Type Here to Get Search Results !

અમરેલી સંકલીત બાળ સુરક્ષા યોજના (ICPS) ભરતી 2022 Amrali ICPS Recruitment for Various posts 2022

 

અમરેલી સંકલીત બાળ સુરક્ષા યોજના (ICPS) ભરતી 2022

 

અમરેલી સંકલીત બાળ સુરક્ષા યોજના (ICPS) જગ્યા ભરવાની જાહેર નિવિદા

અમરેલી સંકલીત બાળ સુરક્ષા યોજના (ICPS) એ તાજેતરમાં વિવિધ જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો અમરેલી સંકલીત બાળ સુરક્ષા યોજના (ICPS) જગ્યા ભરવાની જાહેર નિવિદા 2022 માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ સંકલીત બાળ સુરક્ષા યોજના (ICPS) હેઠળ શ્રી મહિલા વિકાસ મંડળ, અમરેલી ખાતે ૧૧ માસના કરાર આધારિત ફીકસ પગારથી તદન હંગામી ધોરણે મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, કોમ્યુટર જ્ઞાન અને નિયત ઉમર ધરાવતા ફકત મહિલા ઉમેદવારો પાસેથી જરૂરી પ્રમાણપત્રો સાથે લેખિત અરજીઓ મંગાવવામાં આવે છે.

ઓફીસ ઇન્ચાર્જ(સુપ્રિટેન્ડેન્ટ)  

માસિક ફિક્સ વેતન: 25000

ઉંમર:૩૫ વર્ષથી વધુ નહી

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

A at least Second class degree in  Social Work or Sociology or Psychology obtained from any of the Universities established or incorporated by or under the Central or the State Act in India; or any other educational Institutions recognized as such or declared to be deemed as University under section 3 of the University Grants Commission Act, 1956

કોમ્યુટર જ્ઞાન: કોમ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા બાબતનું  પ્રમાણપત્ર

પરામર્શક (કાઉન્સેલર)

માસિક ફિક્સ વેતન:૧૭,૫૦૦/-

ઉંમર:૩૫ વર્ષથી વધુ નહી

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

Preferably M.A. in Psychology Sociology / MSW Applied Psychology, or M.Sc. in Human development with Minimum two years works Experience. (second class preference-MSW with two years counselling Experientce

કોમ્યુટર જ્ઞાન: કોમ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા બાબતનું  પ્રમાણપત્ર

પ્રોબેશન અધિકારી ચાઈલ્ડ વેલ્ફર અધિકારી કેસવર્કર

માસિક ફિક્સ વેતન:૧૭,૫૦૦/-

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

 

A Bachelor's degree in social work or sociology

or psychology as a principal subject obtained from any of the universities established or incorporated by or under the central or the state Act in india.

Or any other educational institution recognized as such or declared to be deemed as university under section 3 of the university grants commission Act, 1956.

ઉંમર:૩૫ વર્ષથી વધુ નહી

 કોમ્યુટર જ્ઞાન: કોમ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા બાબતનું  પ્રમાણપત્ર

 

3.  હાઉસ મધર (ગૃહમાતા)  | 2 |

માસિક ફિક્સ વેતન:૧૧,૦૦૦/-

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ

Passes a bachelors degree of recognized quell university.

ઉંમર:૨૫ વર્ષથી 40 વર્ષ સુધી

કોમ્યુટર જ્ઞાન: કોમ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા બાબતનું  પ્રમાણપત્ર

 

 

નોંધ :

) ઉપરોકત જગ્યાઓ માટે પાયાનું કોમ્યુટરનું જ્ઞાન હીવુ આવશ્યક છે,

) ઉપરોકત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૧૦ માં પોતાની લેખિત અરજી સાથે અધ્યતન બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર અને કોમ્યુટરનું જ્ઞાન અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, અમરેલી, બહુમાળી ભવન, બ્લોક નં., રૂમ નં.૨૦૧,૨૦૨,૨૦૫ બીજો માળ, અમરેલી" ના સરનામે જીસ્ટર .ડી. થી મોકલી આપવાની રહેશે. નિયત સમયમર્યાદા બહર મળેલ અને અધુરી વિગતવાળી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં

) ઇન્ટરવ્યુ / પસંદગી માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે. ઉપરોકત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતી, અમરેલીને આધિન રહેશે.

) તમામ અરજીઓ ફરજીયાત  રજીસ્ટર .ડી.થી મોકલવી અને જે તે અરજીના કવર ઉપર જે જગ્યા પર અરજી કરેલ છે તેનું નામ ફરજીયાત લખવું.

 ) ઉકત જગ્યાઓ માટે અરજદાર ફકત એક જગ્યા માટે અરજી કરી શકશે. બીજી માટે અલગ અરજી કરવાની રહેશે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમરેલી તા. ૦૮/૦૨/2022

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.