Type Here to Get Search Results !

સિહોર નગરપાલિકા જી.ભાવનગર સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી Sihor BhavnagarNagarpalika Recruitment 28 post 2022

 

 

સિહોર નગરપાલિકા જી.ભાવનગર સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી

 

સિહોર નગરપાલિકા જી.ભાવનગર 28 સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત

સિહોર નગરપાલિકા જી.ભાવનગર તાજેતરમાં 28 સફાઇ કામદારની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સિહોર નગરપાલિકા જી.ભાવનગર સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 


નગરપાલિકા કચેરી, સિહોર, તા.૦૮/૦૩/૨૦૨૨. જાહેરાત ૨૦૧૧-૨૦૧૨

સફાઈ કામદાર ભરતી રાજ્યની નગરપાલિકાઓમાં મંજુર થયેલ મહેકમ પૈકી સફાઈ કામદારોની ખાલી પડેલ જગ્યાઓ ભરવા બાબતે નિયામકશ્રી,નગરપાલિકાનાં પરિપત્ર ક્રમાંક નપાની/મહેકમ-/સફાઈ કામદાર ભરતી/ફા.નં.૧૪૪૨/૨૦૧૭,તા.૨૩/૧૦/૨૦૧૭ મુજબ સરકારશ્રીએ નક્કી કરેલ શરતો અન્વયે સિહોર નગરપાલિકામાં મંજુર થયેલ મહેકમ ના ૫૦ ટકા જેટલી જગ્યા નગરપાલિકાના મંજુર થયેલ ભરતી બઢતી નાં નિયમોનુસાર ભરવાની હોય લાયકાત ધરાવનારાઓ પાસેથી દૈનિક પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૩૦ સુધીમાં જી.પોસ્ટ થી ચીફ ઓફિસરશ્રી,સિહોર નગરપાલિકા, સિહોર જી.ભાવનગર રીતે અરજીઓ પહોચતી કરવાની રહેશે. (કવર ઉપર સફાઈ કામદારની ભરતી તેમજ જે કેટેગરીમાં ઉમેદવારી કરવા માગતા હો તે સ્પષ્ટ જણાવવું ...જા, ..જા,સા.શે..વિગેરે)

ખાલી પડેલા પદો વિશે વિગતો

સંસ્થાનું નામ: સિહોર નગરપાલિકા જી.ભાવનગર

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 જગ્યાનું નામ : સફાઈ કામદાર,

જગ્યાની સંખ્યા : ૨૮

શેક્ષણિક લાયકાત : ધોરણ પાસ,સશક્ત અને લખી વાચી શકે તેવા.

મંજુર થયેલ રોસ્ટર રજીસ્ટરમાં ..જા ની બેકલોગ રહેવા પામેલ ૦૧ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

 ભરવાપાત્ર ૨૮ જગ્યા માંથી ૩૩ ટકા જગ્યા મહિલા અનામતની રહેશે. (સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર) નગરપાલિકામાં કામ કરતા રોજમદાર સફાઈ કામદારોએ પણ જાહેરાત સંદર્ભે સ્વહસ્તાક્ષરમાં અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો

પંજાબ નેશનલ બેંક PNB ભરતી સુરત વિભાગ

જન્મ તારીખ,શૈક્ષણિક લાયકાત તથા આરક્ષિત વર્ગ નાં જરૂરી પ્રમાણપત્ર અરજી સાથે સામેલ રાખવાની રહેશે. | સમય મર્યાદા બહાર કે અધુરી વિગતો દર્શાવતી તેમજ જાહેરાત અગાઉ અપાયેલ અરજી રદ બાતલ ગણવામાં આવશે.

તે નિયામકશ્રી, નગરપાલિકાની કચેરી, ગાંધીનગર પરિપત્ર ક્રમાંક નં નપાની/યુ-/વશી/૪૦૩૫/૨૦૦૪ તા.૦૩/૦૮/૨૦૦૪ મુજબ સરકારશ્રી નક્કી કરેલ શરત અન્વયે નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને જો યોગ્ય લાયકાત ધરાવતા હશે તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે અને તેઓને વય મર્યાદા લાગુ પડશે નહી.પરતું તેમને પણ જન્મ તારીખનું પ્રમાણપત્ર અરજી સાથે ફરજીયાત જોડવાનું રહેશે. ઉમેદવાર કઈ કેટેગરીમાં અરજી કરી છે તે અરજીમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

અરજીઓ સાથે રૂ.૩૦૦/- ફી ડીમાન્ડ ડ્રાફ્ટ કે પોસ્ટલ ઓર્ડર થી આપવાની રહેશે. નિયત ફી સિવાયની અરજીઓ ધ્યાને લેવાની રહેશે નહી.અનામત વગના ઉમેદવારો પાસેથી કોઈ ફી લેવાની રહેશે નહી પરંતુ અરજીઓ સાથે પછાત વર્ગ કે અનુસુચિત જાતી કે જન જાતિનું તેમજ આર્થિક નબળો વર્ગના ઉમેદવારોએ સક્ષમ ઓથોરીટીનું સર્ટીફીકેટ પ્રમાણપત્ર નકલ અરજી સાથે જોડવાની રહેશે. અરજી સાથે સટીફીકેટ સામેલ હોય તો તેવી કોઈ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી,

સામાન્ય અરજદારની વય મર્યાદા ૧૮ થી ૩૩ વર્ષ સુધીની રહેશે. જેમાં એસ.સી/એસ.ટી/.બી.સી. તથા સ્ત્રી ઉમેદવારોને સરકારશ્રી નાં પ્રવર્તમાન નિયમોનુસાર છૂટેછાટે મળવાપાત્ર રહેશે.

સફાઈ કામદારની જગ્યા પર પસંદ થયેલ ઉમેદવારની નિમણૂક સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્ર ક્રમાંક ઇઅસટી/૧૦૨૦૦૫/૬૨૭૮/આર/તા.૦૮/૦૫/૨૦૦૬ નાં પત્ર મુજબ પાચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી અજમાયસી તરીકે કરવામાં આવશે.

અરજીઓ મંજુર- નાં મંજુર કરવાની સત્તા તેમજ નિમણુક બાબતે પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.જેની તમામ હિત સબંધ ધરાવનારાઓએ નોંધ લેવી.

પ્રમુખ નગરપાલિકા સિહોર

નગરપાલિકા સિહોર

Important Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.