મહાનગરપાલિકા, જૂનાગઢ ભરતી અંગેની જાહેરાત વોક-ઈન ઈન્ટરવ્યુ
મહાનગરપાલિકા, જૂનાગઢ ભરતી
જૂનાગઢ મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તથા ફાયર એન્ડ ઈમરજન્સી શાખાની કામગીરીની જરૂરીયાતને ધ્યાને લઈ નીચે જણાવેલ જગ્યા માટે લાયકાત/અનુભવ ધરાવતા ઉમેદવારોને કોઈપણ જાતના હક્રક-હિસ્સા વગર કોન્ટ્રાકટ બેઈઝથી તદન હંગામી ધોરણો માસ માટે કરાર આધારીત ફિકસ પગારથી નિમણુંક આપવાની થતી હોય, જે અંગે નીચે મુજબની જગ્યા માટે યોગ્યતા અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ તેઓની શૈક્ષણિક લાયકાતો અને અનુભવના પ્રમાણપત્રો અને પ્રોસેસીંગ ફી પેટ બિન અનામત અને આર્થિક અનામત કેટેગરીના ઉમેદવારોએ રૂા. ૧૦૦/- ઓબીસી ઉમેદવારોએ રૂ.૫૦નો ડિમાન્ડ ડ્રાફ્ટ (ફકત એસ.બી.આઈ. - નોનરીફંડેબલ) "કમિશનરશ્રી, મહાનગરપાલિકા, જૂનાગઢના નામનો અરજી સાથે જોડવાનો રહેશે. એસ. સી., એસ.ટી. કેટેગરીના ઉમેદવારોએ ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે નહી. ઉમેદવારોને તા. ૧૫/૦૨/ર૦રર ના રોજ સવારના 10:00 થી ૨:00 સુધી રજીસ્ટ્રેશન નીચે જણાવેલ સરનામે કરાવવાનું રહેશે. ત્યારબાદ વો-ઈન ઈન્ટરવ્યુ માં હાજર રહેવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ ઉમેદવાર અને લાયકાત તથા અનુભવ ને ધરાવતા ઉમેદવારોની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. આ જાહેરાત તથા આ જગ્યાના મંજુર થયેલ નોટીફીકેશન જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ https://junagadhmunicipal.org/ પર થી જોઈ શકાશે
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ
વેટરનરી ડોકટર
શેક્ષણિક લાયકાત |
માન્ય યુનિ.ના બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરીની ડીગ્રી ધરાવનાર, ગુજરાત વેટરનરી. કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તથા કોમ્યુટરનું જ્ઞાન ધરાવનાર
માસિક મહેનતાણું 31340 ફિક્સ
ઉંમર૩૫ વર્ષ સુધી
સ્ટેશન ફાયર ઓફિસર
શેક્ષણિક લાયકાત |
માન્ય યુનિવર્સીટીના સ્નાતક અથવા ફાયર સમકક્ષ, નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર)નો સંબ ફાયર ઓફીસરનો કોર્સ પાસ, કોમ્યુટરનું જ્ઞાન ધરાવનાર, તેવી મોટર વેહીકલ ચલાવવાનું વેલીડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, સ્વીમીંગ કરતા આવડવું જોઈએ તથા મહાનગરપાલિકા, જુનાગઢના સેવા ભરતી-બઢતી નિયમો-૨૦૨૦ મુજબ શારીરીક ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. |
ઉંમર૩૫ વર્ષ સુધી
માસિક મહેનતાણું 31340 ફિક્સ
શરતો : -
૧. ઉમેદવારોઐ સ્વહસ્તાક્ષરે અરજી કરવાની રહેશે અને અરજીમાં મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આઈ, સાથે પાસપોર્ટ સાઈઝ ફોટો જોડવાનો રહેશે તથા અરજીની સાથે શેક્ષણિક લાયકાત, અનુભવ, સ્કૂલ લિવીંગ સર્ટી અને જાતી અંગેના પ્રમાણપત્રોની પ્રમાણીત નકલ બીડવાની રહેશે.
૨. અનામત સંબંધી વિવિધ લાભો જેવા કે વયમર્યાદામાં છૂટછાટ, અરજી ફીમાં માફી તથા અન્ય તમામ લાભો મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર તથા નોન ક્રિમિલેયર સર્ટીફીકેંટ સામેલ રાખવાનું રહેશે. છે,
3. ઉપરોકત જગ્યા માટે લાયકાત તથા અનુભવ ધરાવતા યોગ્ય ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.
4. એસ.સી,/એસ.ટી. અન્ય પછાત વર્ગના ઉમેદવાર માટે ઉપલી વય મર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષ સુધીની છુટછાટે આપી શકાશે. જે ઉમેદવારે આ લાભ મેળવવાનો થતો હોય, તેઓએ નોન ક્રિમિલેયર સટીક્રકેટ અને જાતી અંગે પ્રમાણપત્ર ની પ્રમાણીત નકલ જોડવાની રહેશો.
૫. આ જગ્યા કરાર આધારીત હોઈ નિયત મહેનતાણા સિવાય અન્ય કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહી.
6, યૌગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને જ વોક-ઈન ઈન્ટરવ્યુમાં પ્રવેશ આપવામાં આવાશે
7, જે અરજદારોએ વોક-ઈન ઈન્ટરવ્યુમાં અરજી સાથે તેઓએ અસલ દસ્તાવેજો સાથે સ્વખર્ચે સૂચવ્યા મુજબના સ્થળે આવવાનું રહેશે. આ ઍગે કોઈ ખર્ચ મ.ન.પા. તરફથી ચુકવવામાં આવશે નહીં.
૮. જુનાગઢ મહાનગર પાલિકા સેવા(ભરતી-બઢતી) નિયમો-૨૦૨૦ મુજબ સીધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેથી ૬ માસ પુર્ણ થયેલ ન હોય તો પણ કરાર રદ કરવામાં આવશે.
૯, ઉપરોક્ત ભરતીમાં કોઈપણ બાબતે ફેરફાર કરવાનો અધિકાર કમિશનરશ્રી, મહાનગરપાલિકા, જૂનાગઢનો રહેશે.
સ્થળ : - કમિશનરશ્રીનું કાર્યાલય, મહાનગરપાલિકા કચેરી, આઝાદ ચોક, જૂનાગઢ
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો