Type Here to Get Search Results !

પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા માટેની પસંદગી યાદી અંગે Gujarat PSI Exam Result Merit List 2022

 પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા માટેની પસંદગી યાદી અંગેની માહિતી

 


પીએસઆઈની પરીક્ષા માટેની પસંદગી યાદી

જાહેર 4,311 ઉમેદવારો થયા ક્વોલિફાઈ

PSI Exam Result:

 

પો.સ.ઇ. કેડર પ્રિલિમીનરી પરીક્ષા

(૧) પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંક:

PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ.

(૨) તા.૦૬/૦૩/૨૦૨૨ ના રોજ પ્રિલિમીનરી પરીક્ષા લેવામાં આવેલ જેમાં ૯૬,૨૬૯

ઉમેદવારોને કોલલેટર ઇસ્યુ કરવામાં આવેલ. અને તે પૈકી કુલ-૮૮,૮૮૦

ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેલ.

(3) તા.૩૦/૦૩/૨૦૨૨ નારોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર

મૂકવામાં આવેલ અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલ. રિપેકીંગ માટે કુલ-૧૮૭ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે.

(૪) સરકારશ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૪/૨૦૨૧/મહક/

૧૦૨૦૧૦/૩૩૫/સ, તા.૦૪/૦૧/૨૦૨૧થી ઠરાવેલ પરીક્ષા નિયમોમાં મુદદા

નંબર-૮ (એફ) ના પેરા નંબર-૨ માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના ૩ (ત્રણ) ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે કવોલીફાઇડ કરવા જણાવેલ છે. કેટેગીરી પ્રમાણે મુખ્ય પરીક્ષામાં કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.

 રાજ્યમાં 06 માર્ચના રોજ પીએસઆઈ ભરતીની લેખિત પરીક્ષાઓ લેવામાં આવી હતી આ પરીક્ષાનું પરિણામ કટઓફ માર્ક્સ સાથે જાહેર કરવામાં આવ્યું છે. પીએસઆઈની મુખ્ય લેખિત પરીક્ષા મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં યોજાય તેવી શક્યતા છે.પીએસઆઈની પરીક્ષામાં કુલ 96,269 ઉમેદવારોના કોલ લેટર ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. આ પૈકીના 88,880 ઉમેદવારોએ પરીક્ષામાં હાજર રહી પરીક્ષા આપી હતી. આ પૈકીના 4311 ઉમેગવારો પરીક્ષા માટે ક્વોલિફાઈ થયા છે.

ઈડબ્લૂયએસમાં 70.50 માર્ક્સ સાથે 295 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

એસસીમાં 68.50 માર્ક્સ સાથે 160 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

એસટીમાં 56.25 માર્ક્સ સાથે 4720 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

એસઈબીસીમાં 71 માર્ક્સ સાથે 778 ઉમેદવારોને પસંદગી થઈ છે.

કુલ 2939 પુરૂષ ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

મહિલા ઉમેદવારોનું કટઓફ

જનરલમાં 61.25 માર્ક્સ કટઓફ સાથે 582 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

ઈડબલ્યૂએસમાં 54.25 માર્ક્સ સાથે 132 ઉમેદવાલો ક્વોલિફાઈ થયા છે.

એસસીમાં 55.25 માર્ક્સ સાથે 66 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

એસટીમાં 47.25 માર્ક્સ સાથે 195 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

એસઈબીસીમાં 56.50 માર્ક્સ સાથે 338 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. કુલ 1313 મહિલા ઉમેદવારોની પસંદગી થઈ છે.

માજી સૈનિક કેટેગરીનું કટઓફ

માજી સૈનિક કેટેગરીમાં જનલકેટેગરરીમાં 60 માર્ક્સ સાથે 34 ઉમેદવારો ક્વોલિફઆઈ થયા છે.

ઈડબલ્યૂએસમાં 56.40 માર્ક્સ સાથે 04 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

એસસીમાં 54.80 માર્ક્સ સાથે 03 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

એસટીમાં 45 માર્ક્સ સાથે 02 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

એસઈબીસીમાં 56.80 ટકા માર્ક્સ સાથે 16 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.

PSI Exam Result: મુખ્ય પરીક્ષા

પીએસઆઈની મુખ્ય પરીક્ષાનું શિડ્યુલ આગામી દિવસોમાં જાહેર થશે. આ પરીક્ષઆ જુનની શરૂઆતમાં પ્રથમ સપ્તાહમાં અથવા તો મે મહિનાના અંતિમ સપ્તાબમાં યોજાશે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

તા.૨૭/૦૪/૨૦૨૨  

પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા માટેની પસંદગી યાદી અંગેની માહિતી માટે અહીં કલિક કરો........


તા.3૦/૦3/૨૦૨૨

(૧) તા.૨૩/૦૩/૨૦૨૨ નારોજ આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવેલ જેમાં પ્રશ્નપત્ર સેટ-૧ મુજબ પ્રશ્ન ક્રમાંકઃ ૭૬ ના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. સુધારેલ આન્સર કી જોવા માટે અહીં કલિક કરો........
(ર) સુધારેલ આન્સર કી પ્રશ્નપત્ર સેટ-૧ મુજબની મૂકવામાં આવેલ છે. જે અંગે તમામે નોંધ લેવી.
(૩) તા.૦૬/૦૩/૨૦૨૨ નારોજ લેવામાં આવેલ પ્રિલિમીનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલિક કરો........ અથવા અહીં કલિક કરો........ અથવા અહીં કલિક કરો........
(૪) પો.સ.ઇ. કેડર તા.૦૪.૦૧.૨૦૨૧ના પરીક્ષા નિયોમામાં મુદદા નંબરઃ ૨૦ માં જણાવ્યા મુજબ પ્રિલિમીનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપવા જણાવેલ છે. જેથી જે ઉમેદવારો પોતાના પ્રિલિમીનરી પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકીંગ ફી ના રૂ.૩૦૦/- “CHAIRMAN PSI RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, કર્ન્ફમેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. ૩૧/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૪/૨૦૨૨ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. (તા.૧૪/૦૪/૨૦૨૨ બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)
(પ) પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા અંદાજે મેં-૨૦૨૨ માસના ત્રીજા અથવા ચોથા અઠવાડીયામાં લેવાનું આયોજન છે. જેની તમામે નોંધ લેવી.
ખાસ નોંધઃ
(૧) પ્રિલિમીનરી પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(ર) તદ્ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.

 


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.