Type Here to Get Search Results !

ITI નવસારી ,શંખેશ્વર-પાટણ,નેત્રંગ-ભરૂચ,ગોત્રી (વડોદરા) પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી 2022

 

ITI નવસારી ,શંખેશ્વર-પાટણ,નેત્રંગ-ભરૂચ,ગોત્રી (વડોદરા) પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી 2022

 


ગુજરાત સરકાર સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા -નવસારી ,શંખેશ્વર-પાટણ,નેત્રંગ-ભરૂચ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે ભરતી 2022

ગુજરાત સરકાર સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા નવસારી ,શંખેશ્વર-પાટણ,નેત્રંગ-ભરૂચ,ગોત્રી (વડોદરા) તાજેતરમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત સરકાર સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા નવસારી ,શંખેશ્વર-પાટણ,નેત્રંગ-ભરૂચ,ગોત્રી (વડોદરા) પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ઔદ્યોગીક તાલીમ સંસ્થા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ 03-03-2022 છે.

 

ઔદ્યોગિક તાલીમ સંસ્થા-નવસારી પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની ભરતી

ઓધોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા-નવસારી () (હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર અને બ્યુટીકલ્ચર એન્ડ હેર ડ્રેસીંગ સેક્ટર)માં ઉપર મુજબ જુદા-જુદા NCVT/ GCVT વ્યવસાયોમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થારૂપે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની માનદ્ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પિરીયડ દીઠ રૂ.૯૦/- લેખે મહત્તમ દૈનિક કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.૫૪૦/-ના દરે માસિક રૂ.૧૩૫૦૦/- થી વધુ નહીં તે રીતે ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ (એક વર્ષથી વધુ) સાથેની વિગતવાર અરજી તેમજ તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવો. cITs પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહિં તે મુજબનું લિખિતમાં એફીડેવીટથી બાહેંધરી પત્ર આપવાનું રહેશે. પ્રક્રિયા સંપૂર્ણપણે મેરીટ આધારીત રહેશે. ટપાલ ખાતાનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં. માનદ વ્યાખ્યાતાની સેવા લેવા માટેનો અબાધિત નિર્ણય સંસ્થાની કમિટીનો રહેશે


 જાહેરાતની મુદત લંબાવવા બાબત ઔદ્યોગિક તાલીમ સંસ્થા-નવસારી () દ્વારા તા. ૧૯/૦૨/૨૦૨૨નાં રોજ હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર અને અને બ્યુટી કલ્ચર એંડ હેર ડેસીંગ સેક્ટરમાં પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર બાબતની જાહેરાત આપવામાં આવેલ છે, જેમાં અરજી કરવાની છેલ્લી તા.૦૩/૦૩/૨૦૨૨ થી લંબાવીને તા.૧૪/૦૩/૨૦૨ સુધીની કરવામાં આવે છે, બાકીની વિગતો યથાવત રહેશે જેની નોંધ લેવી. સંસ્થાની વેબસાઈટ ; mahilaitinavsari@gujarat.gov.in પરથી પણ વિગતો મળશે. રૂબરૂ મુલાકાતની તારીખ : ૧૬/૦૩/૨૦૨૨ સમય ૧૨:00 કલાકે

. સંસ્થામાં રૂબરૂ નિયત ફોર્મેટમાં અરજી આપવાની છેલ્લી તારીખ : ૦૩/૦૩/૨૦૨૨

. રૂબરૂ મુલાકાતનું સ્થળ | સરનામું : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા - નવસારી (), જિલ્લા સેવા સદનની પાછળ, કાલિયાવાડી, ગ્રીડ રોડ, નવસારી-૩૯૬૪૨૭,

. રૂબરૂ મુલાકાતની તારીખ : ૦૭/૦૩/૨૦૨૨ . રૂબરૂ મુલાકાતનો સમય : સવારે ૧૨:૦૦ કલાકે.

માહિતી/નવસારી/પ૧/૨૦૨૨ તા સંસ્થા, નવસારી ()

 

 

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, શંખેશ્વર (મહિલા) પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, શંખેશ્વર (મહિલા) પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા બાબત નિયામકશ્રી રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા શંખેશ્વર (મહિલા) ખાતે જુદા જુદા NCVT/GCVT વ્યવસાયોમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ભરાય ત્યાં સુધી વચગાળાની | વ્યવસ્થા રૂપે બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગ્રુપ અને મેડિકલ & નર્સિગ ગ્રુપ માટે પ્રવાસી (મુલાકાતી) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી તા. ૦૩/૦૩/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અરજીઓ મંગાવવામાં આવે છે. પીરીયડ દીઠ રૂ. ૯૦/- લેખે મહત્તમ દૈનિક પીરીયડ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ. ૫૪૦/-નાં દરે માસિક રૂ. ૧૪૦૪૦ -થી વધે નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેશે. અરજી ફોર્મમાં મોબાઇલ નંબર આપવો ફરજીયાત રહેશે. લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી. cITs પાસ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઇ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહી તે મુજબનું લેખિતમાં એફીડેવિટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે. પ્રવાસી (મુલાકાતી) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ લેવા અંગેની વધુ વિગતો તેમજ અંગેનું અરજી ફોર્મ સંસ્થા ખાતેથી મળી રહેશે.

સરનામું : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, શંખેશ્વર (મહિલા) બક્ષીપંચ હોસ્ટેલની બાજુમાં, શંખેશ્વર-સમી હાઈ-વે, શંખેશ્વર, તા. શંખેશ્વર જી. પાટણ - ૩૮૪૨૪૬

આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા, નામાનિ/પાટણ/પ૧૪/૨૦૨૨ શંખેશ્વર (મહિલા)

 

 

ગુજરાત સરકાર ઔધોગિક તાલીમ સંસ્થા, નેત્રંગ (મહિલા) ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સટ્રક્ટરની

ગુજરાત સરકાર ઔધોગિક તાલીમ સંસ્થા, નેત્રંગ (મહિલા) ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સટ્રક્ટરની | માનદ સેવા આમંત્રિત કરવા અંગે.

 ઔદ્યોગિક તાલીમ સંસ્થા, નેત્રંગ, (મહિલા) ખાતે નીચે મુજબના વ્યવસાયમાં સુપરવાઇઝર ઇન્સટ્રેક્ટરની નિયમિત જગ્યાઓ નાં ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુ. (માનદ સેવાની) તદ્દન હંગામી તથા કામચલાઉ ધોરણે જરૂરીયાત હોય તે માટે ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબ વ્યવસાઓ માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ સાથે, નીચે દર્શાવેલ સરનામે તા.૦૩-૦૩-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૩૦ કલાક થી ૧૩:૩૦ કલાક દરમ્યાન વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું. હાજર ઉમેદવારોની મેરિટ અનુસાર પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. સરકારશ્રીના પ્રવાસી સુ.. નાં પ્રવર્તમાન ધોરણો અન્વયે દૈનિક મહેનતાણું રૂા.૫૪૦/- મહત્તમ ના ધોરણે મળવાપાત્ર રહેશે. CITS પાસ ઉમેદવારને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

ક્રમ ટ્રેડ ગ્રુપ સંભવિત જગ્યા

સુઇંગ ટેકનોલોજી, ડ્રેસ મેકિંગ/ ગારમેન્ટસ

લાયકાત

 અધિકૃત સંસ્થા માંથી સંબંધિત ટ્રેડ નો એનટીસી એનએસી સુઇગ ટેકનોલોજી અને કટીંગ એન્ડ સુઇગ (પાસ અને ત્યાર બાદ નો વર્ષનો અનુભવ) અથવા ડિપ્લોમા -ગારમેન્ટ ફેબ્રિકેટીંગ ટેકનોલોજી કોસ્ચ્યુમ ડીઝાઇન પાસ બાદ નો વર્ષનો અનુભવ અથવા ડીગ્રી ઇન- ફેશન અને એપેરલ ટેકનોલોજી પાસ બાદનો વર્ષનો અનુભવ હોવો જોઇશે.

કોસ્મેટોલોજી બ્યુટી કલ્ચર અને હેર ડ્રેસિંગ

 બેઝિક કોમેટોલોજી અથવા હેર એન્ડ સ્કીન કેર (NCVT/GCVT/IT/RVTI) | | અને સંલગ્ન ફિલ્ડમાં 0૧ વર્ષ નો અનુભવ હોવો જોઇશે. અથવા ડિપ્લોમાં in. બ્યુટી કલ્ચર અને સંલગ્ન ફિલ્ડમાં ૦૨ વર્ષનો અનુભવ.

 રૂબરૂ મુલાકાતનું સ્થળ/ સરનામું

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, નેત્રંગ (મહિલા), તાલુકા સેવા સદનની પાછળ, તા.નેત્રંગ, જી. ભરૂચ.

 (માહિતી-ભરૂચ-૬૦૭-૨૦૨૨)

ગુજરાત સરકાર ઔધોગિક તાલીમ સંસ્થા, ગોત્રી (વડોદરા) જાહેરાત

ગુજરાત સરકાર ઔધોગિક તાલીમ સંસ્થા, ગોત્રી (વડોદરા) જાહેરાત નિયામકશ્રી, રોજગાર અને તાલીમ નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોત્રી ખાતે તાલીમાર્થીઓને અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે તદ્દન હંગામી ધોરણે પ્રથમ તબક્કે બે માસ માટે અંગ્રેજી વિષય સાથે B.A.B.ed, B.A.M.Ed, M.A. B.ed., M.A.M.ed. ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારોને કલાક દીઠ રૂપિયા ૯૦ લેખે મહત્તમ દૈનિક છ કલાક અઠવાડીયાના ત્રણ દિવસનું માનદ વેતન ચુકવવામાં આવશે. આવા ઉમેદવારોને સેવા વિષયકનો કોઇ હક્ક દાવો રહેશે નહિ તે મતલબનું નિયત કરેલ બાંહેધરીનું એફીડેવિટ રજુ કરવાનું રહેશે તેમજ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથેની વિગતવાર અરજી અને | તમામ આધાર પુરાવાઓ તારીખ ૦૩-૦૩-૨૦૨૨ સુધીમાં સંસ્થા ખાતે રૂબરૂ | RPAD દ્વારા જમા કરાવવાની રહેશે. |

) રૂબરૂ મુલાકાતનો સ્થળ- ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોત્રી, ઝાયડેક્ષ કંપનીની [પાછળ, ગોત્રી-સેવાસી રોડ, ન્યુ અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૧

) રૂબરૂ મુલાકાતની તારીખઃ ૦૪-૦૩-૨૦૨૨

) રૂબરૂ મુલાકાતનો સમયઃ સવારે ૧૧.૦૦ વાગ્યે.

આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોત્રી. (માહિતી-વડો-૧૩૨૨-૨૧-૨૨)

 

 

નવસારી જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
શંખેશ્વરજાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો

નેત્રંગ જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ગોત્રીજાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
 

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.