Type Here to Get Search Results !

GSSSB હેડ ક્લાર્ક પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત download the call letter of the head clerk examination

 

GSSSB હેડ ક્લાર્ક પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત

 

ગજુરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર હેડ ક્લાર્ક પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત 2022

ગજુરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર (GSSSB) એ તાજેતરમાં હેડ ક્લાર્ક ની ખાલી જગ્યાઓ 2022 માટે સંવર્ગની પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગજુરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર હેડ ક્લાર્ક પોસ્ટ્સ 2022 માટે ભરતી માટે અરજી કરી હોય તેવા ઉમેદવારો નોંધ લેવી.

પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

 

જાહેરાત ક્રમાંક : ૧૯૦/૨૦૨૦-૨૧હેડ ક્લાર્ક

કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત જાહેરાત ક્રમાંક : ૧૯/૨૦૨૦-૨૧હેડ ક્લાર્ક વર્ગ- સંવર્ગની તા.૨૦-૦૩-૨૦૨ રના બપોરના ૧૨-oo થી ૧૪-૦૦ કલાક દરમિયાન લેખિત પરીક્ષા યોજાનાર છે. ઉમેદવારીએ તા, 0-03-20 ૨ના રીજ બપોરના ૧૪-00 કલાક થી તા.૨૦-0-૨૦૨૨ના રોજ બપોરના ૧૨-૦૦ કલાક દરમ્યાન પોતાનો પ્રવેશપત્ર- હાજરીપત્રક (કોલ લેટર) તથા ઉમેદવારો માટેની સુચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી મેળવી લેવાના રહેશે, ઉમેદવારો માટેની સૂચનાઓ મંડળની વેબ સાઇટ https://gsssb.gujarat.gov.in/ ઉપરથી પણ મેળવી શકાશે.

પ્રવેશપત્ર- હાજરીપત્રક (કોલ લેટર) “on line" મેળવવા માટે ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્યુટરમાં;

સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબ સાઇટ પર જવું.

હવે “Call Letter" પર click કરવું. ત્યારબાદ Select job પર click કરી જાહેરાત નંબર : 1 ૧૯/૨૦૨૦-૨૧ Select કરીન  "Confirmation Number" તથા "Birth date" ટાઇપ કરીન ok પર click કરવાથી અલગ Window માં આપના Call Letter (પ્રવેશપત્ર * હાજરીપત્રક)ની પ્રિન્ટ મેળવી લેવાની ૨હેશે. જયારે ઉમેદવારો માટેની સૂચનાઓની પ્રીન્ટ ડાઉનલોડ કરવી ફરજીયાત છે. નોંધ :

() ojas વેબસાઇટ પરથી Call Letter (પ્રવેશપત્ર - હાજરીપત્રક)ની પ્રિન્ટ કરતાં પહેલાં કોમ્યુટર સાથે) જોડેલ પ્રિન્ટરમાં A4 સાઇઝનું setup ગોઠવવું જરૂરી છે.

() ઉમેદવારે જે તે સમયે ઓન લાઇન અરજી confirm કર્યા બાદ મળેલ confirmation Number અને અરજીમાં દર્શાવેલ Birth Date પ્રવેશપત્ર મેળવવા માટે વેબસાઈટમાં ટાઈપ કરવાની રહેશે. તો પ્રવેશપત્ર-હાજરીપત્રક ડાઉનલોડ થશે. જેની જવાબદારી ઉમેદવારની છે.

(3) "જાહેરાત ક્રમાંક; ૧૯o/00-૨૧હેડક્લાર્ક" અન્વયે કોલ લેટર ડાઉનલોડ સંબંધી પૂછપરછ અંગે

મંડળના કંટ્રોલ રૂમના ફોન નંબર : ૦૭૯ ૨૩૨ ૫૭૩૦૪/૫૩૬૨૭ ઉપર કચેરી સમય (૧૦-૩૦ થી ૬-૧૦ સુધી દરમ્યાન જાહેર રજા સિવાય) સંપર્ક સાધવા ઉમેદવારોએ નોંધ લેવી. લેખિત પરીક્ષા સમયે, કોલ લેટર- હાજરીપત્રકની પ્રિન્ટ રજૂ કરવી ફરજીયાત છે.

તારીખ -0/0/૨૦૨૨ ગાંધીનગર

સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,

ગાંધીનગર,

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

Hall Ticket

:: ઉમેદવાર માટેની સૂચનાઓ :: ( તમામ સૂચનાઓ અવશ્ય વાંચી અમલ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.)

() પરીક્ષામાં આપનો પ્રવેશ મંડળની જાહેર ખબર અને તેને સંબંધીત સૂચનાઓને આધારે આપે

ઓન-લાઈન ભરેલ અરજીપત્રકમાંની વિગતો અને તે હેઠળના સોગંદનામાના ખરાપણાને અધિન રહીને આપવામાં આવે છે. જો આપે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત,વય, જાતિ, જેન્ડર, કે અન્ય કોઇપણ માહિતી ભવિષ્યમાં કોઇપણ તબક્કે ખોટી, ક્ષતિયુકત હોવાનું મંડળને જણાશે તો આપની ઉમેદવારી પસંદગી નિમણુંક, મંડળ દ્વારા નિયમાનુસાર " "રદ" થવા પાત્ર ઠરશે.

() જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત પરિપૂર્ણ કરતાં હોય તો સુચના

અન્વયે આપને પરીક્ષામાં નહીં બેસવા માટે સલાહ આપવામાં આવે છે.

 () પરીક્ષાખંડમાં ઉપસ્થિત થવા માટે આપે ડાઉનલોડ કરેલ કોલલેટર-કમ-હાજરીપત્રક ઉપર પોતાનો

ફોટો ચોંટાડી પરીક્ષાખંડમાં અચૂક સાથે લાવવાનો રહેશે. અન્યથા, પરીક્ષામાં આપને બેસવા દેવામાં આવશે નહી. ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલો હોય તદ્દન તેવો ફોટો હાજરીપત્રકમાં ચોંટાડવો ફરજીયાત છે.

() દ્રષ્ટિની ખામીવાળા અને હાથની વિકલાંગતાના કારણે હાથથી લખવા સક્ષમ હોય

તેવાPHઉમેદવારો કે જેઓને લહીયાની સુવિધા જરૂરી હોય તેવા ઉમેદવારોએ જે તે પરીક્ષા કેન્દ્રના સંચાલકશ્રીનો અગાઉથી જરૂરી આધાર પુરાવા (સીવીલ સર્જનના સર્ટિફિકેટ) સાથે રૂબરૂ સંપર્ક કરીને પરીક્ષા શરૂ થતાં પહેલાં લહીયો સાથે રાખવાની મંજુરી મેળવી લેવાની રહેશે. મંજુરી વગર લહિયાની સુવિધા મળી શકશે નહીં.

() પરીક્ષાખંડમાં આપે આપની ઓળખ માટે ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ,

કે સ્કૂલ/કોલેજનું ફોટાવાળુ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. જે નિરીક્ષક (ઇન્વીજીલેટર) માંગે ત્યારે

બતાવવાનું રહેશે

() પરીક્ષા MCQ - OMR (મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન-ઓપ્ટીકલમાર્કરીડર) પધ્ધતિની રહેશે.

ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક તથા પ્રશ્નના જવાબ સામેના O માં બ્લા બ્લેક બોલપોઇન્ટ પેનથી સંપૂર્ણ

·         ઘુંટીને દર્શાવવાના રહેશે. જવાબ સામે આપેલ વર્તુળ જો અધૂરું ઘુંટવામાં આવશે તો તે

જવાબ માન્ય ગણવામાં આવશે નહીં.

() OMR પધ્ધતિથી ઉત્તરપત્રમાં જવાબો લખતાં પહેલાં તે અંગેની સૂચનાઓ અચૂકપણે વાંચવી, પછી

  જવાબો લખવા. Omr ઉત્તરપત્રમાં સ્વહસ્તે બેઠક ક્રમાંક, પ્રશ્નપુસ્તિકા નંબર આંકડામાં તથા પ્રશ્નપુસ્તિકા કોડ અંગ્રેજી અક્ષરમાં અને OMRપધ્ધતિમાં સૂચવ્યા મુજબ અચૂક દર્શાવાનો રહેશે. સિવાય અન્ય કોઇ લખાણ કે ઓળખ ચિહન કરવાં નહિં. અન્યથા ક્ષતિયુક્ત OMR ઉત્તરપત્ર રદ ગણીને કોમ્યુટર ચકાસશે નહી; જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

કોલ લેટર ડાઉનલોડ કરવામાટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.