Type Here to Get Search Results !

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર બિનસચિવાલય લેખિત કસોટી અગત્યની જાહેરાત gsssb binsachivaly exam update

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર બિનસચિવાલય 

લેખિત કસોટી અગત્યની જાહેરાત 

 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

અગત્યની જાહેરાત

મંડળની જા.ક્ર.- ૧૫૦/ર૦૧૮૧૯ - બિનસચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્‍પર્ધાત્મક લેખિત કસોટી તા. ૨૪/૦૪/૨૦૨૨ ના રોજ યોજવા અંગની અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારાગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન, વર્ગ- સંવર્ગ અને સચિવાલયના વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ-" સંવર્ગ માટે તા.૧ર/૧૦ર૦૧૮ના રોજની જાહેરાત ક્રમાંકઃ ૧૫૦/૨૦૧૮-૧૯ અને તા.૧/૬/ર૦૧૯, તા.૧૬/૧૧/૨૦૧૯ની સુધારા જાહેરાત અન્વયે પ્રથમ તબક્કાની MCQ-OMR પધ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા.૨૪/૦૪/૨૦૨૨ રવિવાર, સવારે ૧૧-૦૦ થી ૧૩-૦૦ દરમિયાન યોજવા મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે. અનિવાર્ય કારણોસર મંડળ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.

જાહેરાત ક્રમાંક / સંવર્ગનું નામ

જાહેરાત ક્રમાંકઃ ૧૫૦/૨૦૧૮-૧૯ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ

તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન, વર્ગ- સંવર્ગ અને સચિવાલયના વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ-

પરીક્ષાની તારીખ અને સમય

૨૪/૦૪ર૦રર સવારે ૧૧-૦૦ થી ૧૩-૦૦

 

સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલાં મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મુકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોને જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ જોતાં રહેવા આથી જણાવવામાં આવે છે.

પરીક્ષા પધ્ધતિ :

પરીક્ષા પધ્ધતિ અનુસાર () પ્રથમ તબક્કામાં લેખીત સ્પર્ધાત્મક કસોટી (OMR) ભાગ- અને () ત્યારબાદ બીજા તબક્કામાં કુલ જગાના અંદાજીત મેરીટના ધોરણે કેટેગરી વાઈઝ ત્રણ ગણા ઉમેદવારોની કોમ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) ટેસ્ટ ભાગ- - એમ બે કસોટીઓ લેવામાં આવશે. જેની વિગતો નીચે મુજબની રહેશે.

ભાગ-: લેખિત કસોટી : ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પ્રશ્નપત્ર ગણ: ૨૦૦, સમયઃ બે કલાક.

| ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ ૨૫ ગુણ

| ગુજરાતી વ્યાકરણ ૨૫ ગુણ

| અંગ્રેજી વ્યાકરણ ર૫ ગુણ

4 ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો,

 સામાન્ય વિજ્ઞાન, એપ્ટીટ્યુડ ક્વોન્ટીટેટીવ, પ૦ ગુણ

5 કોમ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના

સંદર્ભમાં કોમ્યુટર થીયરી. એપેન્ડીક્ષ- G. ર૫ ગુણ

| | જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન ૫૦ ગુણ

કુલ ૨૦૦ ગુણ

નોંધ:

() d) પરીક્ષા Multiple Choice Question (MCQ) અને Optical Mark Reader (OMR) પધ્ધતિની

રહેશે. d) દરેક પ્રશ્નનો ૦૧ (એક) ગુણ રહેશે. (i) ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. (iv) ખોટા જવાબ દીઠ, છેકછાક વાળા જવાબદીઠ કે એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલા જવાબદીઠ મેળવેલ ગુણમાંથી .ર૫ ગુણ કમી કરવામાં આવશે, નેગેટીવ માર્કીંગ લાગુ પડશે. (v) દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ "E" “Not attempted” રહેશે, ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, વિકલ્પ પસંદ કરી શકશે અને “Not attempted” વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કીગ લાગુ પડશે નહીં. (vi) પ્રશ્નના આપેલા બધા વિકલ્પોમાંથી કોઇ પણ વિકલ્પ પસંદ નહીં કરવામાં આવે તો, મેળવેલ ગુણમાંથી .ર૫ ગુણ કમી (નેગેટીવ માર્કીગ) કરવામાં આવશે.

 () લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને ભાગ- કોમ્યુટર પ્રોફિશીયન્સી (કોમ્યુટર કાર્યક્ષમતા) કસોટી માટે બોલાવવામાં આવશે. કુલ ખાલી જગાના અંદાજે મેરીટના ધોરણે કેટેગરીવાર ત્રણ ગણા જેટલા ઉમેદવારોને કોમ્યુટર પ્રોફિશીયન્સી (કાર્યક્ષમતા) કસોટી માટે બોલાવવામાં આવશે.

() ઉપર () (પાંચ) માં દર્શાવેલ કોમ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્યુટર થીયરી અંગે નો અભ્યાસક્રમ જાહેરાતના અંતે જોડેલ એપેન્ડીક્ષ- G મુજબ નો રહેશે.

 () ભાગ-:કોમ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા કસોટી) ગુણઃ૧૦૦, સમય કલાક ૩૦ મીનીટ.

| ગુજરાતી ટાઇપીંગ કસોટી ૨૦ ગુણ

2 અંગ્રેજી ટાઇપીંગ કસોટી ૨૦ ગુણ

3 કોમ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના

સંદર્ભમાં કોમ્યુટર પ્રેકટીકલ કસોટી. એપેન્ડીક્ષ- H ૬૦ ગુણ

કુલ ૧૦૦ ગુણ

 

પરીક્ષાની સૂચનાઃ અહીં ક્લિક કરો

વધુ વિગતો: અહીં ક્લિક કરો

નોંધ ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.