉમેદવારના કિસ્સામાં) ની પ્રમાણિત નકલ

12 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં નોનક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) ની પ્રમાણિત નકલ + બાંહેધરીપત્ર અસલમાં રજુ કરવું.

૧૩ | આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના ઉમેદવારોના કિસ્સામાં ws અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ + બાંહેધરીપત્ર અસલમાં રજુ કરવું.

 ૧૪ | શારીરીક અશકતતા (દિવ્યાંગ ઉમેદવાર હોવા અંગેના નિયત પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો)

૧૫ માજી સૈનિક હોવા અંગેના આધારો અને ડીસ્ચાર્જ બુકની પ્રમાણીત નકલ (લાગુ પડતું હોય તો)

૧6 | વિધવા હોવા અંગેના પ્રમાણપત્રની પ્રમાણીત નકલ (લાગુ પડતું હોય તો)

૧૭ માન્ય રમતગમત (sports)ના વધારાના ગુણ મેળવવા માટેના નિયત પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય  તો.

 


મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વેબસાઇટજોવા માટે:  અહી ક્લિક કરો

Gujueduhouse home pageClick Here 

Join Telegram Channel click here

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.