Type Here to Get Search Results !

GSSSB બાગાયત નિરીક્ષકHORTICULTURE SUPERVISOR ,મેનેજર- ગ્રેડ -૨ MANAGER લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ અને OMR Sheet 2022

 

GSSSB બાગાયત નિરીક્ષક ,મેનેજર- ગ્રેડ - લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ અને OMR Sheet 2022

 

ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) સબ બાગાયત નિરીક્ષક ,મેનેજર- ગ્રેડ - લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ અને OMR Sheet 2022

ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) એ તા. ૧૬/૦૯/૨૦૨૧ અને તા. ૧૭/૦૯/૨૦

ના ​​રોજ યોજાયેલી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના પ્રથમ તબક્કાના અંતે કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટના બીજા તબક્કા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદીનું પરિણામ અને OMR Sheet પ્રકાશિત કર્યું છે. આ માટેની વિગતો આ પેજ પર નીચે આપેલ છે.

GSSSB સબ બાગાયત નિરીક્ષક ,મેનેજર- ગ્રેડ - 2022 માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી હતી. હવે ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) બાગાયત નિરીક્ષક ,મેનેજર- ગ્રેડ - ઉમેદવારોની યાદી કે જેમણે પ્રથમ તબક્કાના અંતે કોમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટીના બીજા તબક્કા માટે લાયકાત મેળવી છે. તા. ૧૬/૦૯/૨૦૨૧ અને તા. ૧૭/૦૯/૨૦૧૧ ના ​​રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનો તબક્કો. ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) સબ બાગાયત નિરીક્ષક ,મેનેજર- ગ્રેડ - માટે અરજી કરી હોય તેવા લાયક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પરથી તપાસ કરી શકે છે. ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) બાગાયત નિરીક્ષક ,મેનેજર- ગ્રેડ - માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની સીધી યાદી આ પેજ પર નીચે આપેલ છે.

. જા.ક્ર. ૧૯૪૨૦૨૦૨૧, બાગાયત નિરીક્ષક

. જા.ક્ર. ૧૯૭૨૦૨૦૨૧, મેનેજર- ગ્રેડ -

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળ દ્વારા વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત પૈકીની () જાહેરાત ક્રમાંકઃ ૧૯૪/૨૦૨૦૨૧- બાગાયત નિરીક્ષક અને () જાહેરાત ક્રમાંક ૧૯૭/૨૦૨૦૨૧- મેનેજર- ગ્રેડ- , વર્ગ- સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા. ૧૬/૦૯/૨૦૨૧ અને તા. ૧૭/૦૯/૨૦૧૧ ના રોજ યોજવામાં આવેલ હતી. ઉકત સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાઓના ત્રણ ગણા ઉમેદવારો ( ૪૦ % લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં) ને બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની યાદી નીચે આપેલ લીન્ક ફાઇલ પર મૂકવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

. જા.ક્ર. ૧૯૪૨૦૨૦૨૧, બાગાયત નિરીક્ષક

. જા.ક્ર. ૧૯૭૨૦૨૦૨૧, મેનેજર- ગ્રેડ -

ઉકત સંવર્ગોની બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જેનો જાહેરાત - સંવર્ગવાર વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબ સાઇટ પર મુકવામાં આવશે. કોમ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષાનું સ્થળ અને સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલાં મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

મંડળ દ્વારા વિવિધ તાંત્રિક/બિન તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત પૈકીની () જાહેરાત ક્રમાંકઃ ૧૯૪/૨૦૨૦૨૧- બાગાયત નિરીક્ષક અને () જાહેરાત ક્રમાંકઃ ૧૯૭/૨૦૨૦૨૧- મેનેજર- ગ્રેડ- , () જાહેરાત ક્રમાંકઃ ૧૮૯/૨૦૨૦-૨૧, પેટા હિસાબનીશ / સબ ઓડિટર, વર્ગ- સંવર્ગોની જુદી જુદી તારીખોએ યોજાયેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોની OMR Sheet ની ઇમેજ http://103.54.23.146/gsssb_viewomr/ ની લિંક પર મુકવામાં આવેલ છે. OMR Sheet ની ઇમેજ તા. ૦૧/0/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨૦૦ કલાકથી થી તા. ૨૦/૦૩/૨૦૨૨ દરમ્યાન જોઇ શકશે/ડાઉનલોડ કરી શકશે. અંગે દરેક સંબંધિત ઉમેદવારે જે તે જાહેરાત નંબર સિલેકટ કરીને પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખવાની રહેશે અને ઇમેજ ટેસ્ટ ટાઇપ કરીને લોગ ઇન થવાનું રહેશે. ત્યાર બાદ OMR Sheet ની ઇમેજ જોઇ શકશે/ડાઉનલોડ કરી શકશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

બાગાયત નિરીક્ષક લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી માટે: અહી ક્લિક કરો

મેનેજર- ગ્રેડ -લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી માટે: અહી ક્લિક કરો

OMR જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

OMR જોવા માટે:  અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) :

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.