ભાણવડ નગરપાલિકાભરતી અંગેની જાહેરાત 2022
ભાણવડ નગરપાલિકા સફાઈ કામદાર ની જગ્યાઓ માટે ભરતી 2022
ભાણવડ નગરપાલિકા દ્વારા તાજેતરમાં સફાઈ કામદાર ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ભાણવડ નગરપાલિકા સફાઈ કામદાર ની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ભાણવડ નગરપાલિકા માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 05 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ-૧૫ સુધીમાં ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ-૧૫ સુધીમાં છે.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
રાજયની નગરપાલિકાઓમાં મંજુર થયેલ મહેકમ પૈકી સફાઈ કામદારોની ખાલી પડેલ જગ્યાઓ ભરવા બાબતે નિયામકશ્રી નગરપાલિકાની કચેરી ગાંધીનગરના પરીપત્ર ક્રમાંક નપાનિ, મહેકમ-૧ સફાઈ કામદાર ભરતી, હા. નં.૧૪૪ર/ર૦૧૭ તા.ર૩-૧૦-૧૭ મુજબ સરકારશ્રીએ નકકી કરેલ શરતો અન્વયે ભાણવડ નગરપાલિકામાં મંજુર થયેલા મહેકમ માળખા મુજબ મંજુર થયેલ જગ્યાના ૫૦ટકા જેટલી જગ્યા આ નગરપાલિકાના મંજુર થયેલ ભરતી બઢતીના નિયમોનુસાર માત્ર સા.શૈ.૫. અને અ.જ.જા. ના ઉમેદવારોની ભરવાની હોય લાયકાત ધરાવનારાઓ પાસેથી ફકત રજી.પોસ્ટ એ.ડી. થી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ-૧૫ સુધીમાં મળે તે રીતે અરજીઓ માંગવામાં આવે છે.
જગ્યાનું નામ : સફાઈ કામદાર વર્ગ-૪
જગ્યા ની સંખ્યા : ૫ (પાંચ)
શૈક્ષણીક લાયકાત: ધો.૪ પાસ/ લખી વાંચી શકે
શરતો:
(૧) અરજી સાથે જન્મ તારીખ, જ્ઞાતિ અંગેના પ્રમાણપત્રની ખરી નકલો રજૂ કરવી તથા અરજી ઉપર તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવો અને ફોટો અને ઉપર સહી આવે તેમ સહી કરવી અને ખોટા આધાર પુરાવા સામેલ રાખનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે, અને એવા ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
(૨)સમયુ મર્યાદા બહાર કે અધુરી વિગત દર્શાવતી તેમજ આ જાહેરાત અગાઉ અપાયેલ અરજી રદ બાતલ ગણવામાં આવતો.
૩) નિયામકશ્રી નગરપાલિકાની કચેરી, ગાંધીનગરના પરીપત્ર મુજબ સરકારશ્રીએ નકકી કરેલ શરતો અન્વયે નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને જો યોગ્ય લાયકાત ધરાવતા હશે તેઓને પ્રથમ પસંદગી માપવામાં આવશે અને તેનોને વયમર્યાદા લાગુ પડશે નહી પરંતુ તેમણે પણ જન્મ તારીખનું પ્રમાણપત્ર અરજી સાથે ફરજીયાત જોડવાનું રહેશે.
(૪) અરજદારની વયમર્યાદા ૧૮ થી ૩૩ વર્ષ સુધીની રહેશે, જેમાં એસ.સી./સ.ટી., ઓ.બી.સી. તથા સ્ત્રી ઉમેદવારોને સરકારશ્રીના પ્રવર્તમાન નીયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
(૫)ઉમેદવારએ કઈ કેટેગરીમાં અરજી કરી છે તે અરજીમાં સ્પષ્ટ દશવિવાનું રહેશે.
(6) આ જગ્યાનું વેતન સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ચુકવવામાં આવશે.
(૭)ભરતી પ્રક્રિયા મૌખીક ઈન્ટરવ્યુથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્ર માં
મુજબની પસંદગી સમીતી દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો :સુરત મહાનગરપાલિકા SMC ભરતી 83 વિવિધ જગ્યાઓ
(૮) અરજીઓ મંજરાનામંજુર કરવાની સતા આ નગરપાલિકાની રહેશે. જેની તમામ હિત સબંધ ધરાવનારાઓએ નોધ લેવી.
૯)અરજી મોકલવાનું સરનામું :
ચીફ ઓફીસરશ્રી ભાવ નગરપાલિકા, તા. ભાણવડ જી. દેવભૂમિ દ્વારકા પીન:૩૬૦૫૧૦.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ-૧૫ સુધીમાં(જાહેરાત પ્રસિદ્ધ તારીખ27-05-2022)
આ પણ વાંચો : આર્મી Army ગ્રુપ સીની વિવિધ 58 જગ્યાઓ માટે ભરતી 2022
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક