ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર સિનીયર કલાર્ક, વર્ગ-૩પ્રમાણપત્રોની ચકાસણી યાદી
સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંકઃ ૧૮૫/૨૦૧૯-૨૦
પોસ્ટ: સિનિયર કલાર્ક” વર્ગ-૩
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર મંડળની
જા.ક્ર. ૧૮૫/૨૦૧૯૨૦ - સિનીયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૦૩/03/૨૦૨૨ થી તા. ૦૫/૦૩/૨૦૨૨ દરમ્યાન યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ એકત્રિત ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી આ સાથે નીચે મુજબ મૂકવામાં આવેલ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે. ઉકત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સામાન્ય સુચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
સૂચનાઓઃ
(૧) પ્રસ્તુત યાદીમાં, ઉમેદવારોએ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને પરીક્ષામાં મેળવેલ ગુણના મેરીટસ આધારે કેટેગરી વાઇઝ પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સારૂ બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ છે.
(૨) ઉપર દર્શાવેલ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણીને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની સંખ્યા અને જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓની વિગતો ધ્યાને લઇ ઉમેદવારોએ ઉકત બંને પરીક્ષામાં મેળવેલ એકત્રિત ગુણના મેરીટસ આધારે પસંદગી યાદી તેમજ બાકીના ઉમેદવારોનું પરિણામ તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે.
(૩) ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ આખરી પરિણામ પ્રસિદ્ધ થયેથી સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ માર્કસની વિગતો મંડળની વેસાઇટ પરથી જોઇ શકાશે. તેથી આખરી પરિણામ પ્રસિદ્ધ થયા પહેલાં માર્કસ જાણવા અંગેની કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.
(૪) ઉમેદવાર, ઉપર દર્શાવેલ યાદીમાં પોતાના નામના સમાવેશ માત્રથી તેઓનો પસંદગી યાદીમાં સમાવેશ માટેનો કોઇ હક્ક દાવો કરી શકશે નહીં.
સ્થળઃ ગાંધીનગર તારીખઃ ૦૧/૦૪/૨૦૨૨
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
Syllabus for Computer Proficiency Test Particulars of Test
Duration 1 Hour and 30 Minutes
Marks
Gujarati Typing Test 30 Marks
English Typing Test 20 Marks
Computer practical test with reference to the basic knowledge of computer applications as prescribed in Appendix-G of R.R. Notification. 50 Marks
Total 100 Marks
Appendix-G
Practical Test for Computer Proficiency
Particulars Marks
1. Preparing a note in word file 10 Marks
2. Preparing a Power Point Slide for presentation based on data provided 15 Marks
3. Preparing an Excel spreadsheet and answering an arithmetic problem. 15 Marks
4 Email (with attachments) 10 Marks
આ કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માઈક્રોસોફ્ટ ઓફીસ ૨૦૧૩ના વર્ઝન (Version)માં લેવામાં આવશે. કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટમાં ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતી અને માઈક્રોસોફ્ટ ઈન્ડીક લેન્ગવેજ ઈનપુટ ટુલ-૩ રહેશે. આ સોફ્ટવેરમાં નીચે મુજબના આઠ (8) કી-બોર્ડ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો :ભારતીય નેવીમાં ભરતી 2,500 પોસ્ટ માટે 2022
1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter (G)
4. Gujarati Inscript
5. Gujarati Indica
6. Remington Indica
7. Special Characters
8. Gujarati Terafont
સદર પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને કોલ લેટર તથા ઉમેદવારો માટેની સુચનાઓ ડાઉનલોડ કરવા માટે હવે પછી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવશે. તેથી ઉમેદવારોને મંડળની વેબસાઈટ જોતા રહેવા જણાવવામાં આવે છે. અનિવાર્ય સંજોગોમાં ઉક્ત પરીક્ષાના કાર્યક્રમમાં મંડળ ફેરફાર કરી શકશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક:૧૮૫/૨૦૧૯૨૦ ,સચિવાલયના વિભાગોના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતાના વડા હસ્તકની સીનીયર કલાર્ક વર્ગ-૩ સંવર્ગની જગાઓ પર સીધી ભરતી માટે તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ લેવાયેલ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોનું પરીણામ તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (ભાગ-૨) માટે લાયક ઠરેલ તમામ ઉમેદવારોની કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (કોમ્યુટર કાર્યક્ષમતા કસોટી) તા.૨૪/૦૨/૨૦૨૨ થી તા.૨૭/૦૨/૨૦૧૨ દરમિયાન યોજવામાં આવનાર હતી.
પ્રમાણપત્રોની ચકાસણી યાદીજોવા માટે: અહી ક્લિક કરો
વધુ વિગતો જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો