ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર GSSSB કપ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ CPT માટે અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
કપ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તાંત્રિક/બિનતાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ
(૧) ૧૮૫/૨૦૧૯૨૦ - સિનિયર કલાર્ક
(૨) જા.ક્ર. ૧૮૯/૨૦૨૦૨૧ - સબ એકાઉન્ટન્ટ / સબ ઓડિટર
(૩) જા.ક્ર. ૧૯૦/૨૦૨૦૨૧- હેડ કલાર્ક
(૪) જા.ક્ર. ૧૯૧/૨૦૨૦૨૧સિનિયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ
(૫) જા.ક્ર. ૧૯૩/૨૦૨૦૨૧- કેમિકલ આસીસ્ટન્ટ
(૬) જા.ક્ર. ૧૯૪/૨૦૨૦૨૧- બાગાયત નિરીક્ષક
(૭) જા.ક્ર. ૧૯૫/૨૦૨૦૨૧- સેનેટરી ઇન્સ્પેકટર
(૮) જા.ક્ર. ૧૯૬/૨૦૨૦૨૧- વાયરમેન
(૯) જા.ક્ર. ૧૯૭/૨૦૨૦૨૧- મેનેજર, ગ્રેડ-૨ (અતિથિ ગૃહ/વિશ્રામ ગૃહવ્યવસ્થાપક) વર્ગ-૩
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની કપ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ઠરેલ વધારાના ઉમેદવારોની યાદી તથા અભ્યાસક્રમ અને અગત્યની સુચના મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ હતી. જે સંદર્ભે દરેક સંવર્ગની કપ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષા યોજવાનો કાર્યક્રમ મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
(૧૦) જા.ક્ર. ૧૫૦/૨૦૧૮૧૯- બિન સચિવાલય કારકુન/ ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની કપ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષા જુલાઇ- ૨૦૨૨ માં યોજવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેનો કાર્યક્રમ આ સાથે મુકવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.
નોંધઃ- કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાના ૧૦ દિવસ પહેલાં વર્તમાનપત્રો તેમજ મંડળની વેબસાઇટ "https://gsssb.gujarat.gov.in" પર મુકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી..
સ્થળઃ- ગાંધીનગર તારીખ- ૨૩/૦૫/૨૦૨૨
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો