Type Here to Get Search Results !

GSSSB હેડ ક્લાર્ક પરીક્ષા કેન્દ્રના નામમાં સુધારા બાબત , ઓમર અને તે ભરવા અંગેની અગત્યની સુચના Head Clerk Exam Center Change and OMR instructions 2022 Notification 2022

 

GSSSB હેડ ક્લાર્ક પરીક્ષા કેન્દ્રના નામમાં સુધારા બાબત , OMR અને તે ભરવા અંગેની અગત્યની સુચના

 

GSSSB હેડ ક્લાર્ક પરીક્ષા કેન્દ્રના નામમાં સુધારા બાબત , OMR અને તે ભરવા અંગેની અગત્યની સુચના

2022

ગજુરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર (GSSSB) એ તાજેતરમાં હેડ ક્લાર્ક ની ખાલી જગ્યાઓ 2022 માટે સંવર્ગની પરીક્ષા કેન્દ્રના નામમાં સુધારા બાબત , OMR અને તે ભરવા અંગેની અગત્યની સુચના જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગજુરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર હેડ ક્લાર્ક પોસ્ટ્સ 2022 માટે ભરતી માટે અરજી કરી હોય તેવા ઉમેદવારો નોંધ લેવી.

પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વિગતો

જાહેરાત ક્રમાંક / સંવર્ગનું નામ ૧૯૦/૨૦૨૦-૨૧ હેડ ક્લાર્ક, વર્ગ-

સંસ્થાનું નામ: ગજુરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર (GSSSB)

કુલ ખાલી જગ્યા: 155 પોસ્ટ્સ

પોસ્ટ:  હેડ ક્લાર્ક, વર્ગ-

મહત્વપૂર્ણ તારીખ

પરીક્ષાની તારીખ અને સમય ૨૦/૦૩ / ૨૦૨૨ બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦

વેબસાઇટ એડ્રેસ : “https://gsssb.gujarat.gov.in")

સચિવાલયના વિવિધ વહીવટી વિભાગો હેઠળના ખાતાના વડાઓની કચેરી હસ્તકની હેડ ક્લાર્ક વર્ગ- સંવર્ગની સીધી ભરતી માટે મંડળની જાહેરાત ક્રમાંક : ૧૯૦/૨૦૨૦૨૧ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૦/૦૩/૨૦૨૨, રવિવારના રોજ બપોરે ૧૨:૦૦ થી થી ૧૪:૦૦ કલાક દરમિયાન લેવાનાર છે. જેમાં નીચે જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રના નામ-સરનામામાં સુધારો થયેલ હોય, નીચે મુજબના સુધારા થયેલ પરીક્ષા કેન્દ્રને ધ્યાને લઇ, ઉમેદવારોએ સુધારેલ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવાની રહેશે.

કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રનું નામ-સરનામું

એમ. જી. ટીચર્સ હાઇસ્કૂલ,  કોમર્સ રસ્તા, નવરંગપુરા, અમદાવાદ

ઉમેદવાર પરીક્ષા આપવાની છે તે સુધારા  થયેલ પરીક્ષા કેન્દ્રનું નામ-સરનામું

. જી. હાઇસ્કૂલ, કોમર્સ રસ્તા, નવરંગપુરા, અમદાવાદ

બેઠક નંબર |

190025261 -190025560

ઉમેદવારે ઉપર દર્શાવેલ સુધારા થયેલ પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર રહી પરીક્ષા આપવાની રહેશે. જૂના પરીક્ષાકેન્દ્રવાળા કોલ લેટર્સ માન્ય રહેશે.

તારીખ : ૧૫/૦૩/૨૦૨૨

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,

 

.એમ.આર. ભરવા માટેની સૂચના

 1. તમને મળેલ પ્રશ્નપુસ્તિકા (Question Booklet) નંબર તથા .એમ.આર. શીટ (Answer sheet) નંબર તમારા રોલ નંબર મુજબ સરખા (Identical) હોવા જોઈએ. જો તે મુજબ પ્રશ્નપુસ્તિકા (Question Booklet) તથા .એમ.આર. શીટ (Answer Sheet) મળેલ ના હોય તો તુરત ખંડનિરીક્ષકનો સંપર્ક કરવો.

2. પ્રશ્નપુસ્તિકાસીરીઝ (Question Bookletseries) નમૂનામાં દર્શાવ્યા મુજબ અચૂક લખવો તથા .એમ.આર.માં એનકોડ (Encode) કરવો.

 3. .એમ.આર.શીટ (AnswerSheet) માં પ્રશ્ન નંબરની સામે યોગ્ય જવાબનું વર્તુળ નમૂનામાં દર્શાવ્યા મુજબ સંપૂર્ણપણે એનકોડ (Encode) કરવું.

4. જો આપ કોઈ પ્રશ્નનો ઉત્તર આપવા માંગતા હોવ, તો તે પ્રશ્ન નંબર સામે નમૂનામાં દર્શાવ્યા મુજબ 'E' ઓપ્શન ('E' option) નું વર્તુળ એનકોડ (Encode) કરવું જેથી તે પ્રશ્નના ગુણ કપાત થશે નહીં.

5. ઉમેદવારે .એમ.આર.શીટ (Answer Sheet) ઉપરનિયત જગ્યાએ પરીક્ષાનું નામ, પરીક્ષાની તારીખ તથા જન્મ તારીખ લખવાની રહેશે.

6. ઉમેદવારે .એમ.આર.શીટ (AnswerSheet) ઉપર નિયત જગ્યાએ પોતાની સહી ફરજીયાત કરવી તથાખંડ નિરીક્ષકની સહીઅચૂક કરાવવી.

 ખાસ સૂચના: 1. માત્ર ભૂરી/કાળી શાહીવાળી બોલપેન (Blue/BlackBallpointeen) નો ઉપયોગ કરવો.

2. .એમ.આર.શીટ પર વ્હાઈટનર (Whitner) અથવા વ્હાઈટ ફલુઈડ ઈંક (WhiteFluid Ink) નો ઉપયોગ કરવો નહીં.

Hall Ticket

:: ઉમેદવાર માટેની સૂચનાઓ :: ( તમામ સૂચનાઓ અવશ્ય વાંચી અમલ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.)

() પરીક્ષામાં આપનો પ્રવેશ મંડળની જાહેર ખબર અને તેને સંબંધીત સૂચનાઓને આધારે આપે

ઓન-લાઈન ભરેલ અરજીપત્રકમાંની વિગતો અને તે હેઠળના સોગંદનામાના ખરાપણાને અધિન રહીને આપવામાં આવે છે. જો આપે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત,વય, જાતિ, જેન્ડર, કે અન્ય કોઇપણ માહિતી ભવિષ્યમાં કોઇપણ તબક્કે ખોટી, ક્ષતિયુકત હોવાનું મંડળને જણાશે તો આપની ઉમેદવારી પસંદગી નિમણુંક, મંડળ દ્વારા નિયમાનુસાર " "રદ" થવા પાત્ર ઠરશે.

() જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત પરિપૂર્ણ કરતાં હોય તો સુચના

અન્વયે આપને પરીક્ષામાં નહીં બેસવા માટે સલાહ આપવામાં આવે છે.

 () પરીક્ષાખંડમાં ઉપસ્થિત થવા માટે આપે ડાઉનલોડ કરેલ કોલલેટર-કમ-હાજરીપત્રક ઉપર પોતાનો

ફોટો ચોંટાડી પરીક્ષાખંડમાં અચૂક સાથે લાવવાનો રહેશે. અન્યથા, પરીક્ષામાં આપને બેસવા દેવામાં આવશે નહી. ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલો હોય તદ્દન તેવો ફોટો હાજરીપત્રકમાં ચોંટાડવો ફરજીયાત છે.

() દ્રષ્ટિની ખામીવાળા અને હાથની વિકલાંગતાના કારણે હાથથી લખવા સક્ષમ હોય

તેવાPHઉમેદવારો કે જેઓને લહીયાની સુવિધા જરૂરી હોય તેવા ઉમેદવારોએ જે તે પરીક્ષા કેન્દ્રના સંચાલકશ્રીનો અગાઉથી જરૂરી આધાર પુરાવા (સીવીલ સર્જનના સર્ટિફિકેટ) સાથે રૂબરૂ સંપર્ક કરીને પરીક્ષા શરૂ થતાં પહેલાં લહીયો સાથે રાખવાની મંજુરી મેળવી લેવાની રહેશે. મંજુરી વગર લહિયાની સુવિધા મળી શકશે નહીં.

() પરીક્ષાખંડમાં આપે આપની ઓળખ માટે ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ,

કે સ્કૂલ/કોલેજનું ફોટાવાળુ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. જે નિરીક્ષક (ઇન્વીજીલેટર) માંગે ત્યારે

બતાવવાનું રહેશે

() પરીક્ષા MCQ - OMR (મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન-ઓપ્ટીકલમાર્કરીડર) પધ્ધતિની રહેશે.

ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક તથા પ્રશ્નના જવાબ સામેના O માં બ્લા બ્લેક બોલપોઇન્ટ પેનથી સંપૂર્ણ

·         ઘુંટીને દર્શાવવાના રહેશે. જવાબ સામે આપેલ વર્તુળ જો અધૂરું ઘુંટવામાં આવશે તો તે

જવાબ માન્ય ગણવામાં આવશે નહીં.

() OMR પધ્ધતિથી ઉત્તરપત્રમાં જવાબો લખતાં પહેલાં તે અંગેની સૂચનાઓ અચૂકપણે વાંચવી, પછી

  જવાબો લખવા. Omr ઉત્તરપત્રમાં સ્વહસ્તે બેઠક ક્રમાંક, પ્રશ્નપુસ્તિકા નંબર આંકડામાં તથા પ્રશ્નપુસ્તિકા કોડ અંગ્રેજી અક્ષરમાં અને OMRપધ્ધતિમાં સૂચવ્યા મુજબ અચૂક દર્શાવાનો રહેશે. સિવાય અન્ય કોઇ લખાણ કે ઓળખ ચિહન કરવાં નહિં. અન્યથા ક્ષતિયુક્ત OMR ઉત્તરપત્ર રદ ગણીને કોમ્યુટર ચકાસશે નહી; જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.

 

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

OMR  અગત્યની સુચના જોવા માટે:  અહી ક્લિક કરો

કોલ લેટર ડાઉનલોડ કરવામાટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.