વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU 399 જગ્યાઓ માટે ભરતી ભરતી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU 399 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU દ્વારા તાજેતરમાં 399 વિવિધ જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU 399 વિવિધ જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY
University Campus, Udhna-Magdalla Road, SURAT - 395 007, Gujarat, India.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટી કેમ્પસ, ઉધના-મગદલ્લા રોડ, સુરત - ૩૯૫ ૦૦૭, ગુજરાત, ભારત. Website : www.vnsgu.ac.in
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે નીચે દર્શાવેલ વિવિધ વહીવટી કામ માટેની હંગામી જગ્યાઓ પર નિમણુંક કરવાની હોય રસ ધરાવતાં ઉમેદવારોએ જે તે જગ્યાની લાયકાત ધોરણો તપાસી એલીજીબલ ઉમેદવારોએ તા.૦૪/૦૫ ૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે અરજીપત્રક, જરૂરી દસ્તાવેજો (પ્રમાણપત્ર) અને ફોટોગ્રાફ સહિત ઈન્ટરવ્યુ સ્થળે હાજર રહેવું.
ખાલી પડેલા પદો વિશે વિગતો
સંસ્થાનું નામ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
કુલ ખાલી જગ્યા: 399 પોસ્ટ્સ
પોસ્ટ:
પોસ્ટ સંખ્યા
ઈલેકટ્રીકલ ઈજનેર
પ્રોગ્રામર (પરીક્ષા પુલ).
ટેકનીકલ એડમીન (ઈ.આર.પી.)
ટેકનીકલ આસિસ્ટન્ટ (ઈ.આર.પી.)
કોચ (સ્વીમીંગ)
આસિસ્ટન્ટ વોર્ડના (બોયઝ ગર્લ્સ).
સિવિલ ઈજનેર
પ્લમ્બુર
પમ્પ ઓપરેટર.
વાયરમેન
પ્રોગ્રામર
લેબ આસિસ્ટન્ટ
ટેકનીકલ આસિસ્ટન્ટ
લાયબ્રેરી આસિસ્ટન્ટ
સ્ટોર કલાર્ક
ગૃહમાતા
કયૂરેટર
જૂનિયર કલાર્ક
જુનિયર કલાર્ક લીગલ સેલ).
ટેકનીકલ કલાર્ક
જુનિયર કલાર્ક કમ લાયબ્રેરી આસિસ્ટન્ટ
કાઉન્સેલર કમ કલાકે
કમ્પ્યુટર ઓપરેટર
ટેલિફોન ઓપરેટર
ડ્રાફટમેન સિવિલ કમ સુપરવાઈઝર
પટાવાળા
પટાવાળા કમ માળી/ માળી/સફાઈ કામદાર/હે૯૫૨
આયા કમ પટાવાળા
ઝેરોક્ષ મશીન ઓપરેટર
હેલ્પ૨ (મજૂર)
સુથાર
ગ્રાઉન્ડ મેન
કોણ અરજી કરી શકે
લાયકાત:
ઈલેકટ્રીકલ ઈજનેર
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 26050/-
ડિપ્લોમા(ઈલેકટ્રીકલ) સાથે પાંચ વર્ષનો અનુભવ અથવા બી.ઈ. બી.ટેક (ઈલેકટ્રીક) સાથે પાંચ વર્ષનો અનુભવ. પ્રોગ્રામર (પરીક્ષા પુલ).
સંખ્યા 05
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 25000/-
કમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક અથવા પી.જી.ડી.સી.એ./બી.ઈ. (યુનિવર્સિટી કક્ષાનો ત્રણ વર્ષનો અનુભવ) ટેકનીકલ એડમીન (ઈ.આર.પી.)
સંખ્યા 02
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 24000/-
એમ.સી.એ./એમ.એસસી. (કમ્પ્યુટર) બી.ઈ. (કમ્પ્યુટર) બી.ઈ. (આઈ.ટી.) સાથે એક વર્ષનો અનુભવ
ટેકનીકલ આસિસ્ટન્ટ (ઈ.આર.પી.)
સંખ્યા 02
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 19000/-
બી.સી.એ./બી.એસસી. (કમ્પ્યુટર) બી.એસસી.(આઈ.ટી.) સાથે બે વર્ષનો અનુભવ અથવા પી.જી.ડી.સી.એ. સાથે ચાર વર્ષનો અનુભવ
કોચ (સ્વીમીંગ)
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 22000/-
કોઈપણ સ્નાતક સાથે એક વર્ષનો રેગ્યુલર ડિપ્લોમાં કોર્ષ નેતાજી સુભાષચંદ્રા નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ સ્પોર્ટસ(એન.એસ.એન.આઈ.એસ.) પટીયાલા, બેંગ્લોર, કોલકત્તા ત્રિવેન્દ્રમ તથા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી (એસ.જી.એસ.યુ.) ગાંધીનગર.
આસિસ્ટન્ટ વોર્ડના (બોયઝ ગર્લ્સ).
સંખ્યા 02
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 20000/-
કોઈપણ સ્નાતક સાથે પાંચ વર્ષનો વોર્ડન તરીકેનો અનુભવ હોવો જોઈએ.
સિવિલ ઈજનેર
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 22375/-
ડિપ્લોમાં (સિવિલ) સાથે પાંચ વર્ષનો અનુભવ અથવા બી.ઈ. બી.ટેક(સિવિલ) સાથે પાંચ વર્ષનો અનુભવ. પ્લમ્બુર
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 17800/-
આઈ.ટી.આઈ. સાથે બે વર્ષનો અનુભવ
પમ્પ ઓપરેટર.
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 17800/-
આઈ.ટી.આઈ. સાથે બે વર્ષનો અનુભવ આઈ.ટી.આઈ.
વાયરમેન
સંખ્યા 03
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 17800/-
(વાયરમેન ઈલેકટ્રીકલ) સાથે બે વર્ષનો અનુભવ
પ્રોગ્રામર
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
કમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક અથવા પી.જી.ડી.સી.એ. બી.ઈ. (યુનિવર્સિટી કક્ષાનો એક વર્ષનો અનુભવ)
લેબ આસિસ્ટન્ટ
સંખ્યા 24
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
બી.એસસી, બી.સી.એ. બી.ઈ. બી.ટેક. પી.જી.ડી.એમ.એલ.ટી. યુનિવર્સિટી કક્ષાના એક વર્ષ અનુભવી વ્યકિતને પ્રાધાન્ય આપવામાં આવશે).
ટેકનીકલ આસિસ્ટન્ટ
સંખ્યા 10
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
બી.સી.એ. બી.એસસી. (કમ્પ્યુટર સાયન્સ આઈ.ટી.) તથા સ્નાતક સાથે હાર્ડવેર અને નેટવર્કીગ કોર્ષ અને બે વર્ષનો યુનિવર્સિટી કક્ષાનો અનુભવ
લાયબ્રેરી આસિસ્ટન્ટ
સંખ્યા 02
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
એમ.એલ.આઈ.એસસી. સાથે કમ્પ્યુટર જાણકાર (યુનિવર્સિટી કક્ષાના એક વર્ષ અનુભવી વ્યકિતને પ્રાધાન્ય આપવામાં આવશે)
સ્ટોર કલાર્ક
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
સ્નાતક સાથે કમ્પ્યુટર જાણકાર
ગૃહમાતા
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
એસ.એસ.સી. પાસ, ત્યકતા વિધવાને અગ્રિમતા આપવામાં આવશે, કમ્પ્યુટરની જાણકારી, પૂર્ણસમય માટે રાત અને દિવસ હોસ્ટેલમાં ફરજીયાત રહેવાનું રહેશે.
કયૂરેટર
સંખ્યા 02
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
૧૦ પાસ (એક વર્ષનો કયુરેટર તરીકેનો અનુભવ)
જૂનિયર કલાર્ક
સંખ્યા 167
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
'સ્નાતક સાથે કમ્પ્યુટર જાણકાર અને (ગુજરાતી શ્રુતિ એલ.એમ.જી. ફોન્ટ અને અંગ્રેજી ટાઈપીંગ)જાણકાર
જુનિયર કલાર્ક (લીગલ સેલ).
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
સ્નાતક (એલ.એલ.બી.) કમ્પ્યુટર જાણકાર (ગુજરાતી શ્રુતિ, એલ.એમ.જી. ફોન્ટ અને અંગ્રેજી ટાઈપીંગ) જાણકાર ટેકનીકલ કલાર્ક
સંખ્યા 02
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
ડિપ્લોમા (એગ્રીકલ્ચર) આઈ.ટી.આઈ.( યુનિવર્સિટી કક્ષાના એક વર્ષ અનુભવી વ્યકિતને પ્રાધાન્ય આપવામાં આવશે)
જુનિયર કલાર્ક કમ લાયબ્રેરી આસિસ્ટન્ટ
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
બી.એલ.આઈ.એસસી, સાથે કમ્પ્યુટર જાણકાર અને ગુજરાતી શ્રુતિ એલ.એમ.જી. ફોન્ટ અને અંગ્રેજી ટાઈપીંગ) યુનિવર્સિટી કક્ષાના એક વર્ષ અનુભવી વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે)
કાઉન્સેલર કમ કલાર્ક
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
એમ.એ. મનોવૈજ્ઞાનિક સાથે કમ્પ્યુટર જાણકાર
કમ્પ્યુટર ઓપરેટર
સંખ્યા 10
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
સ્નાતક સાથે કમ્પ્યુટર જાણકાર અને ગુજરાતી શ્રુતિ એલ.એમ.જી. ફોન્ટ અને અંગ્રેજી ટાઈપીંગ) જાણકાર
ટેલિફોન ઓપરેટર
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 16000/-
સ્નાતક સાથે કમ્પ્યુટર જાણકાર
ડ્રાફટમેન સિવિલ કમ સુપરવાઈઝર
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 14800/-
આઈ.ટી.આઈ. (ડ્રાફટમેન સિવિલ) કોર્ષ પાસ અને અનુભવી વ્યકિતને પ્રાધાન્ય આપવામાં આવશે.
પટાવાળા
સંખ્યા 111
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 14800/-
૭ પાસ (પાંચ વર્ષનો અનુભવ) અથવા ૧૦ પાસ (એક વર્ષનો અનુભવ) યુનિવર્સિટી કક્ષાના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.
પટાવાળા કમ માળી/ માળી/સફાઈ કામદાર/હે૯૫૨
સંખ્યા 19
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 14800/-
૭ પાસ (ત્રણ વર્ષનો અનુભવ) યુનિવર્સિટી કક્ષાના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે,
આયા કમ પટાવાળા
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 14800/-
૭ પાસ (એક વર્ષનો અનુભવ) યુનિવર્સિટી કક્ષાના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.
ઝેરોક્ષ મશીન ઓપરેટર
સંખ્યા 02
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 14800/-
૭ પાસ (એક વર્ષનો અનુભવ) યુનિવર્સિટી કક્ષાના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે,
હેલ્પ૨ (મજૂર)
સંખ્યા 18
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 14800/-
એક વર્ષનો મજૂરી કામનો અનુભવ
સુથાર
સંખ્યા 01
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 14800/-
૭ પાસ (એક વર્ષનો સુથારી કામનો અનુભવ)
ગ્રાઉન્ડ મેન
સંખ્યા 03
ફીકસ્ડ પગાર પ્રતિ માસ 14800/-
૭ પાસ (એક વર્ષનો અનુભવ) યુનિવર્સિટી કક્ષાના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.
માહિતી પત્રક
૧૧ માસ કરાર આધારીત વહીવટી જગ્યાઓ માટેના ઉમેદવારોને અરજી કરવા માટેની સૂચનાઓ
(૧) ઉમેદવારે જરૂર જણાય તે મુજબ લાયકાત, અનુભવ, ઉંમર, ડ્રાઈવીંગ લાયસન્સ તેમજ અન્ય વધારાની
લાયકાતો અંગેના પુરાવાની સ્વ પ્રમાણિત નકલ આપવાની રહેશે.
(૨) અરજી પત્રકમાં વધારાની માહિતી આપવા ઉમેદવારની સહી સાથેનો વધારાનો કાગળ આપી શકશે.
(૩) ઉમેદવારે ઓરીજીનલ અરજી પત્રક પૂરેપુરૂ ભરીને બિડાણ સહિત આપવાનું રહેશે.
(૪) નિયત અરજી પત્રક સાથે જરૂરી જોડાણ કરેલ તમામ સ્વ પ્રમાણિત નકલો સહિત અરજી કરેલ હોય તે
જગ્યાનું અને ફોટોગ્રાફ સાથે યુનિવર્સિટી બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં તા.૦૪/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
(5) અધૂરી ભરેલ વિગતવાળા અરજી પત્રક ગ્રાહય રાખવામાં આવશે નહી.
(૬) ઉમેદવારે જરૂરી લાયકાત ધોરણ તપાસીને પૂરેપૂરી માહિતી મેળવીને અરજીપત્રક ભરવાનું રહેશે.
લાયકાત અંગે કોઈપણ પૂછપરછ ધ્યાને લેવામાં આવશે નહી.
(7) ઉમેદવારે સ્વખર્ચે ઈન્ટરવ્યુમાં હાજર થવાનું રહશે.
(૮) પ્રત્યક્ષ અથવા પરોક્ષ દાબદબાણ ઉમેદવારને ગેરલાયક ઠેરવવાને પાત્ર છે.
(૯) કોઈપણ જગ્યા ભરવા માટે જગ્યા ભરવાનો નિર્ણય, ફેરબદલ કરવા માટે અથવા જગ્યા નહિ ભરવા
માટે યુનિવર્સિટીનો અબાધિત અધિકાર રહશે.
(૧૦) કોઈપણ ઉમેદવાર અગર ખોટી માહિતી આપશે, અધુરી માહિતી કે માહિતી છુપાવવાની કોશિશ કરશે
તો તે ઉમેદવાર જે તે જગ્યા માટે ગેરલાયક ઠરશે. અગર આવા ઉમેદવારની નિમણૂંક થશે તો તેને બરતરફ કરવામાં આવશે.
(૧૧) યુનિવર્સિટીના નિયમોને આધિન જે તે ઉમેદવારને નિમણૂંક આપવામાં આવશે.
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો