GPSSB મુખ્ય સેવિકા અને ગ્રામસેવક
ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા કાર્યક્રમ2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB) 225 જગ્યાઓ મુખ્ય સેવિકા ની જગ્યાઓ માટે ભરતી 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB) 1571 જગ્યાઓ ગ્રામસેવક ની જગ્યાઓ માટે ભરતી 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
પંચાયત સેવા વર્ગ-૩- સીધી ભરતી અંગેની જાહેરાત
જાહેરાત ક્રમાંકઃ ૧૪/૨૦૨૧-૨૨ મુખ્ય સેવિકા અંગેની વિગતવાર સૂચનાઓ ---
જાહેરાત ક્રમાંકઃ ૧૫૨૦૨૧-૨૨ ગ્રામસેવક અંગેની વિગતવાર સૂચનાઓ ---
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gpssb.gujarat.gov.in )
ખાલી પડેલા પદો વિશે વિગતો
સંસ્થાનું નામ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB)
જાહેરાત ક્રમાંકઃ ૧૪/૨૦૨૧-૨૨
જાહેરાત ક્રમાંકઃ ૧૫૨૦૨૧-૨૨
કુલ ખાલી જગ્યા: 1571 પોસ્ટ્સ
પોસ્ટ: ગ્રામસેવક પોસ્ટ્સ
કુલ ખાલી જગ્યા: 225 પોસ્ટ્સ
પોસ્ટ: મુખ્ય સેવિકા પોસ્ટ્સ
ઉંમર મર્યાદા 36 વર્ષથી વધુ નહીં.
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
પગાર ધોરણ રૂ. રૂા ૧૯૯૫૦/-દર મહિને
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ઉંમર મર્યાદા 37 વર્ષ
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
પગાર ધોરણ રૂ. રૂા ૩૧,૩૪૦/-દર મહિને
૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી "મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે.)ધ્વારા પંચાયત સેવાની મુખ્ય સેવિકા (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૩૦-૦૩-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૧૫-૦૪-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સર્વિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૧૯-૦૪-૨૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી રહેશે) તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૧૯-૦૪-૨૦૨૨ રહેશે. પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા ૧૫-૦૪-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો notification માં દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને signature (15 kb) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં scan કરી કોમ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોધ લેવી.
આ પણ વાંચો રેલ્વે ભરતી 2900+ ખાલી જગ્યા ભરતી 2022 10મું ધોરણ પાસ
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો