જી.વી.કે. ઈ.એમ.આર.આઈ અમદાવાદ વોક-ઇન ઇન્ટરવ્યુ
જી.વી.કે. ઈ.એમ.આર.આઈ અમદાવાદ એ તાજેતરમાં ટીમ લીડર ,આરોગ્ય સલાહ અધિકારી ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જી.વી.કે. ઈ.એમ.આર.આઈ અમદાવાદ વોક-ઇન ઇન્ટરવ્યુ માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જી.વી.કે. ઈ.એમ.આર.આઈ જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે આવશ્યક સેવાઓ પુરી પાડે છે. હાલમાં COVID-19 અંતર્ગત શરૂ કરવામાં આવેલ "1100" Telemedicine Helpline તથા 104 Health Helpline | માટે તાત્કાલિક ધોરણે અમદાવાદ ઓફિસે વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.
ટીમ લીડર
લાયકાત : સ્નાતક
> 2+ વર્ષોનો કોલ સેન્ટર મા ટીમ હેન્ડલિંગનો અનુભવ હોવો જરૂરી છે
આરોગ્ય સલાહ અધિકારી
લાયકાત : Bsc, GNM, ANM
ઉંમર ૧૮થી ૨૮ વર્ષ
અમદાવાદ ઓફિસમાંથી તબીબી સલાહ પ્રદાન કરવા માટે
દિવસ અને રાત્રીની શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર
૧૧-ફેબ્રુઆરી-૨૦૨૨ સમય સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગયા સુધી
અમદાવાદ-જીવીકે ઇમર્જન્સી મેનેજમેન્ટ & રિસર્ચ
ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત ૧૦૮ ઇમર્જન્સી મનેજેમેન્ટ સેન્ટર, નરોડા-કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો