Type Here to Get Search Results !

ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મહિસાગર (ICPS) ભરતી જાહેરાત Mahisagar ICPS Recruitment for Various posts 2022

 

ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મહિસાગર (ICPS) ભરતી જાહેરાત

 

ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, (ICPS)  મહિસાગર એ તાજેતરમાં પરામર્શક (કાઉન્સેલર) ,પ્રોબેશન અધિકારી,હાઉસ મધર (ગૃહમાતા)  ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મહિસાગર (ICPS) ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

 

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS)હેઠળ નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી ગાંધીનગર અને પ્રોજેક્ટ અપ્રુઅલ બોર્ડ માન્યતા પ્રાપ્ત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મહિસાગર ખાતે મંજૂરી મળેલ નીચે દર્શાવેલ ૧૧ માસ કરાર આધારિત તદન હંગામી ધોરણે ફિક્સ પગારની જગ્યાઓ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત તથા અનુભવ ધરાવતા મહિલા ઉમેદવારો પાસેથી જરૂરી પ્રમાણપત્રો સાથે અરજીઓ મંગાવવામાં આવે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ  

પરામર્શક (કાઉન્સેલર)

માસિક ફિક્સ વેતન:૧૭,૫૦૦/-

ઉંમર:૩૫ વર્ષથી વધુ નહી

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

Preferably M.A. in Psychology Sociology / MSW Applied Psychology, or M.Sc. in uman development with Minimum two years works Experience. (second class preference-MSW with two years counselling Experientce

કોમ્યુટર જ્ઞાન: કોમ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા બાબતનું  પ્રમાણપત્ર

પ્રોબેશન અધિકારી ચાઈલ્ડ વેલ્ફર અધિકારી કેસવર્કર

માસિક ફિક્સ વેતન:૧૭,૫૦૦/-

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

 

A Bachelor's degree in social work or sociology

or psychology as a principal subject obtained from any of the universities established or incorporated by or under the central or the state Act in india.

Or any other educational institution recognized as such or declared to be deemed as university under section 3 of the university grants commission Act, 1956.

ઉંમર:૩૫ વર્ષથી વધુ નહી

 

3.  હાઉસ મધર (ગૃહમાતા)  | |

માસિક ફિક્સ વેતન:૧૩,૦૦૦/-

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

Passes a bachelors degree of recognized quell university.

ઉંમર:૨૫ વર્ષથી 40 વર્ષ સુધી

નોંધ : () ઉપરોક્ત જગ્યા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઉંમર ધરાવતા મહિલા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૫માં તેમનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધારની સ્વ-પ્રમાણિત નકલો સાથેની અરજી માત્ર રજી. પોષ્ટ એડી.થી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, રૂમ નં. , ભોય તળિયે, જિલ્લા સેવાસદન, લુણાવાડા, જિ.મહિસાગર-૩૮૯૨૩૦ ના સરનામાં પર મોકલી આપવાની રહેશે.

() નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજી/અધુરી વિગતોવાળી અરજી/રૂબરૂ સાદી ટપાલ | કુરિયર દ્વારા મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.

() અરજીના કવર ઉપર ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ (જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ) ફરજીયાત દર્શાવાનું રહેશે.

() અરજદારે એકથી વધુ જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે.

 () ઉપરોક્ત તમામ જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય સી.સી.આઈ. પસંદગી સમિતિ મહિસાગરને આધિન રહેશે.

CCI પસંદગી સમિતિ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહિસાગર, લુણાવાડા ગોધરા

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.