Type Here to Get Search Results !

રાજપીપળા નગરપાલિકા, જીલ્લા નર્મદા ભરતી જાહેરાત Rajpipla Narmada Nagarpalika Recruitment 16 post 2022

 

રાજપીપળા નગરપાલિકા, જીલ્લા નર્મદા  ભરતી જાહેરાત 2022

 

રાજપીપળા નગરપાલિકા, જીલ્લા નર્મદા સફાઇ કામદાર ની જગ્યાઓ માટે ભરતી 2022

રાજપીપળા નગરપાલિકા, જીલ્લા નર્મદા દ્વારા તાજેતરમાં સફાઇ કામદારની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો રાજપીપળા નગરપાલિકા, જીલ્લા નર્મદા સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

રાજપીપળા નગરપાલિકા, જીલ્લા નર્મદા માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં 16 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ જાહેરાત પ્રસિદ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં છે.

 

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

રાજપીપળા નગરપાલિકા, ભરતી જાહેરાત

રાજપીપળા નગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતી માટે મે.નિયામકશ્રી, નગરપાલિકાઓ ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરીપત્ર ક્રમાંકઃ .પા.ની, મહેકમ- /સફાઇ કામદાર ભરતી /ફા.૧૪૪૨/૨૦૧૭ તા. ૨૩/૧૦/૨૦૧૭ અન્વયે રાજપીપળા નગરપાલિકાની આરોગ્ય શાખાની નીચે જણાવેલ જગ્યાઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાનું નામ

સફાઈ કામદાર

કુલ સંખ્યા 16

શૈક્ષણિક લાયકાત

ધોરણ પાસ

આ પણ વાંચો 10 pass સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતી

 

તમામ અરજદારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૩૦માં ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી ચીફ ઓફિસરશ્રી, રાજપીપળા નગરપાલિકા, જીલ્લા નર્મદા પીન.૩૯૩૧૪૫ ખાતે ફક્ત R.P.A.D. અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. અરજી ફોર્મ રાજપીપળા નગરપાલિકા ખાતેથી કચેરી સમય. દરમ્યાન વિના મુલ્ય મેળવી શકાશે. બીન અનામત ઉમેદવારો પાસેથી અરજી પેટે રૂા.૩૦૦/- ડીમાન્ડ ડ્રાફટ અથવા પોસ્ટલ ઓર્ડરથી રજૂ કરવાનો રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી. સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા શૈક્ષણિક લાયકાત અને અનુભવ પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.

 () ઉમેદવારે અરજી બાયોડેટા સાથે તમામ પ્રમાણીત નકલ સાથે કરવાની રહેશે. અધૂરી વિગત દર્શાવતી તેમજ જાહેરાત પ્રસિધ્ધ થયા અંગેની અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ રદ બાતલ થશે.

 () રાજપીપળા નગરપાલિકા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ પણ અરજી કરી શકશે તેમજ નગરપાલિકાનો અનુભવ વધારાની લાયકાત ગણાશે.

() શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્ર મુજબની સીધી ભરતીની નિમણૂક પાંચ વર્ષના સમયગાળા માટે માસિક ફિક્સ પગાર ચૂકવવામાં આવશે તથા સરકારશ્રી તરફથી વખતોવખત જે સુધારા જાહેર થશે તે લાગુ પડશે. પાંચ વર્ષ પુર્ણ થયે નગરપાલિકાને સેવા સંતોષકારક જણાશે તો નિયમોનુસાર જેતે જગ્યા પર તે સમયે પ્રવર્તમાન ધોરણ મુજબ નિયમિત કરવામાં આવશે. તથા રાજપીપળા નગરપાલિકામાં પ્રવર્તમાન પગાર ધોરણ મુજબ લાગુ પડશે.

() ઉમેદવારની વય મર્યાદા ગુજરાત સરકારશ્રીના નીતિ નિયમો મુજબ રહેશે. તથા નગરપાલિકામાં લાંબા સમયથી રોજમદાર કે ફિક્સ પગારથી કામ કરતાં કર્મચારીઓને ઉમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. તેમજ આવા કર્મચારીઓએ નગરપાલિકામાં બજાવેલ કુલ કામગીરી અથવા ફરજના સમયે ધ્યાને લેવામાં આવશે. તથા ઉપલી વયમર્યાદાની ગણતરી માટે જાહેરાતની અંતીમ તારીખ ધ્યાને લેવાની રહેશે.

 () નગર પાલિકા દ્વારા આવેલ અરજીઓની ચકાસણી થયા બાદ લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ પસંદગીમાં તે જણાવવામાં આવે તે સમયે ઉમેદવારે જન્મનું પ્રમાણપત્ર અથવા ઉમરનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, અને જાતિના અસલ પ્રમાણપત્રો સહિત ઇન્ટરવ્યુમાં પોતાના સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

 () હાજર રહેલ ઉમેદવારોનો ઇન્ટરવ્યુની પસંદગીની પ્રક્રિયા સરકારશ્રીના નિયમોની જોગવાઇ અનુસાર કરવામાં આવશે

આ પણ વાંચો રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ માં ભરતી  

 

() ઉમેદવારોએ કરેલ અરજી પરત્વે ખોટા આધાર પુરાવાઓ સામેલ કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. અને તેવા ઉમેદવારોની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. અગાઉ ભરતી માટે નગરપાલિકા દ્વારા અપાયેલ જાહેરાત રદ ગણવી તથા ઉમેદવારોએ ફરીથી જાહેરાત મુજબ અરજી કરવાની રહેશે.

() સદરહુ ભરતી પ્રક્રિયા સરકારશ્રીના વખતોવખતના નિયમો, કાયદાઓ અને જોગવાઈઓ તેમજ કમિશનરશ્રી મ્યુનિસિપાલિટી, ગાંધીનગર તથા પ્રાદેશિક કમિશનરશ્રી, સુરત ઝોન દ્વારા સૂચિત ભરતી-બઢતીના નિયમોના ફેરફારો અને જગ્યાઓ ભરવાની મંજૂરીના નિર્ણયને આધીન રહેશે.

 () ભરતી અંગેની આખરી નિર્ણય કરવાનો હક્ક રાજપીપળા નગરપાલિકાની પસંદગી સમિતિને અબાધિત રહેશે. રાજપીપળા નગરપાલિકા

સ્થળરાજપીપળા

તારીખ ૦૪/૦૩/૨૦૨૨

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.