Type Here to Get Search Results !

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ લીગલ ઓફિસર વોક-ઈન-ઈન્ટરવ્યું Ahmedabad Legal Officer Recruitment Walk-in-Interview 2022

 

 

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ લીગલ ઓફિસર વોક-ઈન-ઈન્ટરવ્યું 

 

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ લીગલ ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી 2022

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ એ તાજેતરમાં લીગલ ઓફિસર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ લીગલ ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ ઝોન, અમદાવાદની કચેરી માટે નીચે મુજબની ખાલી જગ્યા પર માસિક એકત્રિત વેતનથી તદન હંગામી ધોરણે (૧૧) (અગિયાર) માસના કરારના ધોરણે નિમણૂંક આપવા માટે તા. ૨૩-૦૨-૨૦૨૨ના રોજ ૧૫.૦૦ કલાકે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ ઝોન પાંચમો માળ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પ્રગતિનગર, અમદાવાદ ખાતે વોક ઈન ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. ભરતી અંગેની શરતો ઈન્ટરવ્યુ વખતે કચેરીના નોટિસ બોર્ડ પર જોઈ શકાશે.

નીચે મુજબની ખાલી જગ્યા માટે કરાર આધારીત ૧૧ માસ માટેની ખાલી જગ્યા રૂા. ૪૦,૦૦૦/- માસિક ફિક્સ પગારથી નિમણૂંક આપવા માટે જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવું

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ

લીગલ ઓફિસર |

પાત્રતા/લાયકાત |

) વયમર્યાદા ૪૫ વર્ષથી વધુ હોવી જોઈએ.

) માન્ય યુનિવર્સીટીમાંથી એલ.એલ.બી. ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.

 ) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭માં જણાવ્યા મુજબ કોમ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

4) ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

) નામ.હાઈકોર્ટની સબોર્ડીનેટ હાઈકોર્ટ કે કાયદા હેઠળ સ્થાપિત સ્થાનિક સંસ્થા, ગવર્મેન્ટ અન્ડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીમાં એડવોકેટ કે એટર્ની તરીકેની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગેનું હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલશ્રીનું, સંબંધિત કોર્ટના પ્રિન્સીપાલ જ્યુડીશીયલ ઓફિસરશ્રીનું, પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજશ્રીનું કે સીટી સીવીલ કોર્ટના પ્રિન્સીપાલ જજશ્રીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તેમજ બારકાઉન્સીલના સભ્ય હોવા જોઈએ. ગુજરાતી ભાષા બોલી, વાંચી અને લખી શકતા હોવા જોઈએ તથા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકવા સક્ષમ હોવા જોઈએ અને તે અંગેનું હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત કોર્ટના પ્રિન્સિપાલ જજશ્રીનું પ્રમાણપત્ર તેમજ કોઈ કાયદા હેઠળ સ્થપાયેલ સ્થાનિક સંસ્થા ગવર્મેન્ટ અન્ડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીના કેસમાં હેડ ઓફિસરનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.

) કોઈ ગુન્હાહિત કૃત્યમાં સંડોવાયેલા નહિ હોવા અંગેનું ડેકલેરેશન રજૂ કરવાનું રહેશે.

) ઉમેદવાર ઓછામાં ઓછા ત્રણ વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવતા હોવો જોઈએ. | (સર્વિસ, લેબર, સીવીલના કેસોના અનુભવને પ્રાયોરીટી આપવામાં આવશે.

 ) કરાર આધારીત નિયુક્ત પામનાર કર્મચારી સરકારમાં કાયદાકીય કામગીરીની સક્ષમતા ધરાવતા હોવા જોઈએ.

 નોંધ:-

ઉમેદવારે કોવિડ-૧૯ વાયરસની મહામારીને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસરવાની રહેશે.

સ્થળ: અમદાવાદ

તા. ૦૫-૦૨-૨૦૨

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી અમદાવાદ ઝોન

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો


 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.