Type Here to Get Search Results !

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB જનીયર ફાર્માસીસ્ટ નાયબ એકાઉન્ટન્ટ કૉલ લેટર્સGPSSB Call Letters Pharmacist and Accountant 2022 Out

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB જનીયર ફાર્માસીસ્ટ નાયબ એકાઉન્ટન્ટ કૉલ લેટર્સ


 

GPSSB નાયબ એકાઉન્ટન્ટ, જુનિયર ફાર્માસિસ્ટ, સમાજ કલ્યાણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી (સહકાર) પરીક્ષા શેડ્યૂલ 2022 સૂચના

 

ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB)   ની પોસ્ટ માટે પરીક્ષા તારીખ સૂચના પ્રકાશિત કરી છે. નાયબ એકાઉન્ટન્ટ, જુનિયર ફાર્માસિસ્ટ, સમાજ કલ્યાણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી (સહકાર). વધુ વિગતો તપાસો પેજ પર નીચે આપેલ છે.

 વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

પરીક્ષા માટેની વિગતો:

બોર્ડનું નામ: GPSSB

પરીક્ષાનું નામ:

·નાયબ એકાઉન્ટન્ટ

· જુનિયર ફાર્માસિસ્ટ

· સમાજ કલ્યાણ નિરીક્ષક

·વિસ્તરણ અધિકારી (સહકાર)

 
કોલ લેટર ડાઉનલોડ લિંક: અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો

GPSSB અપડેટ્સ: અહીં ક્લિક કરો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD

 બ્લોક નં., પાંચમો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦/,ગાંધીનગર

—–જાહેરાત ક્રમાંકઃ૧૧/૨૦૨૧-૨૨ જુનીયર ફાર્માસીસ્ટ અંગેની વિગતવાર સૂચનાઓ ---

(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gpssb.gujarat.gov.in)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB તાજેતરમાં જનીયર ફાર્માસીસ્ટ (વર્ગ-)  ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB જનીયર ફાર્માસીસ્ટ (વર્ગ-)254 જગ્યાઓ માટે ભરતીમાટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

 

. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી "મંડળતરીકે ઉલ્લેખ કરેલ છે.)ધ્વારા પંચાયત સેવાની જનીયર ફાર્માસીસ્ટ (વર્ગ-) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૦૮-૦૨-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક)થી તા.૨૩-૦૨-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦- + સર્વિસ ચાર્જ sBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૨૫-૦૨-૨૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી રહેશે તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૨૫-૦૨-૨૦૨૨ રહેશે. પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા ૨૩-૦૨-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો સૂચનાઓ માં દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને signature (15 kb) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં Scan કરી કોમ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોધ લેવી.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

કુલ ખાલી જગ્યા: 254 પોસ્ટ્સ

પોસ્ટ્સ: જુનિયર ફાર્માસિસ્ટ(વર્ગ-)

શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો:

Rule-3 (b) A candidate shall possess-

a bachelor’s degree in Pharmacy or degree of Doctor of Pharmacy (Pharm D.) obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in India; or any other educational institution recognized as such or declared as deemed to be a University under section 3 of the University Grants Commission Act, 1956; or an equivalent qualification recognized by the Government;

OR

(ii) a diploma in Pharmacy obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in India; or any other educational institution recognized as such or declared as deemed to be a University under section 3 of the University Grants Commission Act,1956 and having about two years experience in dispensing the medicines in hospitals or dispensaries ;

Rule - 3 (c) A candidates shall possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Cvil Services Classification and Recruitment (General) Rules 1967;

Rule - 3(d) A candidate shall Possess adequate knowledge of Gujarati or Hindi or both.

Rule-9. A candidate appointed by direct selection shall be required to get himself registered with the Gujarat Pharmacy Council in accordance with the provisions of the Pharmacy Act 1948 at the time of his application for direct selection, if he is not so registered.

ઉંમર મર્યાદા 36 વર્ષથી વધુ નહીં.

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

પગાર ધોરણ રૂ. 31340/દર મહિને

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.