Type Here to Get Search Results !

સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની ની જગ્યાઓ માટે ભરતી SSA Recruitment for BRC, URC & CRC Co-ordinator Posts 2022

 

સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની ની જગ્યાઓ માટે ભરતી 2022

 

સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત

કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (KRIBHCO) એ તાજેતરમાં જુનિયર ઓપરેટર, જુનિયર કેમિસ્ટ અને જુનિયર ટેકનિશિયનની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (KRIBHCO) જુનિયર ઓપરેટર, જુનિયર કેમિસ્ટ અને જુનિયર ટેકનિશિયન પોસ્ટ્સ 2022 માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત

પોસ્ટ:  બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટર

લાયકાત: (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિથી (હાલ ખાલી રહેલ અને ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યા માટે પ્રતિક્ષાયાદી બનાવવા) જગ્યા માટે જે તે તાલુકાના જિલ્લા પંચાયત, નગર પાલિકા મ્યુ. કોર્પોરેશનની શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિદ્યાસહાયક/શિક્ષક પાસેથી અરજી મંગાવવામાં આવે છે. બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિની ઉમેદવારી માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.

જે તે જિલ્લા શિક્ષણ સમિતિ/સંબંધિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મ્યુ. કોર્પોરેશન હસ્તકની જે તે તાલુકાની પ્રાથમિક શાળામાં, અરજીની તારીખે બી.આર.સી.યુ.આર.સી. કો-ઓર્ડિનેટર માટે વર્ષ અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર માટે વર્ષનો અનુભવ ધરાવતા સરકારી પ્રાથમિક અથવા ઉચ્ચ પ્રાથમિક (ગણિત-વિજ્ઞાન સિવાય) વિદ્યાસહાયક શિક્ષક (H TAT પાસ અને મુખ્ય શિક્ષક તરીકે નિમણૂંક મેળવીને ફરજ બજાવતા હોય તે સિવાય) અરજી કરી શકશે. જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓન લાઈન (ONLINE) અરજીઓ સ્વીકારવામાં આવશે . પ્રતિનિયુક્તિ મહત્તમ (ત્રણ) વર્ષ માટે રહેશે. જેમાં પ્રથમ વર્ષ પ્રોબેશન રહેશે. સારી કામગીરી કરનારને વધુ વર્ષ પ્રતિનિયુક્તિ લંબાવી શકાશે. એટલે કે મહત્તમ વર્ષ સુધી પ્રતિનિયુક્તિ રહેશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

ઉમેદવારોએ ઓન લાઈન (ONLINE) અરજી, http://www.ssagujarat.org વેબસાઈટ પર જઈ Recruitment પર ક્લીક કરી, કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના માર્ગદર્શિકા વેબસાઇટ પર મૂકેલ છે, જેને વાંચીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓન લાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ, પોતાની પાસે રાખવાની રહેશે. ઇન્ટરવ્યુ સમયે પ્રિન્ટ આઉટ, તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.

ઓન લાઈન (ONLINE) અરજી કરવાનો સમયગાળો : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ (બપોરે ૧૫.૫૯ કલાકથી શરૂ) થી

૦૮ માર્ચ, ૨૦૧૨ (રાત્રે ૨૩.૫૯ કલાક સુધી)

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર સમગ્ર શિક્ષા સેક્ટર-૧૭, ગાંધીનગર

Government of India has launched Samagra Shiksha, an overarching program for the school education sector extending from pre-school to class 12 and has the broader goal of improving school effectiveness measured in terms of equal opportunities for schooling and equitable learning outcomes. It envisages the ‘school’ as a continuum from pre-school, primary, upper primary, secondary to senior secondary levels.

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો 

 

ઓનલાઈન અરજી કરવા માટેની માર્ગદર્શિકા 

 Apply : અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.