સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) 53 સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની ભરતી
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) 53 સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની ની જગ્યાઓ માટે ભરતી 2022
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ તાજેતરમાં 53 સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) 53 સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
SBI સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન ડિપાર્ટમેન્ટ કોર્પોરેટ સેન્ટર, મુંબઈ
નિયમિત / કોન્ટ્રાક્ટના ધોરણે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની ભરતી
નિયમિત / કોન્ટ્રાક્ટના ધોરણે નિમ્નલિખિત હોદ્દાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મગાવવામાં આવે છેઃ
હોદ્દો
માર્કેટિંગ એક્ઝિક્યુટિવ 01
આસિસ્ટન્ટ મેનેજર (નેટવર્ક સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ) 15
આસિસ્ટન્ટ મેનેજર (રાઉટિંગ અને સ્વિચિંગ) 33
આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ (મારકોમ) 02
સિનિયર એક્ઝિક્યુટિવ (ડિજિટલ માર્કેટિંગ) 01
સિનિયર એક્ઝિક્યુટિવ (જાહેર સંપર્ક) 01
લાયકાત:
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
Marketing Executive
Age*as on 01.01.2022
Min max 40
Selection Procedure
Shortlisting, Interview and CTC Negotiation
Assistant Manager
Age as on31.08.2021 Max 40 years
Selection Procedure
Online Written Examination cum- Interview
Assistant Vice President (Marcomm)
Max Age As on 01.01.2022 - 35 years
Senior Executive (Digital Marketing)
Max Age As on 01.01.2022- 30 years
Senior Executive (Public Relation)
Max Age As on 01.01.2022- 30 years
Selection Process
Short listing and Interview
Application Fee
General/OBC/EWS -Rs. 750/-
(Application fees including intimation charges)
SC/ ST/ PWD/XS- NIL
Registration
Click on the official link, provided below.
Click on the “Click Here for New Registration” given at the top of the page and start filling your personal details in the application form appearing on your screen.
Click on New Registration in the application window.
Provide personal credentials like name, parents’ name, date of birth, email id, mobile number, etc.
Click on the submit button to the completed online registration form of SBI SCO 2022.
After the Registration, a Registration ID and a password will be sent to your mobile no. and email id.
Login
Login with the provided Registration ID, date of birth, and password to complete registration for SBI Circle Based Officer 2021.
Upload your photograph and signature following the requisites mentioned below.
Upload scanned image of passport size photo (size-20 to 50 Kb) and signature (10 to 20 Kb) in JPEG format.
Size of Photograph: 200 x 230 pixels
Size of Signature: 140 x 60 pixels.
After uploading the photograph and signature the candidates will be required to verify the details. Preview and verify the application form carefully.
Lastly, pay the required application fee online.
છેલ્લી તારીખ: 25-02-2022
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
પાત્રતા માપદંડ (ઉંમર, પાત્રતા, અનુભવ, નોકરીની રૂપરેખા વગેરે), આવશ્યક ફી અને અન્ય વિગતો બેન્કની વેબસાઈટ htps://bank.sbi/web/careers અથવા https://www.sbi.co.in/web/careers પર ઉક્ત ઉલ્લેખિત વિગતવાર જાહેરાત નંબર હેઠળ અરજી ઓનલાઈન સુપરત માટે તેમ જ અરૂજી ફીની ઓનલાઈન ચુકવણી માટે લિંક સાથે ઉપલબ્ધ છે. ઉમેદવારોને અરજી અને ફી રેમિટ કરવા પૂર્વે તેમની પાત્રતા અને અન્ય વિગતોની ખાતરી કરવા વિગતવાર જાહેરાત વાંચવાની સલાહ છે.
ઓનલાઈન અરજી ભરવાની અને ફીની ચુકવણીની તારીખઃ 05.02.2022થી 25.02.2022 સુધી. કોઈપણ પૂછપરછ માટે કૃપા કરીને અમને લિંક"coNTACTUS" ->"PostYourQuery" થકી લખો, જે બેન્કની વેબસાઈપર ઉપલબ્ધ છે.
જાહેરાત જોવા માટે:
Marketing Executive
Notification: Click Here
Assistant Manager
Notification: Click Here
other post
Notification: Click Here
Apply: Click Here
Official website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો