Type Here to Get Search Results !

અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન મેડીકલ ઓફિસર ભરતી 2022 UHS Ahmadabad Municipal Corporation Recruitment Advertisement

 અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન મેડીકલ ઓફિસર ભરતી 2022

 

અમદાવાદ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન અર્બન હેલ્થ મેડીકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી 2022

અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન એ તાજેતરમાં મેડીકલ ઓફિસર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો અમદાવાદ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન અર્બન હેલ્થ મેડીકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

URBAN HEALTH SOCIETY AHMEDABAD MUNICIPAL CORPORATION

Second Floor, "Aarogya Bhavan", Old TB Hospital Compaund Opp. Gita Mandir S.T.Bus Stand, Gita Mandir Road, Ahmedabad-380022.

મેડીકલ ઓફિસર (MBBS) તેમજ આયુષ મેડીકલ (BAMS/BSAMVBHMS) સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન વિસ્તારમાંદિનદયાળ ઔષધાલય'' માટે મેડીકલ ઓફિસર (MBBS) તેમજ આયુષ મેડીકલ ઓફીસર (BAMS/BSAM/BHMS) ની કુલ ૩૦ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસનાં કરાર આધારે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવવાના થાય છે. ઉપરોક્ત પોસ્ટ માટે અરજી ફોર્મ, જરૂરી લાયકાત વિગતો તથા અન્ય વિગતો Www.ahmedabadcity.gov.in માં recruitments ની લિંક પરથી ડાઉનલોડ કરવાની રહેશે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેની વિગત નિયત ફોરમેટમાં સ્વઅક્ષરે ભરી અરજી પત્રક તથા જરૂરી પ્રમાણપત્રો અને પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તા-૨૪/૦૨/૨૦૧૨ના રોજ નીચે દર્શાવેલ સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

જગ્યાઓ: 30જગ્યા

પોસ્ટ:  મેડીકલ ઓફિસર તેમજ આયુષ મેડીકલ

લાયકાત: (MBBS) (BAMS/BSAMVBHMS)

ઉંમર મર્યાદા 65 વર્ષ

દર મહિને પગાર

MBBS 30000

 BAMS/BSAMVBHMS 23000

પસંદગી પ્રક્રિયા: - પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

રજીસ્ટ્રેશનનો સમય :- સવારે :૦૦ થી ૧૦:૦૦ સુધી

ઇન્ટરવ્યુ તારીખ :- ૨૪/૦૨/૨૦૨૨

ઇન્ટરવ્યું સમય :- સવારે ૧૧:૦૦ વાગ્યાથી શરુ

ઈન્ટરવ્યુનો સ્થળ :- આરોગ્ય અધિકારીશ્રીની ઓફીસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જુનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જુના એસ.ટી.બસ સ્ટેશનની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ.

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન

શરતો

દિનદયાળ ઔષધાલય" ની સેવા સાંજે :૦૦ કલાકથી રાત્રે :૦૦ કલાક (સાંજે પાંચ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી) આપવાની રહેશે.

 પસંદ થયેલ ઉમેદવારોએ નિમણૂંક અગાઉ *દિનદયાળ ઔષધાલયસાથે કરાર કરવાનો રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોઇ હકક દાવો રહેશે નહી.

ઉપરોકત જગ્યા માટે જે તે તબકકે કોઇપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણુક રદ કરવામાં આવશે.

જો ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે તેમજ લાયકાતનાં અને અનુભવનાં પ્રમાણપત્રની ચકાસણી કરાવવા બોલાવવામાં આવે તો ઉમેદવારે સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવનાં તમામ પ્રમાણપત્રની પ્રમાણીત નકલ જોડવાની રહેશે. જો પ્રમાણપત્રની નકલ જોડેલ નહી હોય તો તેવી અરજી રદ્ ગણવામાં આવશે તેમજ અરજી ફોર્મ ભર્યા બાદ અરજીમાં દર્શાવેલ વિગતોના તથા અરજી સાથે જોડેલ પ્રમાણપત્રના અસલ પુરાવા રજૂ નહી કરે તો અત્રેની ઓફીસેથી લીધેલ નિર્ણય છેલ્લો ગણાશે. તે અંગે ઉમેદવારનો કોઇ હક્ક દાવો રહેશે નહી. ઉમેદવારનો અનુભવ અસલ પ્રમાણ પત્ર ચકાસણી વખતે અસલ અનુભવનાં પ્રમાણપત્રને આધારે ગણવામાં આવશે તેઓના નિમાચંક ઓર્ડરને આધારે અનુભવ ગણાશે નહી.

જે ઉમેદવારનાં માર્કસ ગ્રેડમાં હોય તેવા ઉમેદવારે જે-તે યુનિર્વસીટીમાંથી ડીગ્રી મેળવી હોઇ તે યુનિર્વસીટીનું ગ્રેડને ટકાવારીમાં ફેરવવા અંગેનો પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે. જો ઉમેદવાર અંગેનું પ્રમાણપત્ર રજુ ના કરે તો તે ઉમેદવાર ના લઘુતમ માર્ગ ગણાશે.

નિમણુક પામેલ તબીબ એક પેરા મેડીકલ સ્ટાફ પોતાની જરૂરીયાત મુજબ રાખી શકશે. જેનો સંપુર્ણ ખર્ચ જે-તે પસંદગી પામેલ તબીબે પોતે ભોગવવાનો રહેશે તથા જરૂરી તબીબી તપાસના સાધનોની વ્યવસ્થા તબીબે સ્વખર્ચે કરવાની રહેશે. અંગે રાજ્ય સરકાર તરફથી કોઇપણ પ્રકારની નાણાકીય સહાય મળવાપાત્ર થશે નહીં.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

official website: Click Here

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.