નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી ભરતી જાહેરાત 2022
નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી 94 વિવિધ પોસ્ટ્સ માટે ભરતી 2022
નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરીની ટેકનીકલ સંવર્ગની નીચે દર્શાવેલ જગ્યાઓ કરાર આધારિત ધોરણે ૧૧ માસ માટે અથવા સીધી ભરતીના નિયમિત ઉમેદવારો ઉપલબ્ધ થાય તે પૈકી જે વહેલું હોય તેટલા સમય માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી નિયત નમુના મુજબની અરજી જરૂરી પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ અંગેના જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા બાંહેધરી સાથે આ કચેરીની વેબસાઇટ https://dgps.gujarat.gov.in ઉપર મુકેલ વિગતવાર જાહેરાતમાં દર્શાવેલ સમય અને તારીખે સ્વખર્ચે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.
ખાલી પડેલા પદો વિશે વિગતો
સંસ્થાનું નામ: સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરીની ટેકનીકલ
કુલ ખાલી જગ્યા: 94 પોસ્ટ્સ
જગ્યાનું નામ -કુલ જગ્યા
ડી.ટી.પી. ઓપરેટર, વર્ગ-૩ ૦૨
પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ૦૨
જુનીયર આસીસ્ટન્ટ, વર્ગ-૩ ૦૨
આસીસ્ટન્ટ બાઇન્ડર, વર્ગ-૩ 46
આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩ ૩૩
કોપી હોલ્ડર, વર્ગ-૩ ૦૮
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ૦૧
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને માસિક ફિકસ પગાર :
૧. ડી.ટી.પી. ઓપરેટર, વર્ગ-૩ :
ડિપ્લોમા ઈન કોમ્યુટર એપ્લીકેશન અથવા ડિપ્લોમા ઈન પ્રિન્ટીંગ ટેકનોલોજી અથવા બેચલર ઓફ કોમ્યુટર એપ્લીકેશન અથવા માસ્ટર ઇન કોમ્યુટર એપ્લીકેશન અથવા બી.એસ.સી/એમ.એસ.સી. ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાં ઇન કોમ્યુટર એપ્લીકેશન અથવા DOEACC સંસ્થાનો A લેવલનો બે વર્ષનો એડવાન્સ કોર્સ પાસ સર્ટી ધરાવતાં હોવો જોઇશે.
વય મર્યાદા : અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ૩૩ વર્ષથી વધુ નહી.
માસિક ફિક્સ પગાર: રૂપિયા ૧૬,૦૦૦/
પ્રમાણપત્રોની ચકાસણી અર્થે રૂબરૂ ઉપસ્થિત રહેવાનો સમય અને તારીખ
તા. ૧૧-૪-૨૦૨૨ સવારે ૧૦:૩૦ થી ૧૪:૦૦ કલાકે
૨. પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩:
ધોરણ ૧૦ પાસ સાથે પ્લેટમેકર ટ્રેડમાં ITI પાસ થયા અંગેનું પ્રમાણપત્ર ઓફસેટ પ્રિન્ટીંગ મશીનો ધરાવતાં પ્રિન્ટીંગ પ્રેસોનાં પ્રોસેસ વિભાગનો ઓછામાં ઓછા ૨ (બે) વર્ષનો પ્રત્યક્ષ અનુભવનું પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા ઈન પ્રિન્ટીંગ ટેકનોલોજી અથવા ડીગ્રી ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી પાસ સર્ટી ધરાવતાં હોવો જોઇશે.
વય મર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ૩૬ વર્ષથી વધુ નહી.
માસિક ફિકસ પગાર: રૂપિયા ૧૬,૦૦૦/
પ્રમાણપત્રોની ચકાસણી અર્થે રૂબરૂ ઉપસ્થિત રહેવાનો સમય અને તારીખ
તા. ૧૧-૪-૨૦૨૨ બપોરે ૧૪:૩૦ થી ૧૮:૦૦ કલાકે
આ પણ વાંચો 10 pass સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતી
૩. જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩:
(૧) ધોરણ – ૧૨ પાસ (વિજ્ઞાન પ્રવાહ સાથે) સર્ટી ધરાવતા હોવા જોઈએ અને પ્લેટમેકીંગ ટ્રેડમાં ITI પાસ સર્ટી અથવા ડિપ્લોમા ઈન પ્રિન્ટીંગ ટેકનોલોજી અથવા ડીગ્રી ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી પાસ સર્ટી ધરાવતા હોવો જોઈશે. પ્રિન્ટીંગ પ્રેસમાં અદ્યતન ફોટોગ્રાફી પ્રોસેસીસ ઓફસેટ પ્લેટમેકીંગ અને ગ્રેઇનીગ વગેરેનો એક વર્ષના અનુભવનું પ્રમાણપત્ર.
વય મર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ૩૪ વર્ષથી વધુ નહી.
માસિક ફિકસ પગાર: રૂપિયા ૧૨,૫૦૦/
પ્રમાણપત્રોની ચકાસણી અર્થે રૂબરૂ ઉપસ્થિત રહેવાનો સમય અને તારીખ
તા. ૧૧-૪-૨૦૨૨ - બપોરે ૧૪:૩૦ થી ૧૮:૦૦ કલાકે
૪. આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩:
(૧) ધોરણ ૧૦ પાસ સાથે ઓફસેટ મશીન માઈન્ડર/ઓફસેટ પ્રિન્ટર ટ્રેડમાં ITI પાસ સર્ટી અથવા ડિપ્લોમા ઈન પ્રિન્ટીંગ ટેકનોલોજી અથવા ડીગ્રી ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી પાસ સર્ટી ધરાવતા હોવો જોઈશે.
(૨) પ્રિન્ટીંગ પ્રેસમાં જુદા જુદા પ્રકારના ઓટોમેટિક ઓફસેટ પ્રિન્ટીંગ મશીનો ચલાવવાનો મશીનોના. ઓઇલીંગ અને તેની સફાઇ કરવાનો ઓછામાં ઓછો બે વર્ષનો પ્રત્યક્ષ અનુભવનું પ્રમાણપત્ર ધરાવતાં હોવો જોઇશે
વય મર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ૩૮ વર્ષથી વધુ નહી.
માસિક ફિકસ પગાર: રૂપિયા ૧૨,૫૦૦/
પ્રમાણપત્રોની ચકાસણી અર્થે રૂબરૂ ઉપસ્થિત રહેવાનો સમય અને તારીખ
તા. ૧૨-૪-૨૦૨૨ સવારે ૧૦:૩૦ થી ૧૪:૦૦ કલાકે
૫. આસીસ્ટન્ટ બાઇન્ડર, વર્ગ-૩ :
ધોરણ ૧૦ પાસ સાથે બુકબાઈન્ડર ટ્રેડમાં ITI પાસ થયા અંગેનું પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા ઈન પ્રિન્ટીગ ટેકનોલોજી અથવા ડીગ્રી ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી પાસ સર્ટી ધરાવતા હોવા જોઇશે.
વય મર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ૩૩ વર્ષથી વધુ નહી.
માસિક ફિકસ પગાર: રૂપિયા ૧૨,૫૦૦/
પ્રમાણપત્રોની ચકાસણી અર્થે રૂબરૂ ઉપસ્થિત રહેવાનો સમય અને તારીખ
તા. ૧૨-૪-૨૦૨૨ બપોરે ૧૪:૩૦ થી ૧૮:૦૦ કલાકે
૬. જુનીયર આસીસ્ટન્ટ, વર્ગ-૩:
કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતકની પદવી અથવા સમક્ષ લાયકાત ધરાવતાં હોવો જોઇશે.
વય મર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ૩૫ વર્ષથી વધુ નહી.
માસિક ફિકસ પગાર: રૂપિયા ૧૬,૦૦૦/
પ્રમાણપત્રોની ચકાસણી અર્થે રૂબરૂ ઉપસ્થિત રહેવાનો સમય અને તારીખ
તા. ૧૩-૪-૨૦૨૨ - સવારે ૧૦:૩૦ થી ૧૪:૦૦ કલાકે
૭. કોપી હોલ્ડર, વર્ગ-૩:
(૧) ધોરણ - ૧૨ પાસ (અંગ્રેજી વિષય સાથે) સર્ટી ધરાવતા હોવો જોઇશે (ડિપ્લોમા ઈન પ્રિન્ટીગ ટેકનોલોજી/ડીગ્રી ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજીનું સર્ટી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ગણાશે.)
(૨) પ્રિન્ટીંગ પ્રેસમાં અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં તૈયાર કરવામાં આવેલી હસ્તપ્રતો વાંચવાનો, વિરામ ચિહ્નો અને પ્રૂફરીડીંગનો એક વર્ષનો અનુભવનું પ્રમાણ પત્ર
વય મર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ૩૪ વર્ષથી વધુ નહી.
માસિક ફિકસ પગાર: રૂપિયા ૧૨,૫૦૦/
પ્રમાણપત્રોની ચકાસણી અર્થે રૂબરૂ ઉપસ્થિત રહેવાનો સમય અને તારીખ
તા. ૧૩-૪-૨૦૨૨ બપોરે ૧૪:૩૦ થી ૧૮:૦૦ કલાકે
કક્ષાવાર અનામત જગ્યાઓ, શૈક્ષણિક લાયકાતની વિગત, ફિક્સ પગાર, વય મર્યાદા, પ્રેસવાર જગ્યા તથા અન્ય શરતો તેમજ અરજી કરવા અંગેના નિયત નમુનાનું ફોર્મ માટે નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરીની વેબસાઇટ https://dgps.gujarat.gov.in જોવાની રહેશે અને રૂબરૂમાં નીચે જણાવેલ સરનામે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી, સેકટર-૧૧, બ્લોકઃ ૮, ચોથો માળ, ઉદ્યોગભવન, ગાંધીનગર - ૩૮૨૦૧૧
અધ્યક્ષ સ્થળઃ ગાંધીનગર
પસંદગી સમિતિ અને નાયબ નિયામક (તાંત્રિક) સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ગાંધીનગર
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વિગતવાર જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો