Type Here to Get Search Results !

ગૌણ સેવા પસંદગી મંડળGSSSB સિનિયર ક્લાર્ક Senior Clerk CPT DATE અંગે સૂચનાઓ

 

ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર ક્લાર્ક સંભવિત તારીખો CPT અંગે અગત્યની સૂચનાઓ

 


GSSSB Recruitment 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી સિનિયર ક્લાર્કની ભાગ-1ની (GSSB Recruitment 2022 Senior clerk Exam) પરીક્ષા આપનારા ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. અગાઉ પરીક્ષાની કોમ્યુટર પ્રોફિશિયન્સી (GSSB Senior Clerk CPT Dates) ટેસ્ટ માટેની તારીખો જાહેર કરવામાં આવી નહોતી. પરીક્ષાની ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જોકે, હવે પરીક્ષાની તારીખોનો ( GSSSB Senior Clerk CPT Schedule) અંદાજ જાહેર કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેરાત ક્રમાંક 185/2019-20ની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 31-7-2022ના રોજ લેવામાં આવી હતી. પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા બાદ ભાગ-2ની કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાની બાકી હતી.

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી અગત્યની સૂચના મુજબ સિનિયર ક્લાર્કની કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આગામી 1-6-2022થી 15-6-2022 દરમિયાન લેવામાં આવશે. ટેસ્ટ સમયગાળ દરમિયાન સળંગ ચાર દિવસોમાં યોજવામાં આવશે. જેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે. ભાગ- કોમ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી, કુલ ગુણ-૧૦૦, સમય- કલાક ૩૦ મિનિટ

Syllabus for Computer Proficiency Test Particulars of Test

Duration 1 Hour and 30 Minutes

Marks

Gujarati Typing Test 30 Marks

English Typing Test 20 Marks  

Computer practical test with reference to the basic knowledge of computer applications as prescribed in Appendix-G of R.R. Notification. 50 Marks

Total 100 Marks

Appendix-G

 Practical Test for Computer Proficiency

Particulars Marks

1.  Preparing a note in word file 10 Marks

2. Preparing a Power Point Slide for presentation based on data provided 15 Marks

3. Preparing an Excel spreadsheet and answering an arithmetic problem. 15 Marks

 4 Email (with attachments) 10 Marks

કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માઈક્રોસોફ્ટ ઓફીસ ૨૦૧૩ના વર્ઝન (Version)માં લેવામાં આવશે. કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટમાં ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતી અને માઈક્રોસોફ્ટ ઈન્ડીક લેન્ગવેજ ઈનપુટ ટુલ- રહેશે. સોફ્ટવેરમાં નીચે મુજબના આઠ (8) કી-બોર્ડ ઉપલબ્ધ છે.

 

 1. Gujarati Transliteration

2. Gujarati Typewriter

3. Gujarati Typewriter (G)

4. Gujarati Inscript

 5. Gujarati Indica

6. Remington Indica

7. Special Characters

8. Gujarati Terafont

સદર પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને કોલ લેટર તથા ઉમેદવારો માટેની સુચનાઓ ડાઉનલોડ કરવા માટે હવે પછી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવશે. તેથી ઉમેદવારોને મંડળની વેબસાઈટ જોતા રહેવા જણાવવામાં આવે છે. અનિવાર્ય સંજોગોમાં ઉક્ત પરીક્ષાના કાર્યક્રમમાં મંડળ ફેરફાર કરી શકશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

1-6-2022થી 15-6-2022 વચ્ચે કોઈ પણ ચાર દિવસ પરીક્ષા લેવાશે. પરીક્ષાના કોલ લેટર અંગે એક અઠવાડિયા પહેલાંથી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. સાથે તારીખનો વિગતવાર કાર્યક્રમ આગામી દિવસોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વિવાદોના ઘેરામાં આવી ગયેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદેથી જ્યારથી અસિત વોરાના દૂર કરી અને આઈએએસ અધિકારી .કે. રાકેશની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી મંડળની કામગીરી તેજ રફતારે ચાલી રહી છે. એક પછી એક ભરતીઓ વિના વિઘ્ને પાર પડી રહી છે અને વહીવટી પારદર્શિતા પણ જોવા મળી રહી છે.

જાહેરાતજોવા માટે:  અહી ક્લિક કરો


વધુ વિગતો જોવા  માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.