ગુજરાત વિદ્યાસહાયક ભરતી મેરિટ લિસ્ટ 2022
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યાસહાયક ભરતી મેરિટ લિસ્ટ 2022
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં.૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨
ખાલી પડેલા પદો વિશે વિગતો
સંસ્થાનું નામ: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
પોસ્ટ: વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)
કુલ ખાલી જગ્યા: 3300 પોસ્ટ્સ
ઘટ પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ: 1405
ધોરણ 01 થી 05: ગુજરાતી માધ્યમ: 533 પોસ્ટ
ધોરણ 06 થી 08: ગુજરાતી માધ્યમ:
ગણિત/વિજ્ઞાન: 328
ભાષા: 201
સામાજિક વિજ્ઞાન: 343
સામાન્ય પોસ્ટ માટે ખાલી જગ્યાઓ: 1895
ધોરણ 01 થી 05: ગુજરાતી માધ્યમ: 767 પોસ્ટ્સ
ધોરણ 06 થી 08: ગુજરાતી માધ્યમ:
ગણિત/વિજ્ઞાન: 473
ભાષા: 237
સામાજિક વિજ્ઞાન: 418
મહત્વપૂર્ણ તારીખ
મેરિટ લિસ્ટ તા ૧૭/૦૩/૨૦૨૨ ના રોજ બપોરે ૧૫.૩૦ કલાકે પ્રસિધ્ધ
સુધારા પત્રક (વાંધા અરજી): તા.૧૭/૦૩/૨૦૨૨ થી તા.૨૧/૦૩/૨૦૨૨
વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૧૯/૦૩/૨૦૨૨ થી તા૨૩/૦૩/૨૦૨૨ (જાહેર રજા સિવાય) ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે
કામચલાઉ મેરીટયાદી :
જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તાર૬/૦૧/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૧) અને (૨) ધટની તથા (૩) અને (૪) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http:/vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા ૧૭/૦૩/૨૦૨૨ ના રોજ બપોરે ૧૫.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર ઘટના મેરીટ માટે ઘટના અને સામાન્યના મેરીટ માટે સામાન્ય લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ TET પરીક્ષાનો નંબર, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મરીટક્રમ જોવા માટે લોગીનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મરીટક્રમ અને મેરીટ વેબ સાઈટ ઉપર જોઈ શકશે ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે
{1} ઉમેદવારો તેઓના નામ લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઈટ ઉપર તા.૧૭/૦૩/૨૦૨૨ થી તા.૨૧/૦૩/૨૦૨૨ દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઇન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત ર્શાવેલ છે તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૧૯/૦૩/૨૦૨૨ થી તા૨૩/૦૩/૨૦૨૨ (જાહેર રજા સિવાય) ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે સુધારા પત્રકમાં નવી
વિગતો ઉમેરી શકાશે નહી
(2) જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવાજોડી સુધારા પત્રક (વાંધા અરજી) ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓ પછી વેબ સાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્યિા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત http:/vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું
તા. ૧૭/૦૩/૨૦૨૨
સ્થળ: ગાંધીનગર
અધ્યક્ષ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
અને પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર
સામાન્ય જગ્યાની ભરતી જાહેરાતજોવા માટે: અહી ક્લિક કરો
ઘટની ભરતી જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઘટ મેરીટ યાદી માટે: અહીં ક્લિક કરો
સામાન્ય મેરિટ યાદી માટે: અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો