Type Here to Get Search Results !

નવસારી જિલ્લામાં કાર્યરત ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ભરતી Navsari District Project Management Unit (DPMU) Recruitment 2022

 

નવસારી જિલ્લામાં કાર્યરત ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ભરતી 2022

 

નવસારી જિલ્લામાં કાર્યરત ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ જગ્યાની ભરતી અંગેની જાહેરાત 2022

નવસારી જિલ્લામાં કાર્યરત ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ દ્વારા તાજેતરમાં કોલ્ડચેઈન ટેકનિશયન લેબોરેટરી ટેકનીશ્યન ,ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો નવસારી જિલ્લામાં કાર્યરત ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ જગ્યાની ભરતી અંગેની જાહેરાત માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

નવસારી જિલ્લામાં કાર્યરત ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં 04 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રકાશિત. (જાહેરાત. પ્રકાશિત તારીખ: 20.03.2022) છે.

 

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

નવસારી જિલ્લામાં કાર્યરત ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત અને માસિક ફિક્સ મહેનતાણા નીચે મુજબની જગ્યાઓ મેરીટથી ભરવાની હોય જેમાં લાયકાત ધરાવનાર ઉમેદવારોએ જાહેરાત પડ્યાના ૧૦ દિવસમાં (રજાનાં દિવસોને બાદ કરતા) માત્ર અને માત્ર રજી.પી.એડી.થી અરજી કરવાની રહેશે. ઉમેદવારે રજી.પી..ડી.માં જે તે જગ્યા માટે અરજી કરેલ છે. તે જગ્યાનું નામ કવરની જમણી બાજુ લખવાનું રહેશે. તેમજ ઉમેદવારે તેમનાં શૈક્ષણીક લાયકાતના તમામ દસ્તાવેજી પુરાવાઓ જેમ કે એચ.એસ.સી.માર્કશીટ એચ. એસ સી, માર્કશીટની તથા જે તે પોસ્ટની માર્કશીટની true કોપી, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, કોમ્યુટરની પ્રાથમિક જાણકારીનું પ્રમાણપત્ર, આધારકાર્ડની ઝેરોક્ષ સામેલ કરવાની રહેશે. પ્રમાણપત્ર સામેલ હશે તેવી અરજી રદ કરવામાં આવશે પાછળથી કોઈ સર્ટીફિકેટ સામેલ કરવામાં આવશે નહીં.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જગ્યાનું નામ

1 કોલ્ડચેઈન ટેકનિશયન

કુલ જગ્યા - 0૧

ફરજ નું સ્થળ

 ગ્રામ્ય / શહેરી

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

.સરકારી આઈ.ટી.આઈ. રેફ્રીજરેટર મીકેનીકનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.

 ફીક્સ પગાર પ્રતિમાસ ૧OOOO

. ઓટોમોબાઈલ મીકેનીકલ, રેફ્રીજરેશન, એરકન્ડીશનીંગ કામગીરીનો વર્ષનો અનુભવ.

. ઉમર ૪૫ વર્ષથી વધુ હોવી જોઈએ. (જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી)

2 લેબોરેટરી ટેકનીશ્યન

ફરજ નું સ્થળ

ગ્રામ્ય

કુલ જગ્યા 0૧

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

. બી.એસ.સી. વીથ કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમાં માન, યુનિર્વસીટીની પદવી.

ફીક્સ પગાર પ્રતિમાસ ૧૩OOO

. સરકાર માન્ય સંસ્થામાંથી ડી.એમ.એલ.ટી.નો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.

. કોમ્યુટરનું પ્રાથમિક જ્ઞાન, સીસીસી સર્ટીફીકેટ હોવું જોઈએ.

, ઉંમર ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ. (જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી)

૩ | ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

કુલ જગ્યા - 0.

ફરજ નું સ્થળ

આર. બી...કે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

. માન્ય યુનિર્વસીટીમાં બેચલર ઓફ ફાર્મસી અથવા ડિપ્લોમાં ફાર્મસીની લાયકાત હોવી જોઈએ.

ફીક્સ પગાર પ્રતિમાસ ૧૩OOO

. ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ આવશ્યક છે.

, કોમ્યુટરનું પ્રાથમિક જ્ઞાન, સીસીસી સર્ટીફીકેટ હોવું જોઈએ.

. ઉંમર ૪૦ વર્ષથી વધુ હોવી જોઈએ. (જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી)

નોંધ :-

જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો સંપૂર્ણ હક્ક અધિકાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નવસારીનો રહેશે. અને માટે કોઈ કારણો આપવા બંધાયેલ નથી. ઉપરોક્ત માન્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારે સ્વઅક્ષરે અરજી કરવાની રહેશે.

અરજી કરવાનું સરનામું

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી

જો માળ, આરોગ્ય શાખા(આરસીએચ)

જિલ્લા પંચાયત કચેરી, નવસારી

પીન કોડ નંબર-૩૯૬૪૪૫

 જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રકાશિત. (જાહેરાત. પ્રકાશિત તારીખ: 20.03.2022)

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.